gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

6 કલાકમાં 29 તાલુકા ભીંજાયા, સૌથી વધુ સુરત અને વલસાડમાં મેઘમહેર, ઠેર-ઠેર પાણી ભરાયા | 4 Hours of Hea…

G METRO NEWS by G METRO NEWS
June 22, 2026
in GUJARAT
0 0
0
6 કલાકમાં 29 તાલુકા ભીંજાયા, સૌથી વધુ સુરત અને વલસાડમાં મેઘમહેર, ઠેર-ઠેર પાણી ભરાયા | 4 Hours of Hea…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Weather: હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર(SEOC), ગાંધીનગરના અહેવાલ અનુસાર, આજે (22મી જૂન) સવારે 6થી 12 વાગ્યા સુધીના માત્ર 6 કલાકમાં દક્ષિણ ગુજરાતના 29 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. આ વરસાદને પગલે ઠેર-ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી છે.

6 કલાકમાં 29 તાલુકા ભીંજાયા, સૌથી વધુ સુરત અને વલસાડમાં મેઘમહેર, ઠેર-ઠેર પાણી ભરાયા 2 - image

વલસાડ અને સુરતમાં સાર્વત્રિક વરસાદ, આરેથ અને વલસાડ મોખરે

આજના વરસાદી આંકડા પર નજર કરીએ તો વલસાડ અને સુરત જિલ્લામાં મેઘરાજા સૌથી વધુ મહેરબાન થયા છે. વલસાડ તાલુકામાં 4 કલાકમાં સૌથી 1.18 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે સુરતના આરેથ તાલુકામાં 1.02 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત તાપી અને નવસારી જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ સવારથી જ વરસાદી માહોલ છવાયેલો રહ્યો છે. જ્યારે સૌથી વધુ સુરત જિલ્લામાં ઉમરપાડામાં 1.77 ઈંચ વરસાદ ખાબક્યો હતો જે સૌથી વધુ છે. 

આ પણ વાંચો: ગુજરાતના 110 ડેમમાં 20%થી ઓછું જળસ્તર, અમદાવાદમાં હજુ એક સપ્તાહ વરસાદની શક્યતા નહીંવત

ઠેર-ઠેર પાણી ભરાતાં જનજીવન પ્રભાવિત

સવારના ઓફિસ અને શાળાના સમયે જ શરૂ થયેલા વરસાદને કારણે સુરત સિટી અને વલસાડના મુખ્ય માર્ગો તેમજ નીચાણવાળા સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને અનેક સ્થળે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ખેડૂતો માટે આ વરસાદ વાવણી લાયક સાબિત થતાં કૃષિ આલમમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
ગરમીમાં અગાસી પર સુવા ગયેલા પરિવારના ઘરમાંથી ચોરી | thieves loot house while owners sleep on roof du…

ગરમીમાં અગાસી પર સુવા ગયેલા પરિવારના ઘરમાંથી ચોરી | thieves loot house while owners sleep on roof du...

ભાજપના બળવાખોર નેતા શિંદેને ભારે પડી ગયા, અપક્ષ ચૂંટણી લડી મહારાષ્ટ્રમાં કર્યો ખેલ | maharashtra leg…

ભાજપના બળવાખોર નેતા શિંદેને ભારે પડી ગયા, અપક્ષ ચૂંટણી લડી મહારાષ્ટ્રમાં કર્યો ખેલ | maharashtra leg...

જામનગરના જામજોધપુર પંથકમાં દારૂના નશામાં ધૂત બનીને ઘેર આવેલા પિતાને પુત્રએ જ પોલીસને સોંપ્યો, પ્રોહિ…

જામનગરના જામજોધપુર પંથકમાં દારૂના નશામાં ધૂત બનીને ઘેર આવેલા પિતાને પુત્રએ જ પોલીસને સોંપ્યો, પ્રોહિ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ ભુજમાંથી મહિલા સહિત 3 શંકાસ્પદ કાશ્મીરીઓની અટકાયત | 3 suspicious kashmi…

દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ ભુજમાંથી મહિલા સહિત 3 શંકાસ્પદ કાશ્મીરીઓની અટકાયત | 3 suspicious kashmi…

10 months ago
સગીરાનું અપહરણ કરી બનાસકાંઠા લઈ જઈ બળાત્કાર ગુજારાયો | Minor girl kidnapped taken to Banaskantha and…

સગીરાનું અપહરણ કરી બનાસકાંઠા લઈ જઈ બળાત્કાર ગુજારાયો | Minor girl kidnapped taken to Banaskantha and…

10 months ago
3 માસમાં સાયબર લેબ ૩૦ અરજી અને ગુનાઓની તપાસમાં મદદરૂપ | Cyber ​​Lab helps in investigating 30 applic…

3 માસમાં સાયબર લેબ ૩૦ અરજી અને ગુનાઓની તપાસમાં મદદરૂપ | Cyber ​​Lab helps in investigating 30 applic…

1 year ago
વડોદરાના વિદ્યાર્થીઓનો સીએસ ફાઈનલ અને ઈન્ટરમાં ઝળહળતો દેખાવ | vadodara students shines in cs exam

વડોદરાના વિદ્યાર્થીઓનો સીએસ ફાઈનલ અને ઈન્ટરમાં ઝળહળતો દેખાવ | vadodara students shines in cs exam

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News