gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

છત્તીસગઢ: સુકમામાં વધુ 16 નક્સલીઓનું આત્મસમર્પણ, 8-8 લાખના ઈનામી પણ શરણે | Keralapenda Village Becam…

G METRO NEWS by G METRO NEWS
June 2, 2025
in INDIA
0 0
0
છત્તીસગઢ: સુકમામાં વધુ 16 નક્સલીઓનું આત્મસમર્પણ, 8-8 લાખના ઈનામી પણ શરણે | Keralapenda Village Becam…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sukma Naxalites Surrendered : છત્તીસગઢના સુકમા જિલ્લામાં આજે (2 જૂન) વધુ 16 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. આ તમામ નક્સલીઓ પર 16 લાખનું ઈનામ હતું.  પોલીસ અધિકારીઓએ કહ્યું કે, આ 16 પૈકી નવ નક્સલી કેરલાપેંદા ગ્રામ પંચાયતના રહેવાસી છે. તેમના આત્મસમર્પણ બાદ આ ગ્રામ પંચાયત નક્સલમુક્ત જાહેર કરવામાં આવી છે. 

કેરલાપેંદા ગ્રામ પંચાયત નક્સલમુક્ત જાહેર

રાજ્ય સરકારની નવી યોજના મુજબ નક્સલમુક્ત જાહેર થયેલ કેરલાપેંદા ગ્રામ પંચાયતને વિકાસ પ્રોજેક્ટ માટે એક કરોડ રૂપિયા આપવામાં આવશે. સુકમા જિલ્લાના પોલીસ અધિક્ષક ચવ્હાણે કહ્યું કે, એક મહિલા સહિત 16 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. તેઓએ અમાનવીય વિચારધારાથી પ્રેરાઈ તેમજ સ્થાનિક આદિાસીઓ પર નક્સલીઓના અત્યાચારથી પરેશાન થઈને પોલીસના વરિષ્ઠ અધિકારીઓ અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે.

આ પણ વાંચો : પાકિસ્તાનમાં ભૂકંપના ત્રણ આંચકા

એક મહિલા તેમજ 18 વર્ષીય નક્સલીનું પણ આત્મસમર્પણ

અધિકારીઓએ કહ્યું કે, નક્સલીઓ રાજ્ય સરકારની ‘નિયદ નેલ્લાર’ યોજના એટલે કે ‘તમારું સારુ ગામ’ યોજનાથી પ્રભાવિત થયા છે. આ યોજનાનો ઉદ્દેશ્ય દૂરના ગામડાંનો વિકાસ કરવાનો છે. અધિકારીએ કહ્યું કે, આત્મસમર્પણ કરનારામાં નક્સલવાદીઓની કેન્દ્રીય ક્ષેત્રીય સમિતિની બીજા નંબરની 36 વર્ષીય સભ્ય રીતા ઉર્ફે ડોડી સુક્કીએ તેમજ નક્સલવાદીઓની પીએલજીએ બટાલિયનની 18 વર્ષિય એક સભ્ય રાહુલ પુનમે પણ આત્મસમર્પણ કર્યું છે. આ બંને પર 8-8 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરાયું હતું.

આ પણ વાંચો : સિક્કિમમાં ભૂસ્ખલન, અનેક જવાનો દબાયા

ગત વર્ષે 792 નક્સલીએ આત્મસમર્પણ કર્યું હતું 

પોલીસે કહ્યું કે, ‘28 વર્ષીય લેખમ લખમા, જેના પર ત્રણ લાખનું ઈનામ, અન્ય ત્રણ નક્સલવાદીઓ, જેમના પર બે-બે લાખનું ઈનામ હતું. તેઓએ પણ આત્મસમર્પણ કર્યું છે. આત્મસમર્પણ કરનારા તમામ નક્સલીઓને 50-50 રૂપિયાની સહાયતા આપવામાં આવી છે, તેમજ સરકારની નીતિ મુજબ તેમનું પુનર્વસન કરવામાં આવશે. ગત વર્ષે બસ્તરમાં 792 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું હતું. બસ્તરમાં સુકમા સહિત સાત જિલ્લાઓ સામેલ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ સીટી, મેટ્રો સીટી અને અમદાવાદ ગેટવે ત્રણે લાયન્સ ક્લબ તરફથી કાર્ય વર્ષના પ્રથમ દિવસે કીટ વિતરણ
GUJARAT

અમદાવાદ સીટી, મેટ્રો સીટી અને અમદાવાદ ગેટવે ત્રણે લાયન્સ ક્લબ તરફથી કાર્ય વર્ષના પ્રથમ દિવસે કીટ વિતરણ

July 1, 2025
‘જે કંઈ થઈ રહ્યું છે તેનો હું જ બાપ-દાદા છું…’ રાહુલ ગાંધીએ કોને ગુસ્સામાં આવો જવાબ આપ્યો | bhupin…
INDIA

‘જે કંઈ થઈ રહ્યું છે તેનો હું જ બાપ-દાદા છું…’ રાહુલ ગાંધીએ કોને ગુસ્સામાં આવો જવાબ આપ્યો | bhupin…

June 6, 2025
‘મને ચોર કેમ કહો છો, હું પ્રણવ મુખર્જી…’ ભાગેડું વિજય માલ્યાનો બૅન્ક લોન અંગે મોટો દાવો | vijay ma…
INDIA

‘મને ચોર કેમ કહો છો, હું પ્રણવ મુખર્જી…’ ભાગેડું વિજય માલ્યાનો બૅન્ક લોન અંગે મોટો દાવો | vijay ma…

June 6, 2025
Next Post
G-7 માટે કેનેડા નહીં જાય PM મોદી? 6 વર્ષ જૂની પરંપરા તૂટે તેવી શક્યતા | pm modi may skip g7 in canad…

G-7 માટે કેનેડા નહીં જાય PM મોદી? 6 વર્ષ જૂની પરંપરા તૂટે તેવી શક્યતા | pm modi may skip g7 in canad...

દેશભક્ત હોવું આટલું કઠિન છે?’, થરૂર બાદ સલમાન ખુર્શીદનો પણ કોંગ્રેસ નેતાઓને વળતો જવાબ

દેશભક્ત હોવું આટલું કઠિન છે?', થરૂર બાદ સલમાન ખુર્શીદનો પણ કોંગ્રેસ નેતાઓને વળતો જવાબ

4000 ફૂટની ઊંચાઈ પર ઈન્ડિગોની ફ્લાઇટથી ટકરાયું ગીધ, રાંચીમાં કરાવવી પડ્યું ઈમરજન્સી લેન્ડિંગ: 175 મુસાફરો સુરક્ષિત

4000 ફૂટની ઊંચાઈ પર ઈન્ડિગોની ફ્લાઇટથી ટકરાયું ગીધ, રાંચીમાં કરાવવી પડ્યું ઈમરજન્સી લેન્ડિંગ: 175 મુસાફરો સુરક્ષિત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીનો સત્કાર સમારોહ

ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીનો સત્કાર સમારોહ

3 months ago
ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓનું અનિયંત્રિત પ્રમાણ જોખમી | Uncontrolled number of devotees in Chardham…

ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓનું અનિયંત્રિત પ્રમાણ જોખમી | Uncontrolled number of devotees in Chardham…

3 months ago
દહેજની માગણી કરી છૂટાછેડા માટે દબાણ કરતો | A tingor liwinin puluwan me a eriani ar repwe mufesen

દહેજની માગણી કરી છૂટાછેડા માટે દબાણ કરતો | A tingor liwinin puluwan me a eriani ar repwe mufesen

3 months ago
ભગવદ ગીતા, નાટયશાસ્ત્રને યુનેસ્કોનાં ‘મેમરી ઓફ ધ વર્લ્ડ રજીસ્ટર’માં સ્થાન અપાયું | Bhagavad Gita Nat…

ભગવદ ગીતા, નાટયશાસ્ત્રને યુનેસ્કોનાં ‘મેમરી ઓફ ધ વર્લ્ડ રજીસ્ટર’માં સ્થાન અપાયું | Bhagavad Gita Nat…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News