Kolhapuri Chappal Controversy: આખરે ઈટાલિયન લક્ઝરી ફેશન બ્રાન્ડ પ્રાડાએ કબૂલ્યું છે કે, સ્પ્રિંગ-સમર મિલાન 2026 ફેશન શૉમાં દર્શાવાયેલા તેમના ચંપલ કોલ્હાપુરી ડિઝાઈન પરથી જ પ્રેરિત છે. વાત એમ છે કે, મિલાન ફેશન શૉનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં વિવિધ મોડેલ્સ કોલ્હાપુરી ચંપલ પહેરીને કેટ વૉક કરતા દેખાયા હતા. વળી, પ્રાડા આ ચંપલ રૂ. 1.7 લાખથી રૂ. 2.