![]() |
Image Source: IANS
Cricketer Yash Dayal Case: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં RCB તરફથી રમતા ક્રિકેટર યશ દયાલ મોટા વિવાદમાં ફસાતો નજરે પડી રહ્યો છે. ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં રહેતી એક યુવતીએ યશ દયાલ પર લગ્નની લાલચ આપીને શારીરિક અને માનસિક શોષણ કર્યાનો ગંભીર આરોપ લાગ્યો છે.