gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

રેપો રેટમાં ઘટાડો છતાં લોનમાં મંદ વૃદ્ધિ: ધિરાણ વધારવા બેન્કોને સૂચના | Slow loan growth despite rep…

G METRO NEWS by G METRO NEWS
June 29, 2025
in Business
0 0
0
રેપો રેટમાં ઘટાડો છતાં લોનમાં મંદ વૃદ્ધિ: ધિરાણ વધારવા બેન્કોને સૂચના | Slow loan growth despite rep…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ૧૩ જૂનના સમાપ્ત થયેલા પખવાડિયામાં દેશના બેન્કિંગ ક્ષેત્રમાં ધિરાણ વૃદ્ધિની સરખામણીએ થાપણ વૃદ્ધિ વધુ જોવા મળી છે. રેપો રેટમાં કરાયેલા ઘટાડા છતાં ધિરાણમાં વધારો  નહીં થયો હોવાનું ધ્યાનમાં રાખી નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ધિરાણ વધારવા બેન્કોને સૂચન કર્યું છે.

૧૩ જૂનના પખવાડિયામાં થાપણ વૃદ્ધિનો દર વાર્ષિક ધોરણે ૧૦.૪૦ ટકા રહ્યો હતો જ્યારે થાપણ વૃદ્ધિનો દર ૯.૬૦ ટકા રહ્યો હતો. વર્તમાન વર્ષના મે મહિનાથી ધિરાણમાં એક અંકી વૃદ્ધિ જોવા મળી રહી છે. 

ધિરાણ કરતા થાપણ વૃદ્ધિ ઊંચી રહેતા થાપણથી ધિરાણનું પ્રમાણ ઘટી ૭૭.૮૦ ટકા રહ્યું હતું જે એક વર્ષ અગાઉ ૭૯.૪૦ ટકા રહ્યું હતું. 

દરમિયાન  રિઝર્વ બેન્કે રેપો રેટમાં કરેલા ઘટાડાને ધ્યાનમાં રાખી નાણાં પ્રધાન નિર્મલા સીતારામને બેન્કોને ધિરાણ વધારવા પ્રયાસો કરવા સૂચના આપી હતી. 

જાહેર ક્ષેત્રની બેન્કોની કામગીરીની શુક્રવારે યોજાયેલી સમીક્ષા બેઠક વખતે નાણાં પ્રધાન તરફથી આ સૂચના અપાઈ હોવાનું નાણાં મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું.

૩૦મી મેના પખવાડિયામાં બેન્કોની ધિરાણ વૃદ્ધિ ૮.૯૭ ટકા સાથે ત્રણ વર્ષની નીચી સપાટીએ રહ્યા બાદ તે સતત એક અંકમાં જ જોવા મળી રહી છે. વર્તમાન વર્ષના ફેબુ્રઆરીથી રિઝર્વ બેન્કે  રેપો રેટમાં એકંદરે એક ટકો ઘટાડો કર્યો છે. એટલું જ નહીં નાણાં વ્યવસ્થામાં ભરપૂર લિક્વિડિટી પણ પૂરી પાડવામાં આવી છે. 

ઊભરી રહેલા વ્યવસાયીક ક્ષેત્રોને ઓળખી કાઢવા તથા ઉત્પાદન ક્ષેત્રમાં કોર્પોરેટ ધિરાણ વધારવા પર નાણાં પ્રધાને ભાર મૂકયો હતો. 

હાલમાં રેપો રેટ ૫.૫૦ ટકા છે અને વર્તમાન સપ્તાહમાં નાણાં વ્યવસ્થામાં રૂપિયા ૨.૭૧ ટ્રિલિયનની વધારાની લિક્વિડિટી રહી હતી. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બજાર ખુલતાં જ પ્રોફિટ બુકિંગ, સોના-ચાંદીના ભાવમાં કડાકો, જાણી લો આજના લેટેસ્ટ રેટ | Silver Prices Dr…
Business

બજાર ખુલતાં જ પ્રોફિટ બુકિંગ, સોના-ચાંદીના ભાવમાં કડાકો, જાણી લો આજના લેટેસ્ટ રેટ | Silver Prices Dr…

May 14, 2026
EPFO કરશે મોટો ફેરફાર, 7 કરોડ ખાતાધારકોને મળશે ગુડ ન્યૂઝ, ફટાફટ કરી લેજો આ કામ | EPFO Big Update Wit…
Business

EPFO કરશે મોટો ફેરફાર, 7 કરોડ ખાતાધારકોને મળશે ગુડ ન્યૂઝ, ફટાફટ કરી લેજો આ કામ | EPFO Big Update Wit…

May 14, 2026
વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 50 પોઈન્ટ વધીને 74609 | Sensex rises 50 points to 74609 at the end of vo…
Business

વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 50 પોઈન્ટ વધીને 74609 | Sensex rises 50 points to 74609 at the end of vo…

May 14, 2026
Next Post
વિતેલા સપ્તાહમાં FPIનો રૂપિયા 13,000 કરોડથી વધુનો નેટ ઈન્ફલો | FPI net inflow of over Rs 13 000 cror…

વિતેલા સપ્તાહમાં FPIનો રૂપિયા 13,000 કરોડથી વધુનો નેટ ઈન્ફલો | FPI net inflow of over Rs 13 000 cror...

અનિશ્ચિત નીતિને પરિણામે ભારતની ડુંગળીની નિકાસ માંગ પર અસર | Uncertain policy impact on India’s onion…

અનિશ્ચિત નીતિને પરિણામે ભારતની ડુંગળીની નિકાસ માંગ પર અસર | Uncertain policy impact on India's onion...

સોનામાં આગળ વધતો ઘટાડો: ક્રૂડમાં પીછેહટ | Gold continues to decline: Crude retreats

સોનામાં આગળ વધતો ઘટાડો: ક્રૂડમાં પીછેહટ | Gold continues to decline: Crude retreats

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તેલંગણામાં ડમ્પર અને બસ અથડાતાં 24 લોકોનાં મોત

તેલંગણામાં ડમ્પર અને બસ અથડાતાં 24 લોકોનાં મોત

6 months ago
વડોદરા શહેરમાં રાત્રિના સમયે ઢોર છુટ્ટા મૂકી દેનાર સોમા તળાવના 25 ઢોરવાડા સંચાલકોને પાલિકાની નોટિસ |…

વડોદરા શહેરમાં રાત્રિના સમયે ઢોર છુટ્ટા મૂકી દેનાર સોમા તળાવના 25 ઢોરવાડા સંચાલકોને પાલિકાની નોટિસ |…

6 months ago
મ્યુનિ.ફાયર વિભાગનુ ફરમાન ફાયર NOC રીન્યુ કરવા અંગેની જવાબદારી હોસ્પિટલની જ રહેશે | Municipal Fire D…

મ્યુનિ.ફાયર વિભાગનુ ફરમાન ફાયર NOC રીન્યુ કરવા અંગેની જવાબદારી હોસ્પિટલની જ રહેશે | Municipal Fire D…

7 months ago
વડોદરાના રાવપુરમાં બેફામ દોડતી વૈભવી કાર ટ્રાફિક સિગ્નલના થાંભલા સાથે ભટકાઈ, ચાલક ફરાર | Vadodara Lu…

વડોદરાના રાવપુરમાં બેફામ દોડતી વૈભવી કાર ટ્રાફિક સિગ્નલના થાંભલા સાથે ભટકાઈ, ચાલક ફરાર | Vadodara Lu…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News