gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારમાં મતદાતા બની ગયા હતા નેપાળ, બાંગ્લાદેશ અને મ્યાનમારના ઘૂસણખોરો! ચૂંટણી પંચનો દાવો | Bihar Vot…

G METRO NEWS by G METRO NEWS
July 13, 2025
in INDIA
0 0
0
બિહારમાં મતદાતા બની ગયા હતા નેપાળ, બાંગ્લાદેશ અને મ્યાનમારના ઘૂસણખોરો! ચૂંટણી પંચનો દાવો | Bihar Vot…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Election: બિહારમાં મતદાર યાદી સુધારણા (SIR) દરમિયાન ચૂંટણી પંચે ચોંકાવનારા દાવા કર્યા છે. ચૂંટણી પંચના સૂત્રોના દાવા અનુસાર, બિહારમાં SIR દરમિયાન ઘરે-ઘરે જઈને જઈને દસ્તાવેજ ભેગા કરી રહેલા બૂથ લેવલ ઓફિસર (BLO)ને મોટી સંખ્યામાં નેપાળ, બાંગ્લાદેશ અને મ્યાનમારથી ગેરકાયદે આવેલા લોકો મળ્યા છે. 

30 ડિસેમ્બર, 2025એ જાહેર થશે અંતિમ યાદી

ચૂંટણી પંચના સૂત્રોનું કહેવું છે કે, પહેલી ઓગસ્ટ 2025 બાદ યોગ્ય તપાસ બાદ તેમના નામ 30 સપ્ટેમ્બર 2025ના દિવસે જાહેર થનારી અંતિમ યાદીમાં સામેલ નહીં કરવામાં આવે. આશા છે કે, 30 સપ્ટેમ્બર બાદ ચૂંટણી પંચ આ સંખ્યાના આંકડા પણ જાહેર કરે. બિહારમાં મતદાર યાદીની સમીક્ષા હેઠળ મતાદાર ગણતરી ફોર્મ જમા કરવાનું કામ છેલ્લાં તબક્કામાં પહોંચી ગયું છે.

આ પણ વાંચોઃ ભાજપના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ કેવા હોવા જોઇએ? મેન્ટોર ગણાતા RSSએ જણાવ્યાં ‘માપદંડ’

80 ટકા મતદારોની જાણકારી

અત્યાર સુધી 80 ટકાથી વધુ મતદારોએ પોતાના વિશે જરૂરી જાણકારી એટલે કે, નામ, સરનામું, જન્મ તારીખ, આધાર નંબર, મતદાર કાર્ડ નંબર સહિતની માહિતી દાખલ કરી ફોર્મ જમા કરાવી દીધા છે. જોકે, આયોગે આ કામ માટેની છેલ્લી તારીખ 25 જુલાઈ નક્કી કરી છે. પરંતુ સમયમર્યાદા પહેલાં જ આ કામ પૂરૂ થઈ જવાની સંભાવના છે. 

જો નામ ન આવે તો શું કરવું? 

પહેલી ઓગસ્ટે જાહેર થતી મતદારોની ડ્રાફ્ટ યાદીમાં જે લોકોનું નામ નથી આવતું તેઓ ક્રમશઃ મતદાર રજિસ્ટ્રેશન અધિકારી, જિલ્લા ચૂંટણી અધિકારી અથવા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ અપીલ દાખલ કરી પોતાના પ્રમાણપત્ર સાથે દાવો કરી શકે છે. મતદારની ફાઇનલ યાદી 30 સપ્ટેમ્બરે જાહેર થશે. 

આ પણ વાંચોઃ VIDEO: ડીઝલ લઈ જતી માલગાડીના 4 ડબ્બાં સળગ્યાં, અનેક ટ્રેનો રદ કરાઈ, જુઓ આખું લિસ્ટ

ચૂંટણી પંચનો દાવો ખોટોઃ તેજસ્વી યાદવ

આ દરમિયાન આરજેડી નેતા તેજસ્વી યાદવે ચૂંટણી પંચ પર નિશાનો સાધ્યો છે. તેમણે કહ્યું કે, ‘ચૂંટણી રંચ જણાવે છે કે, 80 ટકામાંથી મોટાભાગના ફોર્મ ભરાઈ ગયા છે. અમારા લોકોના ફોર્મ હજુ સુધી નથી ભરવામાં આવ્યા. ચૂંટણી પંચે જણાવવું જોઇએ કે, તમારો જે દાવો છે કે, 80 ટકાથી વધુ ફોર્મ ભરાઈ ગયા તે હકીકત છે કે શું છે? ચૂંટણી પંચ એ નથી જણાવતું કે, જે ફોર્મ ભરવામાં આવ્યા છે, તેમાં કેટલા ચકાસેલા અને અસલી છે. ફીલ્ડથી અમને લોકોને જણાવવામાં આવ્યું કે, મતદારોને જાણકારી પણ નથી કે, તેમના ફોર્મ ભરાઇ ગયા છે. ચૂંટણી પંચનો દાવો જમીની હકીકતથી વિપરિત છે. સુપ્રીમ કોર્ટની આધાર કાર્ડ અને રાશન કાર્ડની સલાહ છતા ચૂંટણી પંચે હજુ સુધી દસ્તાવેજોને લઈને સંશોધન નથી કર્યું. BLO હોય કે નાગરિક, બધા જ મૂંઝવણમાં છે. ચૂંટણી પંચ નકલી અપલોડિંગ સૂચનાઓ પર ચૂપ છે.’

કયા દસ્તાવેજ માંગે છે BLO?

  • માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા શૈક્ષણિક પ્રમાણપત્ર
  • જાતિ પ્રમાણપત્ર
  • રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC)
  • પાસપોર્ટ
  • રાજ્ય સરકાર અથવા સ્થાનિક સત્તાવાળા દ્વારા તૈયાર કરાયેલ કુટુંબ રજિસ્ટર
  • 1 જુલાઈ 1987 પહેલા બેન્ક, પોસ્ટ ઓફિસ, LIC વગેરે દ્વારા જાહેર કરાયેલું કોઈપણ પ્રમાણપત્ર
  • વન અધિકાર પ્રમાણપત્ર
  • નિયમિત કર્મચારીઓ અથવા પેન્શનરોનું ઓળખપત્ર
  • કાયમી રહેઠાણ પ્રમાણપત્ર
  • સરકારની કોઈપણ જમીન અથવા મકાન ફાળવણીનું પ્રમાણપત્ર
  • સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ જન્મ પ્રમાણપત્ર

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વર્તમાન અને નવા ઈલેક્ટ્રીક વાહનો માટે નવી નીતિ લાવવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, નોટિફિકેશન જાહેર | E…
INDIA

વર્તમાન અને નવા ઈલેક્ટ્રીક વાહનો માટે નવી નીતિ લાવવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, નોટિફિકેશન જાહેર | E…

September 29, 2025
હવે ટ્રેનથી ભુતાન જઈ શકાશે… રૂ.4 હજાર કરોડના પ્રોજેક્ટને મોદી સરકારની મંજૂરી | Indian Railway Indi…
INDIA

હવે ટ્રેનથી ભુતાન જઈ શકાશે… રૂ.4 હજાર કરોડના પ્રોજેક્ટને મોદી સરકારની મંજૂરી | Indian Railway Indi…

September 29, 2025
સૂર્યકુમારે તો કરી બતાવ્યું, હવે તમે…’, AAP નેતા સૌરભ ભારદ્વાજને ભાજપની ચેલેન્જ | suryakumar respo…
INDIA

સૂર્યકુમારે તો કરી બતાવ્યું, હવે તમે…’, AAP નેતા સૌરભ ભારદ્વાજને ભાજપની ચેલેન્જ | suryakumar respo…

September 29, 2025
Next Post
ભાજપના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ કેવા હોવા જોઇએ? મેન્ટોર ગણાતા RSSએ જણાવ્યાં ‘માપદંડ’ | RSS Sets Crite…

ભાજપના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ કેવા હોવા જોઇએ? મેન્ટોર ગણાતા RSSએ જણાવ્યાં 'માપદંડ' | RSS Sets Crite...

શહેરીકરણથી વિશ્વના સૌથી જોખમી 50 એરપોર્ટની યાદીમાં અમદાવાદ 12મા સ્થાને | Mumbai Airport Ranked world…

શહેરીકરણથી વિશ્વના સૌથી જોખમી 50 એરપોર્ટની યાદીમાં અમદાવાદ 12મા સ્થાને | Mumbai Airport Ranked world...

500 કરોડ પાણીમાં…. પહેલા જ વરસાદમાં મધ્યપ્રદેશના રીવા એરપોર્ટની બાઉન્ડ્રી વૉલ ધરાશાયી | cracks in …

500 કરોડ પાણીમાં.... પહેલા જ વરસાદમાં મધ્યપ્રદેશના રીવા એરપોર્ટની બાઉન્ડ્રી વૉલ ધરાશાયી | cracks in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાની મંગળ બજારમાં નંખાયેલા પેવરબ્લોકની સ્થિતિ સારી હોવા છતાં બદલવાની તૈયારીથી રોષ | Anger over p…

વડોદરાની મંગળ બજારમાં નંખાયેલા પેવરબ્લોકની સ્થિતિ સારી હોવા છતાં બદલવાની તૈયારીથી રોષ | Anger over p…

6 months ago
સુરતમાં હીરા ઉદ્યોગની મંદીની અસર? સરકારી શાળામાં પ્રવેશ માટે વાલીઓની લાંબી લાઈન | surat parents Long…

સુરતમાં હીરા ઉદ્યોગની મંદીની અસર? સરકારી શાળામાં પ્રવેશ માટે વાલીઓની લાંબી લાઈન | surat parents Long…

6 months ago
સોનામાં રૂ.96500નો નવો રેકોર્ડ : ચાંદીમાં પણ આગેકૂચ | Gold hits new record of Rs 96500: Silver also …

સોનામાં રૂ.96500નો નવો રેકોર્ડ : ચાંદીમાં પણ આગેકૂચ | Gold hits new record of Rs 96500: Silver also …

6 months ago
વડોદરાના તાંદલજામાં પત્નીની હત્યા કરનાર પતિને મકાન ભાડે આપનાર માલિક સામે ગુનો નોંધાયો | FIR register…

વડોદરાના તાંદલજામાં પત્નીની હત્યા કરનાર પતિને મકાન ભાડે આપનાર માલિક સામે ગુનો નોંધાયો | FIR register…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News