Gorakhpur Patliputra Vande Bharat Attack : મુઝફ્ફરપુરના મોતીપુરમાં ગોરખપુર-પાટલીપુત્ર વંદે ભારત એક્સપ્રેસ ફરી એકવાર પર પથ્થરમારો થયો છે. રવિવારે મોતીપુરના મોહમ્મદપુર બાલ્મી ગામ પાસે ગોરખપુર-પાટલીપુત્ર 26502 વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયો છે. ઘટનામાં C-6 કોચની સીટ નંબર એક અને બેની બારીના કાચ તૂટી ગયા છે.
અગાઉ ચંપારણમાં ટ્રેન પર પથ્થરમારો થયો હતો
ઘટના બાદ ટ્રેન મુઝફ્ફરપુર જંકશન પહોંચતાની સાથે જ તૂટેલા કાચનું સમારકામ કરવામાં આવ્યું છે.