gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોરોનાકાળથી બંધ ટ્રેનો શરૂ ક્યારે શરૂ કરાશે? ખેડામાં મળેલી સંકલન બેઠકમાં ધારસભ્યનો સવાલ | When Will …

G METRO NEWS by G METRO NEWS
July 17, 2025
in GUJARAT
0 0
0
કોરોનાકાળથી બંધ ટ્રેનો શરૂ ક્યારે શરૂ કરાશે? ખેડામાં મળેલી સંકલન બેઠકમાં ધારસભ્યનો સવાલ | When Will …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Railway News: ખેડા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી એક મહત્ત્વપૂર્ણ સંકલન બેઠકમાં રેલવે વિભાગને લગતા વિવિધ મુદ્દાઓ અને પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં વડોદરાના ડિવિઝનલ રેલવે મેનેજર, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય પંકજ દેસાઈ, રાજેશભાઈ ઝાલા, અર્જુનસિંહ ચૌહાણ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. 

નડિયાદ રેલવે સ્ટેશનના રી-ડેવલપમેન્ટને લીલીઝંડી

મળતી માહિતી મુજબ, આ બેઠકનો મુખ્ય એજન્ડા નડિયાદ રેલવે સ્ટેશનના રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને જિલ્લાના રેલવે સંબંધિત પ્રશ્નો હતો. નડિયાદ મતવિસ્તારના ધારાસભ્ય પંકજ દેસાઈએ જણાવ્યું કે, ‘નડિયાદ રેલવે સ્ટેશનના રી-ડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે અને પ્રોજેક્ટ માટે જરૂરી ભંડોળ પણ મંજૂર થઈ ગયું છે. સ્ટેશનનું કામ પૂર્ણતાના આરે હોવાથી તેની NOC અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, નડિયાદ રેલવે સ્ટેશનની બાજુમાં પૂર્વ-પશ્ચિમને જોડતા નવા રેલવે ઓવરબ્રિજને પણ મંજૂરી મળી ગઈ છે અને તેની ડિઝાઇન તૈયાર કરવાની સમીક્ષા કરવામાં આવી હતી. નડિયાદ રેલવે સ્ટેશનના રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કેટલાક સૂચવેલા સુધારા-વધારા સાથે નવી ડિઝાઇનનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું, જેને બેઠકમાં ફાઇનલ કરવામાં આવ્યું હતું.’

આ પણ વાંચોઃ ગોરવામાં ઢોર પકડવા ગયેલી કોર્પોરેશનની ટીમ સાથે ઘર્ષણ, ત્રણ જણા સામે ફરિયાદ

કોરોનાકાળથી બંધ ટ્રેનો શરૂ ક્યારે શરૂ કરાશે? ખેડામાં મળેલી સંકલન બેઠકમાં ધારસભ્યનો સવાલ 2 - image

કોરોનાકાળથી બંધ ટ્રેનો શરૂ કરવા પર સવાલ

મહેમદાવાદ મતવિસ્તારના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે ત્રણ ફ્લાયઓવર બ્રિજ અને એક અંડરપાસ સંબંધિત પ્રશ્નો રજૂ કર્યા હતા. તેમણે ખાસ કરીને કોરોનાકાળથી બંધ પડેલી ટ્રેનોને ક્યારે શરૂ કરવામાં આવશે તે અંગે મહત્ત્વનો સવાલ પૂછ્યો હતો. આ પ્રશ્નથી સ્પષ્ટ થાય છે કે, સામાન્ય જનજીવન પાટા પર આવી ગયું હોવા છતાં, ઘણી રેલ સેવાઓ હજુ પણ કાર્યરત ન થતાં સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચોઃ ડીવોર્સી મહિલા પર હથિયારથી હુમલો કરનાર પૂર્વ પ્રેમીની ધમકી, અગાઉ બચી ગઈ હતી.‌.. હવે નહીં બચે

સાંકડા અંડરપાસ અને રોડ કનેક્ટિવિટીની ઉઠી માગ

કપડવંજ મતવિસ્તારના ધારાસભ્ય રાજેશકુમાર ઝાલાએ રત્નાકર માર્ગ પરના સાંકડા અંડરપાસનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, આ અંડરપાસનો ઉપયોગ 150થી વધુ સોસાયટીઓના લોકો કરે છે અને મોટું વાહન સામે આવે તો પસાર થઈ શકતું નથી. તેથી, ગરનાળાને પહોળું કરવાની માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ડાકોર રોડથી સ્વામિનારાયણ મંદિર થઈ રત્નાકર મંદિરને જોડતા માર્ગ બનાવવા માટે NOC અને સ્ટ્રોમ ડ્રેનેજ લાઇન નાખવા માટે NOC બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Actress #SoniyaBansal joins the star-studded cast of Malamaal Weekly 2!
GUJARAT

Actress #SoniyaBansal joins the star-studded cast of Malamaal Weekly 2!

September 13, 2026
ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદખાતે NSS ઓરિએન્ટેશન પ્રોગ્રામ “પ્રારંભ” સંપન્ન
GUJARAT

ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદખાતે NSS ઓરિએન્ટેશન પ્રોગ્રામ “પ્રારંભ” સંપન્ન

September 13, 2026
Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…
GUJARAT

Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…

September 12, 2026
Next Post
ગોરવામાં ઢોર પકડવા ગયેલી કોર્પોરેશનની ટીમ સાથે ઘર્ષણ, ત્રણ જણા સામે ફરિયાદ | Clash with corporation …

ગોરવામાં ઢોર પકડવા ગયેલી કોર્પોરેશનની ટીમ સાથે ઘર્ષણ, ત્રણ જણા સામે ફરિયાદ | Clash with corporation ...

ડીવોર્સી મહિલા પર હથિયારથી હુમલો કરનાર પૂર્વ પ્રેમીની ધમકી, અગાઉ બચી ગઈ હતી.‌.. હવે નહીં બચે | EX Bo…

ડીવોર્સી મહિલા પર હથિયારથી હુમલો કરનાર પૂર્વ પ્રેમીની ધમકી, અગાઉ બચી ગઈ હતી.‌.. હવે નહીં બચે | EX Bo...

સમા-સાવલી રોડ પર હોસ્પિટલ બહાર કારનો કાચ તોડી 70 હજારની ચીજ વસ્તુની ચોરી | Car window broken outside…

સમા-સાવલી રોડ પર હોસ્પિટલ બહાર કારનો કાચ તોડી 70 હજારની ચીજ વસ્તુની ચોરી | Car window broken outside...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહારમાં મતદાન પહેલા જ પ્રશાંત કિશોરને ઝટકો, મુંગેરના ઉમેદવાર સંજય સિંહના કેસરિયા | sanjay singh mun…

બિહારમાં મતદાન પહેલા જ પ્રશાંત કિશોરને ઝટકો, મુંગેરના ઉમેદવાર સંજય સિંહના કેસરિયા | sanjay singh mun…

10 months ago
અમદાવાદમાં 90 લાખાની ઠગાઇ બાદ ભેજાબાજ હિતેશ જામનગરમાં 2 વર્ષ રહ્યો હતો | After cheating of 90 lakhs …

અમદાવાદમાં 90 લાખાની ઠગાઇ બાદ ભેજાબાજ હિતેશ જામનગરમાં 2 વર્ષ રહ્યો હતો | After cheating of 90 lakhs …

1 year ago
બિહારની ભવ્ય જીત બાદ આવતીકાલે PM મોદી વતનમાં, જાણો તેમના પ્રવાસનો કાર્યક્રમ | PM Narendra Modi to pr…

બિહારની ભવ્ય જીત બાદ આવતીકાલે PM મોદી વતનમાં, જાણો તેમના પ્રવાસનો કાર્યક્રમ | PM Narendra Modi to pr…

10 months ago
એશિયાના મોટાભાગના દેશોની ઉત્પાદન પ્રવૃત્તિ મજબૂત | Manufacturing activity in most Asian countries is…

એશિયાના મોટાભાગના દેશોની ઉત્પાદન પ્રવૃત્તિ મજબૂત | Manufacturing activity in most Asian countries is…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News