gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

થરુર બાદ વધુ એક દિગ્ગજ નેતા કોંગ્રેસથી નારાજ! સોશિયલ મીડિયા પર આડકતરી પોસ્ટ કરતાં રાજકારણ ગરમાયું | …

G METRO NEWS by G METRO NEWS
July 29, 2025
in INDIA
0 0
0
થરુર બાદ વધુ એક દિગ્ગજ નેતા કોંગ્રેસથી નારાજ! સોશિયલ મીડિયા પર આડકતરી પોસ્ટ કરતાં રાજકારણ ગરમાયું | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Operation Sindoor Debate In Loksabha: ઓપરેશન સિંદૂર પર ચાલી રહેલી ચર્ચામાં કોંગ્રેસ તરફથી સામેલ થતાં અટકાવવામાં આવતાં સાંસદ શશિ થરુર બાદ મનિષ તિવારીએ પણ નારાજગી વ્યક્ત કરી છે. કોંગ્રેસે આ ચર્ચામાં એવા નેતાઓને ભાગ લેતાં અટકાવ્યા હતા, જેઓ વિશ્વભરમાં ઓપરેશન સિંદૂર વિશે જાગૃત્તિ ફેલાવનારા પ્રતિનિધિમંડળમાં સામેલ હતા. પરંતુ સુત્રો અનુસાર, મનિષ તિવારી આ ચર્ચામાં ભાગ લેવા માગતાં હતા. 

મનિષ તિવારીએ કટાક્ષ કર્યો

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ મનિષ તિવારીએ સોશિયલ મીડિયા પર x પર પૂરબ ઓર પશ્ચિમ(1970)નું પ્રચલિત દેશભક્તિ ગીત ‘હૈ પ્રીત જહાં કી રીત સદા, મેં ગીત વહાં કે ગાતા હું, ભારત કા રહને વાલા હું, ભારત કી બાત સુનાતા હું’ પોસ્ટ કર્યું હતું. ઉલ્લેખનીય છે, આ પ્રતિનિધિમંડળમાં તિરુવનંતપુરમના સાંસદ શશિ થરુર, ચંદીગઢ સાંસદ મનિષ તિવારી, ફતેહગઢ સાહિબના સાંસદ અમર સિંહ સામેલ હતાં. તદુપરાંત પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્મા અને સલમાન ખુર્શીદ સામેલ હતાં. 

કોંગ્રેસે આ કારણોસર ચર્ચાથી રાખ્યા દૂર

કોંગ્રેસના એક સાંસદે જણાવ્યા પ્રમાણે, વિપક્ષે ચર્ચા દરમિયાન સંસદમાં બોલવા માટે નવા સાંસદોની પસંદગી કરી હતી, કારણકે વિદેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા પ્રતિનિધિમંડળોએ સરકારના પક્ષમાં વાત કરી હતી. જેથી સદનમાં સરકારને સામે સવાલો કરી શકે તેવા લોકોની જરૂરિયાત સાથે આ સાંસદોને દૂર રાખવામાં આવ્યા હતા. કોંગ્રેસ સાંસદે કહ્યું હતું કે, હવે વિપક્ષ અને ભારતના લોકોની ચિંતાઓને અવાજ આપવાનો સમય આવી ગયો છે, આથી પક્ષે સદનમાં બોલવા માટે નવા લોકોની પસંદગી કરી. નોંધ લેવી કે, કોંગ્રેસ પાર્ટી શરુઆતથી જ કેન્દ્રના 33 દેશો સુધી પહોંચવાના કાર્યક્રમની ટીકા કરી રહી છે.

આ પણ વાંચોઃ પાકિસ્તાનના ગોળીબારમાં અનાથ થયેલા 22 બાળકોની જવાબદારી લેશે રાહુલ ગાંધી, શિક્ષણનો તમામ ખર્ચ ઉઠાવશે

તિવારી ચર્ચાનો હિસ્સો બનવા માગતા હતા

મીડિયા સૂત્રો અનુસાર, તિવારી આ ચર્ચાનો હિસ્સો બનવા માગતા હતા, તેમણે હેડ કમાન્ડને આ મુદ્દે પત્ર પણ લખ્યો હતો. જો કે, કોંગ્રેસે તેમને મંજૂરી આપી નથી. કોંગ્રેસના સાંસદ અમર સિંહને પણ આ ચર્ચામાં બોલવા દેવામાં આવ્યા ન હતા. કોંગ્રેસ માનતી હતી કે, જે લોકો વિદેશમાં જઈને ઓપરેશન સિંદૂરની વાહવાહી કરી આવ્યા છે, તેઓ આ ચર્ચામાં કાઉન્ટર પ્રશ્નો પૂછી શકશે નહીં.

થરુરે મૌન પસંદ કર્યું

લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચામાં ભાગ લેનારા સાંસદોમાં થરુરનું નામ ન હોવા મુદ્દે કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું કે, તેમણે સ્વેચ્છાએ આ ચર્ચામાં ભાગ લેવાનો ઇન્કાર કર્યો હતો. પરંતુ જ્યારે થરુરને આ મુદ્દે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું ‘મૌન વ્રત…મૌન વ્રત…’ થરુરની પ્રતિનિધિમંડળમાં ઉપસ્થિતિથી કોંગ્રેસ નારાજ હતી.

થરુર બાદ વધુ એક દિગ્ગજ નેતા કોંગ્રેસથી નારાજ! સોશિયલ મીડિયા પર આડકતરી પોસ્ટ કરતાં રાજકારણ ગરમાયું 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દરેક દુકાન પર સ્વદેશી વસ્તુઓના બોર્ડ લગાવવા જોઇએ : પીએમ મોદી | Every shop should have boards of indi…
INDIA

દરેક દુકાન પર સ્વદેશી વસ્તુઓના બોર્ડ લગાવવા જોઇએ : પીએમ મોદી | Every shop should have boards of indi…

September 30, 2025
કરુર રેલીમાં ધક્કા-મુક્કી બદલ અભિનેતા વિજય સામે એફઆઇઆર | FIR against actor Vijay for pushing and sho…
INDIA

કરુર રેલીમાં ધક્કા-મુક્કી બદલ અભિનેતા વિજય સામે એફઆઇઆર | FIR against actor Vijay for pushing and sho…

September 30, 2025
દેશમાં મતદારોના વેરિફિકેશનના નામે એનઆરસીનો તખ્તો : કેરળનો પ્રસ્તાવ | NRC to be implemented in the na…
INDIA

દેશમાં મતદારોના વેરિફિકેશનના નામે એનઆરસીનો તખ્તો : કેરળનો પ્રસ્તાવ | NRC to be implemented in the na…

September 30, 2025
Next Post
હિમાચલ પ્રદેશમાં ફરી આભ ફાટ્યું: મંડીમાં 4ના મોત, ભૂસ્ખલનમાં દબાઈ 50 ગાડીઓ | cloudburst in mandi him…

હિમાચલ પ્રદેશમાં ફરી આભ ફાટ્યું: મંડીમાં 4ના મોત, ભૂસ્ખલનમાં દબાઈ 50 ગાડીઓ | cloudburst in mandi him...

પાકિસ્તાનના ગોળીબારમાં અનાથ થયેલા 22 બાળકોની જવાબદારી લેશે રાહુલ ગાંધી, શિક્ષણનો તમામ ખર્ચ ઉઠાવશે | …

પાકિસ્તાનના ગોળીબારમાં અનાથ થયેલા 22 બાળકોની જવાબદારી લેશે રાહુલ ગાંધી, શિક્ષણનો તમામ ખર્ચ ઉઠાવશે | ...

ભાજપમાં ફરી નવાજૂનીના એંધાણ? પૂર્વ CMના દિલ્હીમાં ધામાથી અટકળો તેજ | vasundhara raje meets pm modi i…

ભાજપમાં ફરી નવાજૂનીના એંધાણ? પૂર્વ CMના દિલ્હીમાં ધામાથી અટકળો તેજ | vasundhara raje meets pm modi i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર મહાનગરપાલિકા સંચાલિત ઢોરના ડબ્બામાંથી એક મહિના દરમિયાન 1038 ગાયો કચ્છ પાંજરાપોળમાં મોકલી દેવા…

જામનગર મહાનગરપાલિકા સંચાલિત ઢોરના ડબ્બામાંથી એક મહિના દરમિયાન 1038 ગાયો કચ્છ પાંજરાપોળમાં મોકલી દેવા…

2 months ago
NCERTનો મોટો નિર્ણય! ધોરણ 10-12ની ડિગ્રીને સરકારી નોકરીઓમાં સમાન માન્યતા

NCERTનો મોટો નિર્ણય! ધોરણ 10-12ની ડિગ્રીને સરકારી નોકરીઓમાં સમાન માન્યતા

3 days ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

આરંભે શૂરા કહેવત સાબિત કરતા કોર્પોરેટરો, ૧૭ વર્ષમાં એકપણ કોર્પોરેટરે ઝૂના પક્ષી-પશુ દત્તક લેવા પહેલ …

1 month ago
જામનગરમાં કાલાવડ પાસે બાઈક સ્લીપ થઈ જતાં સાળા-બનેવી ઈજાગ્રસ્ત બન્યા બાદ સાળાનું મૃત્યુ | Brother in …

જામનગરમાં કાલાવડ પાસે બાઈક સ્લીપ થઈ જતાં સાળા-બનેવી ઈજાગ્રસ્ત બન્યા બાદ સાળાનું મૃત્યુ | Brother in …

20 hours ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News