gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

યોગી સરકારના બુલડોઝર એક્શનથી ભાજપ નેતાના ભાઈએ આત્મહત્યા કરી, સાંત્વના આપવા ડે.સીએમ પહોંચ્યા | BJP le…

G METRO NEWS by G METRO NEWS
July 30, 2025
in INDIA
0 0
0
યોગી સરકારના બુલડોઝર એક્શનથી ભાજપ નેતાના ભાઈએ આત્મહત્યા કરી, સાંત્વના આપવા ડે.સીએમ પહોંચ્યા | BJP le…
0
VIEWS
Share on FacebookShare on Twitter

BJP Leader’s Brother Commits Suicide Due To Bulldozer Action: યુપીના મુરાદાબાદમાં મંડી સમિતિમાં સચિવ સાથે મારપીટની ઘટના બાદ ચોવીસ કલાકની અંદર ગઈકાલે મજોલા મંડી સમિતિમાં યોગી સરકારનું બુલડોઝર ફરી વળ્યુ હતું. મંડીમાં 100 કરતા વધુ દુકાનોનું અતિક્રમણ ચાર કલાકમાં ધ્વસ્ત કરી દેવામાં આવ્યું હતું. આ દરમિયાન મંડીમાં ઘણા વેપારીઓએ વિરોધ કર્યો, ટીમ સાથે ઘર્ષણ પણ થયું, પરંતુ પોલીસના કડક વલણને કારણે તેમને પીછેહઠ કરવા મજબૂર થવું પડ્યું. એવો આરોપ છે કે, આ કાર્યવાહી દરમિયાન પોતાની દુકાન તૂટવાથી આહત 25 વર્ષીય ફળના વેપારી ચેતન સૈનીએ છત પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. ગઈકાલે વહીવટીતંત્રના ઓપરેશન પછી ચેતન સૈનીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ કરી હતી, જેમાં તેમણે વહીવટીતંત્રની કાર્યવાહી અને ત્યારબાદ વરસાદમાં માલના બગાડનો ઉલ્લેખ કર્યો હતો અને સવાલ ઉઠાવ્યો હતો કે આ બરબાદી માટે કોણ જવાબદાર છે.? ચેતન સૈનીના મૃત્યુથી પરિવારમાં હાહાકાર મચી ગયો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ચેતનનો નાનો ભાઈ વિજેન્દ્ર ભાજપ સાથે સંકળાયેલો છે. બીજી તરફ આ ઘટના બાદ ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક પણ પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા છે.

Moradabad, Uttar Pradesh: Deputy Chief Minister Brajesh Pathak visited Moradabad after a mandi trader allegedly died by suicide

He says, “Every affected family will get justice. The guilty will not be spared — strict action will be taken…” pic.twitter.com/4baqLeSfMK

— IANS (@ians_india) July 30, 2025

મોડી રાત્રે બનેલી આ ઘટના બાદ પરિવારના સભ્યો ચેતનને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ડોક્ટરોએ પ્રયાસ કર્યો છતાં તેનો જીવ બચાવી ન શક્યા. પરિવારના સભ્યોએ વહીવટીતંત્રની અતિક્રમણ વિરોધી ઝુંબેશ પર સવાલ ઉઠાવ્યા. ઘટનાની માહિતી મળતાં જ શહેરના ધારાસભ્ય રિતેશ ગુપ્તા તાત્કાલિક પીડિતાના ઘરે પહોંચ્યા. મૃતક ચેતનનો નાનો ભાઈ વિજેન્દ્ર ભાજપ સાથે સંકળાયેલો છે. તે મંડલ અધિકારી હોવાનું કહેવાય છે. ધારાસભ્યએ લગભગ ચાર કલાક સુધી પીડિતના પરિવારના સભ્યોને સમજાવવાનો પ્રયાસ કર્યો. એસપી સિટી પણ પોલીસ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિવારના સભ્યોને સમજાવ્યા. આ પછી પોલીસે મૃતદેહને કસ્ટડીમાં લીધો અને પોસ્ટમોર્ટમ માટે રવાના થઈ. ધારાસભ્ય રિતેશ ગુપ્તા અને મહાનગર ભાજપ પ્રમુખ ગિરીશ ભાંડુલા સહિત ઘણા નેતાઓ ઘટનાસ્થળે પહોંચ્યા.

ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક પોસ્ટમોર્ટમ હાઉસ પહોંચ્યા

ઘટનાની સૂચના મળતા જ ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક પણ પોસ્ટમોર્ટમ હાઉસ પહોંચ્યા. બ્રજેશ પાઠકે પીડિત પરિવારને સાંત્વના આપી. બ્રજેશ પાઠક કલ્કી ધામમાં એક કાર્યક્રમમાં આવ્યા છે. તેમણે મુરાદાબાદ જિલ્લા હોસ્પિટલનું નિરીક્ષણ અને બેઠક પણ યોજવાના છે. સ્થાનિક ભાજપ નેતાઓએ તેમને ઘટના વિશે સંપૂર્ણ માહિતી આપી. ડેપ્યુટી સીએમએ કહ્યું કે, પીડિત પરિવારને દરેક શક્ય મદદ કરવામાં આવશે. સમગ્ર ભાજપ પરિવાર તેમની સાથે ઉભો છે.

આ પણ વાંચો: ‘લશ્કર-એ-તૈયબાની મદદ વિના પહલગામ હુમલો સંભવ નહોતો..’ UNSC રિપોર્ટમાં પાક.ના જુઠ્ઠાણાની પોલ ખુલી

પરિવારના સભ્યોએ ન્યાયની માગ કરી

પરિવારના સભ્યો ન્યાયની માગ કરી રહ્યા છે. મંડી સમિતિના સચિવ પર હુમલાની ઘટના બાદ વહીવટીતંત્રે બુલડોઝર ફેરવ્યું અને તેમાં ચેતનની દુકાન પણ તેની ઝપેટમાં આવી ગઈ. વેપારીઓ વિરોધ કરતા રહ્યા પરંતુ બુલડોઝર ચાલુ જ રહ્યું. પરિવારના સભ્યોના જણાવ્યા પ્રમાણે કાર્યવાહીથી ચેતનને મોટું નુકસાન થયું હતું. આ કારણે તેણે રાત્રે પોતાના ઘરની છત પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી. આ ઘટનામાં લાઈનપારમાં શોકનું વાતાવરણ છે. લોકો ગુસ્સે ભરાયા છે. તેઓ એક દિવસ પહેલા અતિક્રમણ દૂર કરવાની કાર્યવાહી પર ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘NSA ડોભાલ કેનેડા કે અમેરિકા આવીને બતાવો…’, ખાલિસ્તાની આતંકી પન્નૂની ખોખલી ધમકી | Khalistani Pannu…
INDIA

‘NSA ડોભાલ કેનેડા કે અમેરિકા આવીને બતાવો…’, ખાલિસ્તાની આતંકી પન્નૂની ખોખલી ધમકી | Khalistani Pannu…

September 26, 2025
અમેરિકા સાથે ટેરિફ વિવાદનો ટૂંક સમયમાં જ આવશે ઉકેલ! કેન્દ્ર સરકારે આપી માહિતી | Indian Govt Statemen…
INDIA

અમેરિકા સાથે ટેરિફ વિવાદનો ટૂંક સમયમાં જ આવશે ઉકેલ! કેન્દ્ર સરકારે આપી માહિતી | Indian Govt Statemen…

September 26, 2025
NCERTનો મોટો નિર્ણય! ધોરણ 10-12ની ડિગ્રીને સરકારી નોકરીઓમાં સમાન માન્યતા | ncert grant equivalence t…
INDIA

NCERTનો મોટો નિર્ણય! ધોરણ 10-12ની ડિગ્રીને સરકારી નોકરીઓમાં સમાન માન્યતા | ncert grant equivalence t…

September 26, 2025
Next Post
કુખ્યાત બુટલેગરના પૌત્રએ નિર્દોષ એક્ટિવા ચાલકને ઉડાવ્યો, યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત | kis…

કુખ્યાત બુટલેગરના પૌત્રએ નિર્દોષ એક્ટિવા ચાલકને ઉડાવ્યો, યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત | kis...

અગ્નિવીરો માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રીની જાહેરાત, ટાઇગર પ્રોટેક્શન ફોર્સમાં સીધું પોસ્ટિંગ આપશે | Ut…

અગ્નિવીરો માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રીની જાહેરાત, ટાઇગર પ્રોટેક્શન ફોર્સમાં સીધું પોસ્ટિંગ આપશે | Ut...

એક્સપ્રેસ-હાઈવે પર ટુ વ્હીલર વાહન ચાલકો પર પ્રતિબંધ છતાં અનેકવાર દેખાતા અકસ્માતની દહેશત | video went…

એક્સપ્રેસ-હાઈવે પર ટુ વ્હીલર વાહન ચાલકો પર પ્રતિબંધ છતાં અનેકવાર દેખાતા અકસ્માતની દહેશત | video went...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કમળાની બીમારીથી ઘર છોડયાનું કહેનાર તરૂણી મિત્રને મળવા પહોંચી ગઇ હતી | The young woman who said she h…

કમળાની બીમારીથી ઘર છોડયાનું કહેનાર તરૂણી મિત્રને મળવા પહોંચી ગઇ હતી | The young woman who said she h…

6 months ago
મોડીરાતે નશેબાજ કાર ચાલકે માંજલપુર ગામમાં અકસ્માત કર્યો | A drunk driver caused an accident in Manja…

મોડીરાતે નશેબાજ કાર ચાલકે માંજલપુર ગામમાં અકસ્માત કર્યો | A drunk driver caused an accident in Manja…

6 months ago
હવે મંદિરો અને ચેરિટેબલ ટ્રસ્ટો પણ કરી શકશે શેરબજારમાં રોકાણ, જાણો કયા રાજ્યે આપી મંજૂરી | maharshtr…

હવે મંદિરો અને ચેરિટેબલ ટ્રસ્ટો પણ કરી શકશે શેરબજારમાં રોકાણ, જાણો કયા રાજ્યે આપી મંજૂરી | maharshtr…

2 months ago
ધર્માંતરણ કરાવતા છાંગુર બાબાનું આઇએસઆઇ કનેક્શન સામે આવ્યું | ISI connection of Chhangur Baba who was…

ધર્માંતરણ કરાવતા છાંગુર બાબાનું આઇએસઆઇ કનેક્શન સામે આવ્યું | ISI connection of Chhangur Baba who was…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News