વૈશ્વિક સોનું વધુ ઉછળી ૩૧૦૦ ડોલર નજીક
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજી આગળ વધતાં નવી ઉંચી ટોચ જોવા મળી હતી અને તેના પગલે દેશના ઝવેરી બજારોમાં આજે ઐતિહાસિક તેજી વણથંભી આગળ વધી હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.
અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ વધુ વધી ૧૦ ગ્રામના ઉંચામાં રૂ.૯૨ હજારને આંબી ગયા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.