gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ફક્ત રશિયાનું ઓઈલ નહીં પણ ભારતની આ વાતને લઈને પણ ટ્રમ્પને પેટમાં દુઃખે છે! | Trump Slaps 25% Tariff …

G METRO NEWS by G METRO NEWS
August 8, 2025
in Business
0 0
0
ફક્ત રશિયાનું ઓઈલ નહીં પણ ભારતની આ વાતને લઈને પણ ટ્રમ્પને પેટમાં દુઃખે છે! | Trump Slaps 25% Tariff …
0
VIEWS
Share on FacebookShare on Twitter

India-US Trade: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો છે. જે 27મી ઓગસ્ટ સુધીમાં ભારત પર લાગુ કરવામાં આવશે, જેની પાછળનું કારણ ભારત દ્વારા રશિયાનું ઓઈલ ખરીદવું હોવાનું કહેવાય છે. જોકે, ભારત પર ટેરિફ લાદવાનું એક જ કારણ નથી, પરંતુ તેની પાછળ ઘણાં કારણો હોઈ શકે છે. 

ભારત સામે કડક વલણ અપનાવતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, ‘જ્યાં સુધી ટેરિફનો મુદ્દો ઉકેલાય નહીં ત્યાં સુધી કોઈ વાતચીત થશે નહીં.’ તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાની ટીમ વેપાર વાટાઘાટો (ભારત-યુએસ ટ્રેડ ટોક) માટે ભારત આવવાની છે. ત્યારે એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે અમેરિકા ભારત પર દરેક રીતે દબાણ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેથી ભારત દબાણમાં આવીને અમેરિકાની શરતો સ્વીકારે.

ટ્રમ્પ ભારત પાસેથી શું ઇચ્છે છે?

અહેવાલો અનુસાર, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઇચ્છે છે કે ભારત અમેરિકાના કૃષિ ઉત્પાદનો અને ડેરી ઉત્પાદનો પર ટેરિફ ઘટાડે, જેથી આ અમેરિકાના ઉત્પાદનો ભારત જેવા મોટા બજારમાં પ્રવેશ મેળવી શકે. પરંતુ ભારત આ ક્ષેત્રોને વધુ પ્રાથમિકતા આપે છે. નિષ્ણાતોનું કહેવું છે કે,’જો ભારત આ ક્ષેત્ર અમેરિકા માટે ખોલશે, તો ખેડૂતોની આવક પર અસર પડશે, જેથી ભારત સમાધાન કરવા માંગશે નહીં.’

આ પણ વાંચો: ‘ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં અમેરિકાએ સીધી દખલ કરી….’, હવે ટ્રમ્પના મંત્રીનો મોટો દાવો

અમેરિકા કૃષિ અને ડેરી ઉત્પાદનો પર ટેરિફમાં 100 ટકા ઘટાડો કરવાની માંગ કરી રહ્યું છે. આ ઉપરાંત અમેરિકા એ પણ ઇચ્છે છે કે ભારત રશિયાનું ઓઈલ આયાત ઘટાડે અને અમેરિકાથી વધુ ઓઈલ આયાત કરે. જ્યારે ભારત અમેરિકા કરતા રશિયા પાસેથી સસ્તું તેલ મેળવી રહ્યું છે.

ટ્રમ્પ ડોલર વિશે કેમ ચિંતિત છે?

અમેરિકન ડૉલર એ આખી દુનિયામાં વપરાતી કરન્સી છે. છેલ્લા આઠ દાયકાથી એટલે કે વર્ષ 1944થી બધા દેશો વેપાર માટે યુએસ ડૉલરનો ઉપયોગ કરી રહ્યા છે. વિશ્વભરની સેન્ટ્રલ બેંકો ડૉલર રિઝર્વ રાખે છે. અહેવાલો અનુસાર, લગભગ 90 ટકા વિદેશી વ્યવહારો ડોલરમાં થાય છે. પરંતુ બ્રિક્સ દેશોએ તેના પર નિર્ભરતા ઘટાડવા માટે પગલાં લીધાં છે, જેનાથી ટ્રમ્પ નારાજ છે.

ડોનાલ્ડ ટ્રમ્પ બ્રિક્સ દેશોથી પણ ડરે છે કારણ કે આ સંગઠનના દેશો મળીને વિશ્વ અર્થતંત્રમાં 35 ટકા યોગદાન આપે છે. આવી સ્થિતિમાં જો આ દેશો અમેરિકા અને ડૉલરનો વિરોધ કરે છે, તો અમેરિકા એક મહાસત્તા તરીકેનું પોતાનું સ્થાન ગુમાવી શકે છે.આ ઉપરાંત ડૉલરને વિશ્વ ચલણમાંથી દૂર કરી શકાય છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
‘વોટ ચોરી એ બંધારણ સાથે દગો, ગમે તે ભોગે…’, રાહુલ ગાંધીએ બેંગ્લુરુમાં વોટ અધિકાર રેલીને સંબોધી | v…

'વોટ ચોરી એ બંધારણ સાથે દગો, ગમે તે ભોગે...', રાહુલ ગાંધીએ બેંગ્લુરુમાં વોટ અધિકાર રેલીને સંબોધી | v...

નેશનલ હાઇવે નં.48 ઉપર ખરોડ ગામ પાસે ટેન્કરે બાઈક સવાર દંપતીને અડફેટે લેતા પતિનું કમકમાટી ભર્યું મોત,…

નેશનલ હાઇવે નં.48 ઉપર ખરોડ ગામ પાસે ટેન્કરે બાઈક સવાર દંપતીને અડફેટે લેતા પતિનું કમકમાટી ભર્યું મોત,...

‘સમય બદલાશે, સજા તો જરૂર મળશે…’ રાહુલ ગાંધીએ વોટ ચોરી અંગે નવો VIDEO શેર કર્યો | VIDEO Rahul Gandh…

'સમય બદલાશે, સજા તો જરૂર મળશે...' રાહુલ ગાંધીએ વોટ ચોરી અંગે નવો VIDEO શેર કર્યો | VIDEO Rahul Gandh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સમા-સાવલી રોડ પર કારમાંથી દારૃ પીધેલી હાલતમાં અમદાવાદના બે ડોક્ટર અને એન્જિનિયર પકડાયા | Two doctors…

સમા-સાવલી રોડ પર કારમાંથી દારૃ પીધેલી હાલતમાં અમદાવાદના બે ડોક્ટર અને એન્જિનિયર પકડાયા | Two doctors…

4 months ago
વડોદરામાં જાહેર રસ્તા પર પાર્ક કરેલા ટુ-વ્હીલરને પકડવા છતાં ક્રેઇનવાળાએ જમા લેતા ચાલકે આક્ષેપો કર્યા…

વડોદરામાં જાહેર રસ્તા પર પાર્ક કરેલા ટુ-વ્હીલરને પકડવા છતાં ક્રેઇનવાળાએ જમા લેતા ચાલકે આક્ષેપો કર્યા…

6 months ago
ઈરાન યુદ્ધ વચ્ચે DIIની 12 સેશનમાં રૂપિયા એક લાખ કરોડથી વધુની ખરીદી | DII purchases worth over Rs 1 l…

ઈરાન યુદ્ધ વચ્ચે DIIની 12 સેશનમાં રૂપિયા એક લાખ કરોડથી વધુની ખરીદી | DII purchases worth over Rs 1 l…

4 months ago
‘જા ખુશ રહેજે, હું બાળકોને સાચવી લઈશ..’ પતિએ આખા ગામની હાજરીમાં પત્નીના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરાવ્યા…

‘જા ખુશ રહેજે, હું બાળકોને સાચવી લઈશ..’ પતિએ આખા ગામની હાજરીમાં પત્નીના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરાવ્યા…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News