ગુરૂગ્રામની જમીનની ખરીદી-વેચાણમાં મોટી ગેરરિતીનો આરોપ
3.5 એકર જમીન ગેરકાયદે રૂ. 7.50 કરોડમાં ખરીદી બાદમાં બહુ જ ઉંચા ભાવે વેચવામાં આવી હોવાનો એજન્સીનો દાવો
નવી દિલ્હી: કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા સામે મની લોન્ડરિંગની તપાસ ચાલી રહી છે.