Walking vs slow jogging: સુખી જીવન જીવવા સ્વસ્થ અને ફિટ રહેવુ જરૂરી છે. તેની માટે કેટલાક લોકો વોકિંગ કરે છે, જ્યારે કેટલાક લોકો જોગિંગ કરવાનું પસંદ કરે છે. પણ કેટલીક વાર લોકોના મનમાં એવો પ્રશ્ન ઉભો થાય છે કે 45 મિનિટની વોકિંગ વધારે લાભદાયક છે કે પછી 20 મિનિટની સ્લો જોગિંગ? તો ચાલો જાણીએ કે સ્વાસ્થ્ય માટે શું ફાયદાકારક છે.
45 મિનિટની વોકિંગ
ફિટ રહેવા માટે ચાલવું એક સૌથી સરળ અને સારા ઉપાયોમાંથી એક છે.