
– રૂા. 1.41 લાખનો મુદ્દામાલ જપ્ત
– માતરના કઠોડમાં 14 જુગારી 35 હજારની રોકડ અને 13 મોબાઈલ સાથે પકડાયા
નડિયાદ : ખેડા જિલ્લામાં મહેમદાવાદ, મહુધા, નડિયાદ અને ખેડા શહેર તેમજ લીંબાસી પોલીસે પતા પાનાનો જુગાર રમતા ૪૦ જુગારીઓને રોકડ રૂ.૮૪,૯૦૦ તેમજ ૫૬ હજારના ૧૩ મોબાઈલ સાથે ઝડપી પાડયા હતા.