
દંપતીના ઝઘડામાં બાળકનું ભવિષ્ય જોખમાયું હતું. મહિલાએ અભયમની મદદ મેળવતા અભયમની ટીમે મહિલાના પતિનું કાઉન્સિલિંગ કરી માતાનું બાળકી સાથે પુનઃ મિલન કરાવી ઘર સંસાર તૂટતો બચાવ્યો હતો.
પીડિતાબેને 181 અભયમ હેલ્પલાઇન પર ફોન કરીને કહ્યું હતું કે, મારે દોઢ વર્ષનું બાળકી છે, પતિ અને સાસુ બાળકી લઈ લીધેલ હોય મને આપતા નથી.