gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વટવા ગ્રીનની ચૂંટણીમાં બે પેનલો આમનેસામને | election of Vata Greens

G METRO NEWS by G METRO NEWS
August 26, 2025
in GUJARAT
0 0
0
વટવા ગ્રીનની ચૂંટણીમાં બે પેનલો આમનેસામને | election of Vata Greens
1
VIEWS
Share on FacebookShare on Twitter

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવાર

વટવામાં ગયા વર્ષ દરમિયાન સત્તા સંભાળનારા ડિરેક્ટરોએ પાણીના વિતરણમાં પક્ષપાતી વલણ દાખવ્યું હોવાથી ગિન્નાયેલી યુવા પેઢીએ આગામી પાંચ વર્ષ માટે યોજવામાં આવનારી વટવા ગ્રીનની ચૂંટણીમાં યુવાનોની નવી પેનલ ઊભી કરી દીધી છે.નાના ઉદ્યોગોનું નેતૃત્વ કરતી પેનલ યુનાઈટેડ વટવા છે. આ પેનલ અંકિત શંકરલાલ પટેલના નેતૃત્વમાં ઊભી થઈ છે. જ્યારે આનંદ પટેલના નેતૃત્વ હેઠળ બીજી પ્રગતિ પેનલ ચૂંટણી લડવા અને ગયા વરસે કેટલાક તત્વોએ કરેલી ગેરરીતિને નાબૂદ કરી દઈને ઔદ્યોગિક એકમોની તમામ જરૃરિયાત પૂર્ણ કરવા માટે ચૂંટણી લડવા સજ્જ થઈ ગઈ છે.

પ્રગતિ પેનલના અગ્રણી આનંદ પટેલનું કહેવું છે કે અમે મેમ્બરોના હિતમાં અને સંસ્થાના હિતમાં તથા વટવાનો વિકાસ થાય તે રીતે કામ કરવા વચનબદ્ધ છીએ. મેમ્બરોને કોઈ જ તકલીફ ન પડે અને પોલ્યુશનના દરેક ધારાધોરણોનું પાલન થાય તે રીતે કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચાલે તેની તકેદારી રાખીશું. 

જોકે પ્રગતિ પેનલના જાણકારોનું કહેવું છે કે ગયા વરસે અમારી જે પાણીના વિતરણમાં અમારી ભૂલ થઈ હતી તે ભૂલ કરનારને અમે અમારા ગુ્રપમાંથી કાઢી મૂક્યો છે. હવેથી ઉદ્યોગોની પાણીના વિતરણની સમસ્યા ન નડે તે માટે પ્રયાસ કરવામાં આવશે. હવે અમે પારદર્શક વહીવટ આપવા સજ્જ થઈ રહ્યા છે. પર્યાવરણનો પ્રશ્ન ઘણો જ ગંભીર છે. તેનો ઉકેલ લાવવો એ માત્ર યુવાનિયાઓનું કામ નથી. તેને માટે અનુભવીઓને સાથે રાખવા જરૃરી છે.

બીજીતરફ યુનાઈટેડ વટવા પેનલના સૂત્રોનું કહેવું છે કે પ્રગતિ પેનલની સુસ્તીને પરિણામે કેન્દ્ર અને રાજ્ય સરકારની અંદાજે રૃા. ૨૦ કરોડની ગ્રાન્ટ વટવા ગ્રીને ગુમાવવી પડી છે. તેમાં પર્યાવરણ માટે મંજૂર થયેલી રૃા. ૭ કરોડની ગ્રાન્ટ તો ડોક્યુમેન્ટેશન ન થવાથી લેપ્સ થઈ ગઈ છે. બાકીની ગ્રાન્ટ મેળવવાનો અમે પ્રયાસ કરીશું. 

બીજીતરફ યુનાઈટેડ વટવાની પેનલના જાણકારોનું કહેવું છે કે શંકરભાઈ પટેલે વટવાના ઔદ્યોગિક એકમો માટે ૩૨ એમએલડી-મેગા ગેલન પાણી લાવવાનો માટેની પરમિશન મેળવવાનો પ્રયાસ ચાલુ કર્યો હતો તે પ્રયાસને પૂર્ણ કરીને અમે દરેક ઔદ્યોગિક એકમોને પાણી મળે અને પારદર્શક વહીવટ થાય તે માટેના પ્રયાસો કરીશું. અત્યારે વટવાને ૨૨ મેગા ગેલન પાણી મળે છે. આ જ રીતે વટવાને ક્રિટીકલી પોલ્યુટેડ એરિયા જાહેર કરવામાં આવ્યો છે. ચાર વર્ષથી વટવાને ક્રિટિકલી પોલ્યુટેડ ઝોનમાંથી બહાર કાઢી શકાઈ નથી. અમે આાગમી બે વર્ષમાં વટવાને ક્રિટીકલી પોલ્યુટેડ ઝોનમાંથી બહાર કાઢવા પ્રયાસો કરીશું.  તેમ થવાથી નાના ઉદ્યોગોને તેમના પ્લાન્ટનું વિસ્તરણ કરવાની અને ઉત્પાદન વધારવાની તક મળશે. આ તકથી તેઓ છેલ્લા ચાર વર્ષથી વંચિત છે. અમારા માટે આ સૌથી વધુ મહત્વનો મુદ્દે છે. અમે તેને માટે તનતોડ મહેનત કરીને મંજૂરી મેળવવા દિલોજાનથી પ્રયત્ન કરીશું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
ટ્રમ્પના ટેરિફથી અમેરિકામાં પડદાં, બેડશીટ્સ અને તૈયાર કપડાની નિકાસ આજથી સાવ જ બંધ થશે | tarrif war t…

ટ્રમ્પના ટેરિફથી અમેરિકામાં પડદાં, બેડશીટ્સ અને તૈયાર કપડાની નિકાસ આજથી સાવ જ બંધ થશે | tarrif war t...

HSN કોડની કારણે કસ્ટમ્સમાં ઊભા થતાં મિસમેચની સમસ્યા ઉકેલી આપે | Solve issue of HSN Code

HSN કોડની કારણે કસ્ટમ્સમાં ઊભા થતાં મિસમેચની સમસ્યા ઉકેલી આપે | Solve issue of HSN Code

નર્મદા ડેમની જળસપાટીમાં દર કલાકે ૪ સે.મી.નો વધારો | Narmada Dam level increases by 4 cm every hour

નર્મદા ડેમની જળસપાટીમાં દર કલાકે ૪ સે.મી.નો વધારો | Narmada Dam level increases by 4 cm every hour

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

CBI અને EDના નામે LIC ના નિવૃત્ત અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરી 13 લાખ પડાવી લીધા | 13 lakh fraud with …

CBI અને EDના નામે LIC ના નિવૃત્ત અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરી 13 લાખ પડાવી લીધા | 13 lakh fraud with …

12 months ago
VIDEO: સંતરાની આડમાં શરાબની હેરાફેરી: મોરવાહડફમાંથી વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો, એકની ધરપકડ | Te…

VIDEO: સંતરાની આડમાં શરાબની હેરાફેરી: મોરવાહડફમાંથી વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો, એકની ધરપકડ | Te…

10 months ago
અકોટા બ્રિજ ઉપર બેકાબુ કાર ડિવાઇડર સાથે ભટકાઈ , ચાલકની અટકાયત | Uncontrolled car strays into divider…

અકોટા બ્રિજ ઉપર બેકાબુ કાર ડિવાઇડર સાથે ભટકાઈ , ચાલકની અટકાયત | Uncontrolled car strays into divider…

1 year ago
વડાપ્રધાનની જાહેરસભામાં મેદની ભેગી કરવા 1300 ST બસો દોડાવાશે | 1300 ST buses will be used to collect…

વડાપ્રધાનની જાહેરસભામાં મેદની ભેગી કરવા 1300 ST બસો દોડાવાશે | 1300 ST buses will be used to collect…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News