gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શ્રીજી પર ઇંડા ફેંકવાના બનાવની જાણ થતાં જ ગણેશ મંડળો ભેગા થઇ ગયાઃપોલીસ અને આગેવાનોએ સ્થિતિ સંભાળી | …

G METRO NEWS by G METRO NEWS
August 26, 2025
in GUJARAT
0 0
0
શ્રીજી પર ઇંડા ફેંકવાના બનાવની જાણ થતાં જ ગણેશ મંડળો ભેગા થઇ ગયાઃપોલીસ અને આગેવાનોએ સ્થિતિ સંભાળી | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ મદાર માર્કેટ પાસે શ્રી જી ની સવારી પર ઇંડા ફેંકવાના રાતે અઢીથી ત્રણ ના ગાળામાં બનેલા બનાવના કોઇ પ્રત્યાઘાત ના પડે તે માટે ભારે તકેદારી લેવાઇ હતી.

માંડવી-પાણીગેટ વચ્ચે શ્રીજી ની સવારી પર ઇંડા ફેંકવાની ઘટનાની જેમ જેમ જાણ થઇ તેમ ગણેશ મંડળો એક બીજાનો સંપર્ક કરવા માંડયા હતા અને કેટલાક મંડળના આગેવાનો ભેગા પણ થયા હતા.

તો બીજીતરફ ભાજપના સ્થાનિક કાઉન્સિલરો,કાર્યકરો અને યુવકો બનાવના સ્થળે દોડી આવ્યા હતા અને આ બનાવના કોઇ પ્રત્યાઘાત ના પડે તે માટે પોલીસ અધિકારીઓને સહકાર આપ્યો હતો.

બીજીતરફ બનાવને પગલે ગણેશ મંડળોમાં ભારે રોષ ફેલાયો હતો.પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને શોધી કાઢી કડક કાર્યવાહી કરવાની ખાતરી આપતાં સ્થિતિ વણસતાં રહી ગઇ હતી.

માંડવી-પાણીગેટ રોડ પર વારંવાર શ્રીજી યાત્રા પર હુમલો,પોલીસ સામે જ ઇંડા ફેંકયા

માંડવી-પાણીગેટ રોડ પર શ્રીજી ની સવારીઓ પર હુમલાના વારંવાર બનાવો બનતા હોવાથી પોલીસે આ વિસ્તાર માટે અલગ એક્શન પ્લાન બનાવવો પડે તેવી નોબત આવી છે.

ત્રણ દાયકા પહેલાં ચાર દરવાજા વિસ્તારોમાં શ્રીજી વિસર્જન યાત્રા દરમિયાન તોફાનો ફાટી નીકળ્યા તે વખતે પણ માંડવી પાસે કાંકરીચાળો થયો હોવાની વિગતો બહાર આવી હતી.

ત્યારપછી પણ જૂનીગઢી અને પાણીગેટ વિસ્તારની સવારીઓ પર કાંકરીચાળો કરવાના બનાવો આ રોડ પર બન્યા હતા.સ્થાનિક આગેવાનોના કહ્યા મુજબ,ગઇ રાતે ઇંડા ફેંકાયા ત્યારે હોમગાર્ડ જવાન હાજર હતા.આ ઉપરાંત ૫૦ મીટર દૂર જ પોલીસ સ્ટેશન હોવાથી પોલીસ પણ દોડી આવી હતી અને તે વખતે પણ ઇંડા ફેંકાયા હતા.જેથી શ્રીજી ભક્તોમાં ભારે રોષની લાગણી વ્યાપી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંડલ પંથકમાં ચૈત્રી પૂનમે બહુચરાજી જતા પદયાત્રીઓનો ધસારો | A rush of pedestrians going to Bahuchara…
GUJARAT

April 2, 2026
રતનપરથી આપના ચાર પ્રદેશ પ્રભારીની ધરપકડ ઃ ઘરમાંથી દારૃની બોટલ મળી | Four AAP state in charges arrest…

લીંબડી સકટ હાઉસ પાસે બાઈક-કાર અથડાતા બેને ઇજા | Two injured in bike car collision near Limbdi Saket …

Next Post
મોડીરાતે અઢી વાગ્યે પાણીગેટ માંડવી રોડ પર શ્રીજીની સવારી પર ઇંડા ફેંક્યા | Eggs were thrown at Shree…

મોડીરાતે અઢી વાગ્યે પાણીગેટ માંડવી રોડ પર શ્રીજીની સવારી પર ઇંડા ફેંક્યા | Eggs were thrown at Shree...

૯૪.૧૮ લાખની છેતરપિંડીનો આરોપી બુરખો પહેરીને ઘરે આવ્યો અને ઝડપાઇ ગયો | Accused of cheating Rs 94 18 l…

૯૪.૧૮ લાખની છેતરપિંડીનો આરોપી બુરખો પહેરીને ઘરે આવ્યો અને ઝડપાઇ ગયો | Accused of cheating Rs 94 18 l...

પ્રોફેસરની નોકરી છૂટી ગયા પછી બીજી નોકરી નહીં મળતા આપઘાત | Professor commits suicide after losing jo…

પ્રોફેસરની નોકરી છૂટી ગયા પછી બીજી નોકરી નહીં મળતા આપઘાત | Professor commits suicide after losing jo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૧૯ કરોડના ડીજીટલ એરેસ્ટ કેસમાં વધુ આઠ આરોપીઓને ઝડપી લેવાયા | CID crime nabbed more eight accused in …

8 months ago
ખોટા અને ગેરવાજબી કારણ આપી ઈન્સ્યોરન્સ ક્લેમ રદ કરી શકાય નહીં, વીમા કંપનીને રકમ ચૂકવવા આદેશ | Insura…

9 months ago
GSTમાંથી 12 ટકા અને 28 ટકાનો સ્લેબ દૂર કરવાની ભલામણ, GOMએ સ્વીકાર્યો પ્રસ્તાવ | centre government gs…

7 months ago
મહાપાલિકાએ વેરો નહીં ભરનાર 36 મિલકતની હરરાજીની કાર્યવાહી હાથ ધરી | Municipal Corporation conducts au…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News