gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગીર ગાયની શ્રેણીમાં હળવદના સુર્યનગરના પશુ પાલકે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું | A cattle breeder from S…

G METRO NEWS by G METRO NEWS
August 30, 2025
in GUJARAT
0 0
0
ગીર ગાયની શ્રેણીમાં હળવદના સુર્યનગરના પશુ પાલકે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું | A cattle breeder from S…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– તરણેતરના પશુ મેળામાં

– પશુ પ્રદર્શન સ્પર્ધામાં કચ્છના ઢોરી ગામની કાંકરેજ ગાય ચેમ્પિયન ઓફ ધી શો બની

હળવદ : ઝાલાવાડના સુપ્રસિદ્ધ ગણાતા તરણેતર ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં તરણેતરનો વિશ્વ પ્રસિદ્ધ મેળામાં પશુ પ્રદર્શન હરીફાઈ યોજાઇ હતી. જેમાં ગીર ગાયની શ્રેણીમાં હળવદના સુર્યનગરના પશુ પાલકે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

તરણેતરના મેળામાં રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૦૮થી પશુ પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તરણેતર ગ્રામ પંચાયત આયોજિત આ લોકમેળામાં ચાલુ વર્ષે ત્રણ દિવસીય પશુ પ્રદર્શન હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પશુપાલકોને પ્રોત્સાહન મળી રહે તે માટે અંદાજે રૂ.૪૦ લાખનાં ઈનામો વિવિધ કેટેગરીમાં આપવામાં આવ્યા હતા.

આ પશુ પ્રદર્શનમાં ‘ચેમ્પિયન ઓફ ધ શોદને રૂ.એક લાખનું ઈનામ આપવામાં આવ્યું હતું. જેમાં કચ્છના ઢોરી ગામના પશુપાલક ભરતભાઈ શિવજીભાઈ ગાગલની માલિકીની કાંકરેજ ગાય ધચેમ્પિયન ઓફ ધ શોધ જાહેર થઈ હતી. જે માટે પશુ માલિકને રૂપિયા એક લાખનું ઈનામ એનાયત કરાયું હતું. જ્યારે હળવદ તાલુકાના સુર્યનગર ગામના ખેડૂતએ ગીર ગાયની શ્રેણીમાં પરમાર નિપુલભાઈ મકનભાઈએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી હળવદ તાલુકો અને મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. કાંકરેજ ગાયની શ્રેણીમાં કચ્છના નારણભાઈ સામતભાઈ દુમકા, જાફરાબાદી ભેંસ શ્રેણીમાં દાસ ધવલકુમાર મેરામણભાઈ, બન્ની ભેંસ શ્રેણીમાં કચ્છના ઢોરી ગામના ગાગલ મહાવીર કાનાભાઈ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. પ્રથમ ક્રમના તમામ વિજેતાને રૂપિયા ૫૦ હજારનું ઈનામ એનાયત કરવામાં આવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

Next Post
શહેરના બોરતળાવમાં ધસમસતી પાણીની આવક, સપાટી 2 ફૂટ વધી | Water inflow rushing into city Boratlav level…

શહેરના બોરતળાવમાં ધસમસતી પાણીની આવક, સપાટી 2 ફૂટ વધી | Water inflow rushing into city Boratlav level...

મહુવા સબજેલ તોડી ભાગી છુટેલા શખ્સને બે માસની કેદ | Man who escaped after breaking into Mahuva sub ja…

મહુવા સબજેલ તોડી ભાગી છુટેલા શખ્સને બે માસની કેદ | Man who escaped after breaking into Mahuva sub ja...

સોના-ચાંદી હાજર તથા વાયદા ઓલટાઇમ હાઇ સપાટીએ | Gold and silver spot and futures at all time highs

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લોકસભા સ્પીકર પર કાગળ ફેંકનારા આઠ સાંસદ સસ્પેન્ડ, રાહુલ ગાંધીને બોલવા નહીં દેતા વિપક્ષ લાલઘૂમ | Lok …

7 months ago
બાંગ્લાદેશમાં વ્યાપક હિંસા : દેખો ત્યાં ઠારનો આદેશ, અવામી લીગે હડતાળનું એલાન કર્યું | Violence erupt…

10 months ago
આણંદમાં શખ્સ પાસેથી ચોરીના 9 મોબાઇલ ફોન પકડાયા | 9 stolen mobile phones seized from a man in Anand

8 months ago
યુવકોને મ્યાનમાર લઈ જઈ સાયબર ગુલામી કરાવતી ગેંગના બે એજન્ટ ઝડપાયા, ગુજરાત અને રાજસ્થાનમાં કાર્યવાહી …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News