gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિગ્ગજ ફિલ્મ એક્ટ્રેસ બરાબરની ફસાઈ, DRIએ ફટકાર્યો 102 કરોડનો દંડ, જાણો કેસ | Gold Smuggling Case Act…

G METRO NEWS by G METRO NEWS
September 3, 2025
in INDIA
0 0
0
દિગ્ગજ ફિલ્મ એક્ટ્રેસ બરાબરની ફસાઈ, DRIએ ફટકાર્યો 102 કરોડનો દંડ, જાણો કેસ | Gold Smuggling Case Act…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gold Smuggling Case: બેંગલુરમાં સોનાની તસ્કરીના આરોપમાં જેલની સજા કાપનારી કન્નડ ફિલ્મની અભિનેત્રી રાન્યા રાવ પર DRI (ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ)એ 102 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. મંગળવારે DRI અધિકારીઓએ બેંગલુરુની જેલમાં બંધ રાન્યા રાવને 2500 પાનાની વિસ્તૃત નોટિસ મોકલી છે. આ મામલો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે 3 માર્ચે દુબઈથી પાછા આવતા સમયે રાન્યાની બેંગલુરુ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી.    

એરપોર્ટ પર તેની ચેકિંગ દરમિયાન તેના પાસેથી 14.8 કિલોગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેની ધરપકડ કરી જેલમાં મોકલવામાં આવી હતી. આ કેસમાં માત્ર રાન્યા જ નહીં પણ વધુ ત્રણ આરોપી સામે પણ કાર્યવાહી કરાઇ છે. આ ત્રણેય આરોપી પર 50 કરોડ રૂપિયાથી વધુનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. DRIની તપાસમાં સામે આવ્યું છે કે આ નેટવર્ક લાંબા સમયથી દુબઈ-બેંગલુરુ રૂટ પર સોનાની તસ્કરીમાં સક્રિય હતો. 

આ પણ વાંચો: ‘જો હું પાપી છું તો…’, ‘ધ બંગાળ ફાઇલ્સ’ની રિલીઝ પહેલા વિવેક અગ્નિહોત્રીની મમતા બેનર્જીને અપીલ

આ મામલે ચર્ચા તૈયારી શરૂ થઈ, જ્યારે આ ખુલાસો થયો કે રાન્યા રાવ પોલીસ મહાનિર્દેશક સ્તરના અધિકારી કે. રામચંદ્ર રાવની સાવકી દીકરી છે. તપાસમાં એ પણ સામે આવ્યું હતું કે રાન્યાએ છેલ્લા એક વર્ષમાં 30 વાર દુબઈની યાત્રા કરી હતી. આમાંથી પણ તેણે માત્ર 15 દિવસમાં ચાર વાર દુબઈની યાત્રા કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે આ યાત્રા દરમિયાન તેણે અનેક કિલો સોનું ભારતમાં લાવવાનું કામ કર્યું છે.

DRIના અધિકારીઓની પૂછપરછ દરમિયાન રાન્યા રાવે પોતે સ્વીકાર્યું હતું કે તેના પાસેથી 17 સોનાની લગડી મળી આવી હતી. તેણે કહ્યું હતું કે તે પોતે માને છે આ ચોરી તેણે કરી છે અને તેણે અધિકારીઓને જણાવ્યું હતું કે તેની સામે કરવામાં આવી રહેલી કાર્યવાહીને શક્ય તેટલું ખાનગી રાખવામાં આવે. DRIના દરોડા દરમિયાન તેના ઘરેથી 2.06 કરોડ રૂપિયાના સોનાના દાગીના અને 2.67 કરોડ રૂપિયાની રોકડ પણ મળી આવી હતી. ત્યારબાદ જુલાઈમાં વિદેશી મુદ્રા સંરક્ષણ અને તસ્કરી નિવારણ અધિનિયમ (COFEPOSA) હેઠળ રાન્યા રાવને એક વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી. હવે મંગળવારે થયેલી સુનાવણીમાં હાઈકોર્ટે આગામી તારીખ 11 સપ્ટેમ્બર નક્કી કરી છે. DRIના સૂત્રોના અનુસાર, એજન્સી આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને સોનાની તસ્કરીથી જોડાયેલા આ પૂર્ત નેટવર્કની તલ્લીનીમાં લાગી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હેન્ટા વાઇરસથી ક્રૂઝ પર 3 મોત, એક લાઇફ સપોર્ટ પર… જાણો ભારતની સ્થિતિ અને WHOની અપડેટ | Hanta Virus…
INDIA

હેન્ટા વાઇરસથી ક્રૂઝ પર 3 મોત, એક લાઇફ સપોર્ટ પર… જાણો ભારતની સ્થિતિ અને WHOની અપડેટ | Hanta Virus…

May 13, 2026
CBSE ધોરણ 12નું પરિણામ જાહેર: 85.20% વિદ્યાર્થીઓ પાસ, છોકરીઓએ ફરી મેદાન માર્યું | CBSE 12th Result 2…
INDIA

CBSE ધોરણ 12નું પરિણામ જાહેર: 85.20% વિદ્યાર્થીઓ પાસ, છોકરીઓએ ફરી મેદાન માર્યું | CBSE 12th Result 2…

May 13, 2026
બ્રાહ્મણો અંગે વિવાદિત નિવેદન આપતાં સપા નેતા રાજકુમાર ભાટી સામે યુપીમાં નોંધાઈ FIR | fir against sp …
INDIA

બ્રાહ્મણો અંગે વિવાદિત નિવેદન આપતાં સપા નેતા રાજકુમાર ભાટી સામે યુપીમાં નોંધાઈ FIR | fir against sp …

May 13, 2026
Next Post
ગોધરાની કોલેજમાં પ્રાથમિક સુવિધાઓને અભાવે વિદ્યાર્થીઓ પરેશાન, એબીવીપી દ્વારા 7 દિવસનું અલ્ટીમેટમ | g…

ગોધરાની કોલેજમાં પ્રાથમિક સુવિધાઓને અભાવે વિદ્યાર્થીઓ પરેશાન, એબીવીપી દ્વારા 7 દિવસનું અલ્ટીમેટમ | g...

5 દેશી ફૂડ્સ જે તમારા વાળને બનાવશે ગાઢ અને ચમકદાર, દરરોજ સેવન કરતા રહેજો! | 5 Indian Foods for Thick and Glowing Hair

સોનું સળંગ ત્રણ દિવસથી તેજીમાં, અમદાવાદમાં આજે વધુ રૂ.1200 ઉછળી ઓલટાઇમ હાઇ | gold extends record run…

સોનું સળંગ ત્રણ દિવસથી તેજીમાં, અમદાવાદમાં આજે વધુ રૂ.1200 ઉછળી ઓલટાઇમ હાઇ | gold extends record run...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : સરકાર શરત વગર ખેડૂતોનું દેવું માફ કરે… મહારાષ્ટ્રના નાગપુરમાં ખેડૂતોનું ઉગ્ર આંદોલન, હાઈવે…

VIDEO : સરકાર શરત વગર ખેડૂતોનું દેવું માફ કરે… મહારાષ્ટ્રના નાગપુરમાં ખેડૂતોનું ઉગ્ર આંદોલન, હાઈવે…

7 months ago
જામનગર: એક સાથે પિતા-બે પુત્રોની અર્થી ઉઠતાં ગામ હિબકે ચડ્યું, ગણેશ વિસર્જન સમયે ડૂબવાથી થયું હતું મ…

જામનગર: એક સાથે પિતા-બે પુત્રોની અર્થી ઉઠતાં ગામ હિબકે ચડ્યું, ગણેશ વિસર્જન સમયે ડૂબવાથી થયું હતું મ…

8 months ago
રાહુલ ગાંધી અને વિજય થલાપતિની રીલ અંગે વિવાદ, કોંગ્રેસે કેન્દ્ર સામે લગાવ્યાં ગંભીર આરોપ | Instagram…

રાહુલ ગાંધી અને વિજય થલાપતિની રીલ અંગે વિવાદ, કોંગ્રેસે કેન્દ્ર સામે લગાવ્યાં ગંભીર આરોપ | Instagram…

2 days ago
200 કરોડના ખર્ચે મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન કરશે તેલંગાણા સરકાર, વિપક્ષે ઊઠાવ્યાં સવાલ | miss world…

200 કરોડના ખર્ચે મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન કરશે તેલંગાણા સરકાર, વિપક્ષે ઊઠાવ્યાં સવાલ | miss world…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News