મુંબઈ : વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)નો ભારતીય ઈક્વિટીસમાં હિસ્સો ગયા મહિને ઘટી ૧૩ વર્ષની નીચી સપાટીએ રહ્યો હતો. એનએસઈમાં લિસ્ટેડ કંપનીઓમાં એફઆઈઆઈનો હિસ્સો ઘટી ૧૫.૮૫ ટકા રહ્યો હતો. મૂલ્યની દ્રષ્ટિએ વિદેશી રોકાણકારોની ઈક્વિટી એસેટસનો આંક ઓગસ્ટમાં રૂપિયા ૭૦.૩૩ લ ાખ કરોડ રહ્યો હતો જે જુલાઈમાં રહેલા રૂપિયા ૭૧.૯૭ લાખ કરોડની સરખામણીએ ૨.