– દરોડામાં એક શખ્સ ઝડપાયા : 3 પોબારા ભણી ગયા
– એલસીબીએ દેશી દારૂ બનાવવાની રૂ. 90 હજારની સાધન સામગ્રી કબજે કરી 4 શખ્સ સામે કાર્યવાહી કરી
સાયલા : સાયલાના નડાળામાં એલસીબીએ દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી પર દરોડો પાડી એક શખ્સને ઝડપી પાડયો હતો. એલસીબીએ સ્થળ પરથી દેશી દારૂ બનાવવાની રૂ.૯૦ હજારની સાધન સામગ્રી કબજે કરી ચાર શખ્સ સામે કાર્યવાહી કરી છે.