gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જીએસટીમાં સુધારાથી હવાઈ પ્રવાસ અને ક્રુડ-ગેસના ઉત્પાદન મોંઘા થશે | GST reforms will make air travel …

G METRO NEWS by G METRO NEWS
September 6, 2025
in INDIA
0 0
0
જીએસટીમાં સુધારાથી હવાઈ પ્રવાસ અને ક્રુડ-ગેસના ઉત્પાદન મોંઘા થશે | GST reforms will make air travel …
0
VIEWS
Share on FacebookShare on Twitter

કેન્દ્રને આવકમાં રૂ.3700 કરોડના નુકસાનનો અંદાજ : એસબીઆઈ

વિમાન પ્રવાસમાં ઈકોનોમિક શ્રેણીમાં ટિકિટો પર પાંચ ટકા જ્યારે બિઝનેસ-ફર્સ્ટ ક્લાસ ટિકિટો પર ૧૮ ટકા જીએસટી

નવી દિલ્હી: જીએસટી પરિષદે જીએસટી ૨.૦ના ભાગરૂપે દરોમાં વ્યાપક સુધારાને મંજૂરી આપી દીધી છે અને ૨૨ સપ્ટેમ્બરથી તેનો અમલ થવાનો છે. આ સુધારાઓના પગલે આગામી સમયમાં ક્રૂડ ઓઈલ અને ગેસના સંશોધન તથા ઉત્પાદન મોંઘા થશે. બીજીબાજુ કેન્દ્ર સરકારને જીએસટીની આવકમાં રૂ. ૩,૭૦૦ કરોડનું નુકસાન થશે તેમ એસબીઆઈના અહેવાલમાં જણાવાયું છે. 

જીએસટીમાં સુધારાના ભાગરૂપે જીએસટી પરિષદે ક્રુડ ઓઈલ અને ગેસના સંશોધન તથા ઉત્પાદનની સેવાઓ પરનો ટેક્સ ૧૨ ટકાથી વધારીને ૧૮ ટકા કરી નાંખ્યો છે. જોકે, તેમાં ઈનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ અપાશે. રેટિંગ એજન્સી ઈક્રાના સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ પ્રશાંત વશિષ્ઠે કહ્યું કે, જીએસટીમાં વૃદ્ધિથી ક્રૂડ ઓઈલ અને પ્રાકૃતિક ગેસના ઉત્પાદનનો ખર્ચ વધી શકે છે. ક્રુડ ઓઈલ અને પ્રાકૃતિક ગેસ જીએસટીના દાયરાથી બહાર છે, તેથી તેના ઉત્પાદન ખર્ચમાં વૃદ્ધીથી કરોનો બોજ વધશે.

તેમણે ઉમેર્યું કે, એપ્રિલ ૨૦૨૫થી ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવ વૈશ્વિક આર્થિક પડકારો અને ઓપેક પ્લસ દેશો દ્વારા ઉત્પાદનમાં કાપના કારણે ઘટી ગયા છે. નીચા માર્જિનમાં ઘટાડા પછી ઉત્પાદનના ખર્ચમાં વધારો ઉદ્યોગ માટે ડબલ ફટકો સાબિત થશે.

વિમાન પ્રવાસીઓના પ્રીમિયમ, બિઝનેસ અને ફર્સ્ટ ક્લાસ ટિકિટો મોંઘી થશે. કારણ કે આ શ્રેણીઓમાં ઊંચા જીએસટી દર લાગુ થશે. નોન-ઈકોનોમિક શ્રેણીની ટિકિટો પર જીએસટીનો દર વર્તમાન ૧૨ ટકાથી વધારીને ૧૮ ટકા કરી દેવાયો છે. 

સૂત્રોએ જણાવ્યું કે, જીએસટી પરિષદે સ્પષ્ટ કરી દીધું છે કે વિમાન પ્રવાસ ઈકોનોમિક ક્લાસમાં કરાય તો જીએસટીનો દર ૫ ટકા રહેશે જ્યારે અન્ય વર્ગોમાં જીએસટીનો દર ૧૮ ટકા રહેશે.

દરમિયાન સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના એક સંશોધન અહેવાલમાં જણાવાયું છે કે જીએસટીમાં સુધારાથી કેન્દ્ર સરકારને વાર્ષિક આવકમાં લઘુત્તમ રૂ. ૩,૭૦૦ કરોડનું નુકસાન થઈ શકે છે. સરકારના અંદાજ મુજબ જીએસટીના દરોને તર્ક સંગત બનાવતા તેના પર વાર્ષિક રૂ. ૪૮,૦૦૦ કરોડનો બોજ પડશે. એસબીઆઈના અહેવાલ મુજબ જીએસટીના દરોમાં સુધારાથી વૃદ્ધી અને વપરાશને પ્રોત્સાહન મળશે, જેથી સરકારને લઘુત્તમ રૂ. ૩,૭૦૦ કરોડનું નુકસાન જઈ શકે છે. જોકે, રાજકોષિય ખાધમાં કોઈ અસર પડશે નહીં.

– જીએસટી બાદ હવે કેન્દ્ર સરકારની નિકાસકારોને રાહત આપવા તૈયારી

કેન્દ્ર સરકારે જીએસટીના દરોમાં સુધારા મારફત તહેવારોના સમયમાં જનતાને ‘દિવાળી ભેટ’ આપી છે ત્યારે હવે સરકાર અમેરિકાના નવા ટેરિફના કારણે મુશ્કેલીમાં મુકાયેલા નિકાસકારોને રાહત આપવાની તૈયારી કરી રહી છે. સૂત્રો મુજબ ટ્રમ્પના ૫૦ ટકા ટેરિફથી અસરગ્રસ્ત ઉદ્યોગપતિઓ, વેપારીઓ, વિશેષરૂપે કાપડ ઉદ્યોગ, જેમ્સ અને જ્વેલરી જેવા સેક્ટરોને સહયોગ કરવા માટે ટૂંક સમયમાં જ નવી યોજના લાવી શકે છે. આ પેકેજ નાના નિકાસકારોની મુશ્કેલી ઘટાડવા, નોકરીઓને બચાવવા અને નવા બજારોને શોધવામાં મદદ કરશે. સરકાર આ રાહત પેકેજને કોરોના-૧૯ના સમયે એમએસએમઈને અપાયેલી મદદની જેમ તૈયાર કરી રહી છે. આ સાથે બજેટમાં જાહેર કરાયેલા નિકાસ પ્રમોશન મિશનને પણ ઝડપથી લાગુ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, જેથી ભારતનો વૈશ્વિક વેપાર વધુ મજબૂત થઈ શકે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘બોર્ડર પર લોહીની નદીઓ ભલે વહે, પરંતુ આપણે ક્રિકેટ રમીશું…’: ભારત-પાક. મેચ પર સંજય રાઉતનો કટાક્ષ |…
INDIA

‘બોર્ડર પર લોહીની નદીઓ ભલે વહે, પરંતુ આપણે ક્રિકેટ રમીશું…’: ભારત-પાક. મેચ પર સંજય રાઉતનો કટાક્ષ |…

September 28, 2025
એક્ટર વિજયના સમર્થનમાં ભાજપ, કહ્યું- ‘કરૂર રેલીમાં નાસભાગ મામલે એક્ટરની ભૂલ નથી’ | BJP Comes Out In …
INDIA

એક્ટર વિજયના સમર્થનમાં ભાજપ, કહ્યું- ‘કરૂર રેલીમાં નાસભાગ મામલે એક્ટરની ભૂલ નથી’ | BJP Comes Out In …

September 28, 2025
‘ભારત અમારું ગાઢ મિત્ર, તેમની વિદેશ નીતિનું સન્માન’ દબાણ કરતા અમેરિકાને રશિયાનો સણસણતો જવાબ | Lavrov…
INDIA

‘ભારત અમારું ગાઢ મિત્ર, તેમની વિદેશ નીતિનું સન્માન’ દબાણ કરતા અમેરિકાને રશિયાનો સણસણતો જવાબ | Lavrov…

September 28, 2025
Next Post
મહાનગરપાલિકાએ એક માસમાં 515 રખડતા ઢોર પકડયા છતાં ત્રાસ યથાવત | Despite the Municipal Corporation cat…

મહાનગરપાલિકાએ એક માસમાં 515 રખડતા ઢોર પકડયા છતાં ત્રાસ યથાવત | Despite the Municipal Corporation cat...

અમેરિકામાં જોબગ્રોથ નબળો આવતાં મોડી સાંજે સોના-ચાંદી સ્પ્રિંગની જેમ ઉછળ્યા | Gold and silver rose li…

અમેરિકામાં જોબગ્રોથ નબળો આવતાં મોડી સાંજે સોના-ચાંદી સ્પ્રિંગની જેમ ઉછળ્યા | Gold and silver rose li...

કડાણા ડેમમાંથી પાણી છોડાતા ખેડા જિલ્લાના 20 ગામને એલર્ટ | Alert issued to 20 villages in Kheda distr…

કડાણા ડેમમાંથી પાણી છોડાતા ખેડા જિલ્લાના 20 ગામને એલર્ટ | Alert issued to 20 villages in Kheda distr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ઈસ્લામ અને કાશ્મીરિયતના દુશ્મન..’ પહલગામ આતંકી હુમલા બાદ શ્રીનગરની મસ્જિદોમાં થયું એલાન | what was …

‘ઈસ્લામ અને કાશ્મીરિયતના દુશ્મન..’ પહલગામ આતંકી હુમલા બાદ શ્રીનગરની મસ્જિદોમાં થયું એલાન | what was …

5 months ago
એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટે મુસાફરોનું વધાર્યું ટેન્શન, પાયલટે ATCને કર્યો ‘પાન-પાન’ કૉલ, તમામ સુરક્…

એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટે મુસાફરોનું વધાર્યું ટેન્શન, પાયલટે ATCને કર્યો ‘પાન-પાન’ કૉલ, તમામ સુરક્…

3 weeks ago
છત્તીસગઢમાં અંધશ્રદ્ધાના ચક્કરમાં બે લોકોના મોત, ગાંડીતૂર બનેલી નદીમાં કૂદી ગયા હતા | Two Died in Ch…

છત્તીસગઢમાં અંધશ્રદ્ધાના ચક્કરમાં બે લોકોના મોત, ગાંડીતૂર બનેલી નદીમાં કૂદી ગયા હતા | Two Died in Ch…

2 months ago
ચાઈનીઝ કંપનીઓને 24% રોકાણ મુક્તિનો પ્રસ્તાવ | Proposal for 24% investment exemption for Chinese comp…

ચાઈનીઝ કંપનીઓને 24% રોકાણ મુક્તિનો પ્રસ્તાવ | Proposal for 24% investment exemption for Chinese comp…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News