gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોના-ચાંદી પર કેટલો GST? જ્વેલરી માટે તો અલગ જ નિયમ, શું તમે જાણો છો? | how much gst on gold and sil…

G METRO NEWS by G METRO NEWS
September 11, 2025
in Business
0 0
0
સોના-ચાંદી પર કેટલો GST? જ્વેલરી માટે તો અલગ જ નિયમ, શું તમે જાણો છો? | how much gst on gold and sil…
5
VIEWS
Share on FacebookShare on Twitter

Gold Silver Price: પૌરાણિક કાળથી ભારતીયો માટે સોના-ચાંદીની વસ્તુઓ, ઘરેણાં લોકપ્રિય રહ્યા છે. ભારતીયો વાર-તહેવારે, ટાણે-અટાણે સોના-ચાંદીની ખરીદી કરતાં હોય છે. શ્રાદ્ધપક્ષ બાદ ફરી પાછી તહેવારોની સીઝન શરૂ થશે. આ સીઝનમાં સોના-ચાંદીની ખરીદી કરતી વખતે તેમાં લાગુ થતાં ચાર્જ જાણવા જરૂરી છે.

વૈશ્વિક પડકારો અને અનિશ્ચિતતાઓ વચ્ચે આ કિંમતી ધાતુના ભાવ આસમાને પહોંચ્યા છે. છેલ્લા 11 દિવસમાં સોનાનો ભાવ 10 ગ્રામદીઠ રૂ. 6600 વધ્યો છે. ચાંદીની કિંમત પણ રૂ. 6500 પ્રતિ કિગ્રા વધી છે. એવામાં આ તહેવારોની સીઝનમાં સોના-ચાંદીના ઘરેણાં ખરીદવા મોંઘા પડશે. જેમાં ઘડામણનો ખર્ચ તેમજ ઘડામણ પર લાગુ થતો જીએસટી ખરીદીને વધુ ખર્ચાળ બનાવશે.

સોના-ચાંદીના ઘરેણાં પર લાગુ છે આ ચાર્જિસ

સરકારી નિયમો અનુસાર, સોના અને ચાંદી પર 3 ટકા જીએસટી લાગુ થાય છે, અર્થાત સોનાના બજાર ભાવ રૂ. 1,00,000 પ્રતિ 10 ગ્રામ છે, તો તેના પર રૂ. 3000 જીએસટી રૂપે ચૂકવવા પડશે. ચાંદી પર પણ 3 ટકા જીએસટી લાગુ છે. વધુમાં ઘરેણાં પર ઘડામણનો ચાર્જ (મેકિંગ ચાર્જ) અલગથી વસૂલવામાં આવે છે. જેથી ગ્રાહકોને સોના-ચાંદીના દાગીના ખરીદતી વખતે વાસ્તવિક કરતાં વધુ કિંમત ચૂકવવી પડે છે.

સોના-ચાંદી પર લાગુ વિવિધ ચાર્જ

વિગત જીએસટી ચાર્જ
સોનું 3 ટકા
ચાંદી 3 ટકા
દાગીનાના ઘડામણ પર 5 ટકા

આ પણ વાંચોઃ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિની કહાની, જેની પાસે નથી કોઈ ડિગ્રી, મસ્કને પણ પાછળ છોડી દીધા

ધારો કે, સોનાની બજાર કિંમત રૂ. 1,00,000 પ્રતિ 10 ગ્રામ છે. જેના પર 5 ટકા જીએસટી અને મેકિંગ ચાર્જ આ રીતે ઉમેરાય છે.

સોનાની બજાર કિંમત- રૂ. 1,00,000

3 ટકા જીએસટી- રૂ. 3,000

મેકિંગ ચાર્જ (10 ટકા) – રૂ. 10,000

મેકિંગ ચાર્જ પર 5 ટકા જીએસટી- રૂ. 500

કુલ કિંમતઃ રૂ. 1,00,000+ 3,000+10,000+500= રૂ. 1,13,500

જીએસટી પહેલાં લાગુ હતાં આ ચાર્જ

જીએસટી લાગુ થયા પહેલાં સોના-ચાંદી પર જુદા-જુદા રાજ્યોનું કર-માળખુ અલગ અલગ હતું. અમુક રાજ્ય VAT, અમુક એક્સાઈઝ ડ્યુટી અને અમુક રાજ્યોમાં સર્વિસ ટેક્સ લાગુ હતો. પરંતુ વન ટેક્સ વન નેશનના મિશન સાથે જુલાઈ, 2017માં દેશભરમાં ટેક્સ પ્રણાલી એકસમાન કરવામાં આવી. જેનાથી કારોબારીઓ અને ગ્રાહકો વચ્ચે પારદર્શિતા વધી છે. 

જીએસટી ઘટાડવાની માગ

ઉદ્યોગ જગત છેલ્લા ઘણા સમયથી જીએસટીમાં ઘટાડો કરવાની માગ કરી રહ્યું છે. સોના પર જીએસટી રેટ 3 ટકાથી ઘટાડી 1 ટકા કરવાની માગ કરી છે. જેથી વપરાશ અને રોકાણ બંનેને પ્રોત્સાહન મળી શકે. સરકારી આંકડા અનુસાર, ભારત દરવર્ષે આશરે 800થી 900 ટન સોનાની આયાત કરે છે. જેના પર કસ્ટમ ડ્યુટી લાગુ પડતી હોવાથી સોનાની કિંમત વધી જાય છે.

સોના-ચાંદી પર કેટલો GST? જ્વેલરી માટે તો અલગ જ નિયમ, શું તમે જાણો છો? 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

UPI પેમેન્ટ્સ બન્યું વધુ સિક્યોર: PhonePeએ લોન્ચ કર્યું બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન | PhonePe launch bio…
Business

UPI પેમેન્ટ્સ બન્યું વધુ સિક્યોર: PhonePeએ લોન્ચ કર્યું બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન | PhonePe launch bio…

February 19, 2026
ક્રેડિટ કાર્ડ ધારકો સાવધાન! 1 એપ્રિલથી 5 નવા નિયમ આવી શકે, પછી આવી ભૂલ ન કરતાં | credit card new rul…
Business

ક્રેડિટ કાર્ડ ધારકો સાવધાન! 1 એપ્રિલથી 5 નવા નિયમ આવી શકે, પછી આવી ભૂલ ન કરતાં | credit card new rul…

February 19, 2026
Explainer: નોટબંધી પછીયે રોકડા રૂ. 39 લાખ કરોડ ફરી રહ્યા છે, ડિજિટલ યુગમાં પણ કેશનો ક્રેઝ ઘટતો કેમ ન…
Business

Explainer: નોટબંધી પછીયે રોકડા રૂ. 39 લાખ કરોડ ફરી રહ્યા છે, ડિજિટલ યુગમાં પણ કેશનો ક્રેઝ ઘટતો કેમ ન…

February 19, 2026
Next Post
અમદાવાદ જમીનદલાલ અપહરણ-ખંડણી કેસ, ટીપ આપનાર ભાણિયા સહિત 6ની ધરપકડ | Kidnapping and robbery incident …

અમદાવાદ જમીનદલાલ અપહરણ-ખંડણી કેસ, ટીપ આપનાર ભાણિયા સહિત 6ની ધરપકડ | Kidnapping and robbery incident ...

નડિયાદ પાલિકામાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ બાખડ્યા, પોલીસની હાજરીમાં મારામારી | nadiad municipality …

નડિયાદ પાલિકામાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ બાખડ્યા, પોલીસની હાજરીમાં મારામારી | nadiad municipality ...

હની સ્પામાં મસાજની આડમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ | Prostitution under the guise of massages expo…

હની સ્પામાં મસાજની આડમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ | Prostitution under the guise of massages expo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

PUC નહીં હોય તો પેટ્રોલ નહીં મળે, શ્રમિકોને 10000ની સહાય, દિલ્હીમાં આજથી નવા પ્રતિબંધ | If there is …

PUC નહીં હોય તો પેટ્રોલ નહીં મળે, શ્રમિકોને 10000ની સહાય, દિલ્હીમાં આજથી નવા પ્રતિબંધ | If there is …

2 months ago
રેલવેના મેમુ શેડની ઓરડીનો દારૃના ગોડાઉન તરીકે ઉપયોગ | liquer caught in railway memu sheds room

રેલવેના મેમુ શેડની ઓરડીનો દારૃના ગોડાઉન તરીકે ઉપયોગ | liquer caught in railway memu sheds room

6 months ago
‘મહા’પોલિટિક્સ: કાકા-ભત્રીજાએ હાથ મિલાવતા NCPમાં જ વિરોધ! નારાજ દિગ્ગજ કોંગ્રેસમાં જોડાયા | Pawar Un…

‘મહા’પોલિટિક્સ: કાકા-ભત્રીજાએ હાથ મિલાવતા NCPમાં જ વિરોધ! નારાજ દિગ્ગજ કોંગ્રેસમાં જોડાયા | Pawar Un…

2 months ago
એર ઈન્ડિયાએ 15 જુલાઈ સુધી 3 આંતરરાષ્ટ્રીય રૂટ પર ફ્લાઇટ્સ રદ કરી, 16 રૂટ પર ફ્લાઇટ્સ ઘટાડી

એર ઈન્ડિયાએ 15 જુલાઈ સુધી 3 આંતરરાષ્ટ્રીય રૂટ પર ફ્લાઇટ્સ રદ કરી, 16 રૂટ પર ફ્લાઇટ્સ ઘટાડી

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News