gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારત અને મોરિશિયસ હવે લોકલ કરન્સીમાં વેપાર કરશે, બંને દેશો વચ્ચે આર્થિક સંબંધો ગાઢ બનશેઃ PM મોદી | b…

G METRO NEWS by G METRO NEWS
September 11, 2025
in INDIA
0 0
0
ભારત અને મોરિશિયસ હવે લોકલ કરન્સીમાં વેપાર કરશે, બંને દેશો વચ્ચે આર્થિક સંબંધો ગાઢ બનશેઃ PM મોદી | b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India Mauritius Trade Deal: ભારત અને મોરિશિયસ ટૂંકસમયમાં લોકલ કરન્સી (સ્થાનિક ચલણ)માં વેપાર કરી શકશે. બંને દેશો વચ્ચે આર્થિક અને નાણાકીય સંબંધોને વધુ ગાઢ બનાવતા આ પગલું લેવામાં આવ્યું હોવાનું વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે. 

વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરિશિયસના વડાપ્રધાન ડો. નવીનચંદ્ર રામગુલામ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક કરી હતી. જેમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો મામલે વિવિધ ચર્ચા થઈ હતી. બંને દેશોએ પોતાના સ્થાનિક ચલણમાં વેપારને મંજૂરી આપવા સહમતિ દર્શાવી હતી. બંને દેશોના વડાએ ચાગોસ કરાર સંપન્ન થવા પર શુભકામના પાઠવી હતી. મોરિશિયસ વડાપ્રધાન નવિનચંદ્ર રામગુલામ ભારતની મુલાકાતે છે. વારાણસીમાં તેમનું ભવ્ય સ્વાગત થયુ હતું. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ગતવર્ષે મોરિશિયસમાં યુપીઆઈ અને રૂપે કાર્ડ સર્વિસ શરૂ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે બંને દેશોના નાગરિકો અને વેપારીઓ સરળતાથી સ્થાનિક ચલણમાં જ ટ્રાન્ઝેક્શન કરી શકશે.

ગ્રોથ માટે ખાસ આર્થિક પેકેજ

વડાપ્રધાન મોદીએ ખાસ આર્થિક પેકેજ રજૂ કર્યું છે. આ પેકેજ હેઠળ 500 બેડની સર સીવુસગુર રામગુલમ નેશનલ હોસ્પિટલ, વેટરનિટી સ્કૂલ અને એનિમલ હોસ્પિટલ અને આયુષ સેન્ટર ઓફ એક્સેલન્સ સહિતના પ્રોજેક્ટમાં ફંડ ફાળવશે. જે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવાની સાથે રોજગારીની તકોનું સર્જન કરશે. જે હેલ્થકેર સુવિધામાં સુધારો કરશે.

એનર્જી ટ્રાન્ઝિશન પાર્ટનરશીપ

બંને દેશો વચ્ચે એનર્જી ટ્રાન્ઝિશન પાર્ટનરશીપ પણ છે. ભારત  મોરિશિયસને 100 ઈલેક્ટ્રિક બસ ફાળવવાનું છે. જેમાંથી 10 બસનો સપ્લાય થઈ ચૂક્યો છે. વડાપ્રધાન મોદીએ ટમરિન્ડ ફોલ્સ ખાતે 17.5 મેગાવોટ ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવા આર્થિક સહાય આપવાની ખાતરી પણ આપી છે. 

ભારત અને મોરિશિયસ હવે લોકલ કરન્સીમાં વેપાર કરશે, બંને દેશો વચ્ચે આર્થિક સંબંધો ગાઢ બનશેઃ PM મોદી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

957 કરોડનો ધૂમાડો છતાં ગુજરાતમાં હવા-પાણી પ્રદૂષિત, સ્થિતિ નહીં સુધરે તો દિલ્હી જેવા હાલ થશે | Pollu…
INDIA

957 કરોડનો ધૂમાડો છતાં ગુજરાતમાં હવા-પાણી પ્રદૂષિત, સ્થિતિ નહીં સુધરે તો દિલ્હી જેવા હાલ થશે | Pollu…

September 28, 2025
મૃતકોના પરિજનોને 20-20 લાખની સહાય’, કરુર રેલીમાં નાસભાગ બાદ એક્ટર વિજયની જાહેરાત | /karur stampede a…
INDIA

મૃતકોના પરિજનોને 20-20 લાખની સહાય’, કરુર રેલીમાં નાસભાગ બાદ એક્ટર વિજયની જાહેરાત | /karur stampede a…

September 28, 2025
17 વિદ્યાર્થિનીના યૌન શોષણના આરોપી સ્વામી ચૈતન્યાનંદની ધરપકડ, યુપીથી દિલ્હી પોલીસે ઝડપ્યો | Swami Ch…
INDIA

17 વિદ્યાર્થિનીના યૌન શોષણના આરોપી સ્વામી ચૈતન્યાનંદની ધરપકડ, યુપીથી દિલ્હી પોલીસે ઝડપ્યો | Swami Ch…

September 28, 2025
Next Post
દહેજ પોલીસે મકાનો ભાડે આપી નોંધણી ન કરાવનાર 8 માલિકો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો | Dahej polic…

દહેજ પોલીસે મકાનો ભાડે આપી નોંધણી ન કરાવનાર 8 માલિકો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો | Dahej polic...

સેવાસી પીએમ આવાસ યોજનાના રહીશો બે વર્ષથી ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યાથી ત્રસ્ત | Residents have been suf…

સેવાસી પીએમ આવાસ યોજનાના રહીશો બે વર્ષથી ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યાથી ત્રસ્ત | Residents have been suf...

અમરેલીના શિક્ષકે અંગ્રેજીનો ભય દૂર કર્યો: માત્ર 130 શબ્દોના ચાર્ટથી વિદ્યાર્થીઓ માટે ‘ઇંગ્લિશ લર્ન થ…

અમરેલીના શિક્ષકે અંગ્રેજીનો ભય દૂર કર્યો: માત્ર 130 શબ્દોના ચાર્ટથી વિદ્યાર્થીઓ માટે ‘ઇંગ્લિશ લર્ન થ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશમાં આ વર્ષે પ્રથમ વખત કોરોનાના એક્ટિવ કેસ 1000ને પાર પહોંચ્યા | For the first time this year acti…

દેશમાં આ વર્ષે પ્રથમ વખત કોરોનાના એક્ટિવ કેસ 1000ને પાર પહોંચ્યા | For the first time this year acti…

4 months ago
પતિએ પેટ્રોલ છાંટી સગળાવતાં પત્નીનું મોત જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા સાસું | Pwülüwan we a mälo mwirin …

પતિએ પેટ્રોલ છાંટી સગળાવતાં પત્નીનું મોત જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા સાસું | Pwülüwan we a mälo mwirin …

3 days ago
ચોટીલા-થાન રોડ પર જામવાળી ગામ પાસેથી એક ડમ્પર અને લોડર ઝડપાયું | A dumper and loader were seized nea…

ચોટીલા-થાન રોડ પર જામવાળી ગામ પાસેથી એક ડમ્પર અને લોડર ઝડપાયું | A dumper and loader were seized nea…

2 months ago
નવરાત્રીમાં ચોટીલાના ચાચર ચોકમાં ગરબાના તાલે માઇ ભક્તો ઝૂમી ઉઠશે | During Navratri devotees will dan…

નવરાત્રીમાં ચોટીલાના ચાચર ચોકમાં ગરબાના તાલે માઇ ભક્તો ઝૂમી ઉઠશે | During Navratri devotees will dan…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News