Waqf Property in India : લોકસભામાં આજે વક્ફ સંશોધન બિલ 2025 (Waqf Amendment Bill LIVE Updates) રજૂ થયું છે. આ બિલ પર આજે ચર્ચા અને વોટિંગ થશે. વિપક્ષે ચર્ચા માટે 12 કલાકનો સમય માગ્યો હતો. પરંતુ સરકારે માત્ર આઠ કલાકનો સમય આપ્યો છે અને રાત સુધીમાં નિર્ણય આવી જશે. સરકારે આ બિલને અગાઉ 8 ઑગસ્ટ-2024ના રોજ રજૂ કર્યું હતું. તે વખતે દેશમાં રેલવે બાદ સૌથી વધુ 8.