gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટેરિફથી કટ અને પોલિશ્ડ ડાયમન્ડની નિકાસમાં 20 ટકા ઘટાડો થવા અંદાજ | Tariffs expected to reduce export…

G METRO NEWS by G METRO NEWS
September 23, 2025
in Business
0 0
0
ટેરિફથી કટ અને પોલિશ્ડ ડાયમન્ડની નિકાસમાં 20 ટકા ઘટાડો થવા અંદાજ | Tariffs expected to reduce export…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકાના ઊંચા ટેરિફની દેશના વિવિધ ક્ષેત્રો પર પ્રતિકૂળ અસર પડી રહી છે જેમાં કટ તથા પોલિશ્ડ ડાયમન્ડસની નિકાસનો પણ સમાવેશ થાય છે. એક રેટિંગ એજન્સી દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટ પ્રમાણે વર્તમાન નાણાં વર્ષમાં દેશમાંથી કટ અને પોલિશ્ડ ડાયમન્ડસની નિકાસમાં ૧૭થી ૨૦ ટકા જેટલો ઘટાડો જોવા મળશે.

ઊંચા ટેરિફને કારણે ભારતના ડાયમન્ડસની કિંમત અમેરિકામાં વધી ગઈ છે. 

ઊંચા ટેરિફ અંતિમ વપરાશકારો પર પસાર  કરવામાં આવી રહ્યા હોવાથી તેની ડાયમન્ડસની કિંમતમાં નોંધપાત્ર વધારો થયો છે. કિંમતો વધી જતા કટ તથા પોલિશ્ડ ડાયમન્ડસની માગ પર અસર જોવા મળી રહી છે. 

માગ ઘટી જવાને કારણે વર્તમાન નાણાં વર્ષમાં ભારતની કટ તથા પોલિશ્ડ ડાયમન્ડસની નિકાસ ૧૭થી ૨૦ ટકા જેટલી ઘટી ૧૧ અબજ ડોલર રહેવા એજન્સીના રિપોર્ટમાં ધારણાં મૂકવામાં આવી છે.

ભારતના કટ તથા પોલિશ્ડ ડાયમન્ડસ માટે અમેરિકા એક મોટી બજાર છે. વિશ્વમાં પોલિશ્ડ થતા ડાયમન્ડસમાંથી મૂલ્યની દ્રષ્ટિએ ૯૦ ટકા ડાયમન્ડસનું પ્રોસેસિૅગ ભારતમાં થાય છે. 

વિશ્વમાં પોલિશ્ડ ડાયમન્ડસની કુલ માગમાંથી ૪૦ ટકા માગ અમેરિકાની રહે છે. કટ અને પોલિશ્ડ ડાયમન્ડ ઉદ્યોગ એક અંકી પ્રોફિટ માર્જિન પર કામ કરે છે અને ૫૦ ટકા જેટલા ઊંચા ટેરિફને પરિણામે મૂલ્ય સાંકળ પરના દબાણમાં વધારો થશે એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.  

ડાયમન્ડ ઉદ્યોગ હાલમાં લેબ ગ્રોન ડાયમન્ડસ તરફથી સ્પર્ધાનો સામનો કરી રહ્યો છે ત્યારે ઊંચા ટેરિફથી સ્થિતિ વધુ વણસવાની ચિંતા વ્યકત કરવામાં આવી રહી છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
મહેમદાવાદના લીંબડિયામાં 14 શખ્સો જુગાર રમતા ઝડપાયા | 14 people caught gambling in Limbadia Mehmudaba…

મહેમદાવાદના લીંબડિયામાં 14 શખ્સો જુગાર રમતા ઝડપાયા | 14 people caught gambling in Limbadia Mehmudaba...

કેટલાક PSU ઉપક્રમોમાં માઈનોરિટી હિસ્સાનું વેચાણ કરવા માટે વિચારણા | Consideration to sell minority s…

કેટલાક PSU ઉપક્રમોમાં માઈનોરિટી હિસ્સાનું વેચાણ કરવા માટે વિચારણા | Consideration to sell minority s...

એસ.ટી.ના કર્મચારીઓને લઘુતમ પેન્શનનો લાભ આપવા માંગણી | Demand to provide minimum pension benefit to S…

એસ.ટી.ના કર્મચારીઓને લઘુતમ પેન્શનનો લાભ આપવા માંગણી | Demand to provide minimum pension benefit to S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બેલિઝ અને ઉઝબેકિસ્તાનની ચાર યુનિવર્સિટીમાં મેડિકલ કોર્સ ન કરવા તાકીદ, NMCની ગાઈડલાઈન | avoid belize …

બેલિઝ અને ઉઝબેકિસ્તાનની ચાર યુનિવર્સિટીમાં મેડિકલ કોર્સ ન કરવા તાકીદ, NMCની ગાઈડલાઈન | avoid belize …

11 months ago
રાજકોટમાં 22 વર્ષીય યુવકનું ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેકથી મોત, અચાનક મેદાનમાં જ ઢળી પડ્યો | 22 Year…

રાજકોટમાં 22 વર્ષીય યુવકનું ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેકથી મોત, અચાનક મેદાનમાં જ ઢળી પડ્યો | 22 Year…

11 months ago
કચરાના ઢગલા પાસેથી સળગેલી હાલતમાં મહિલાની લાશ મળી | Inisin fefin ra kuna pwe a fen karelo

કચરાના ઢગલા પાસેથી સળગેલી હાલતમાં મહિલાની લાશ મળી | Inisin fefin ra kuna pwe a fen karelo

3 months ago
વિરપુરના સરાડિયા ગામે ભાદર કેનાલમાં ભંગાણથી લાખો લિટર પાણી વેડફાયું | water were wasted due to a bre…

વિરપુરના સરાડિયા ગામે ભાદર કેનાલમાં ભંગાણથી લાખો લિટર પાણી વેડફાયું | water were wasted due to a bre…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News