gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ફતેગંજની હોટલમાં ઇવેન્ટ યોજી દુબઇના પેકેજના નામે દંપતી સાથે ઠગાઇ કરનાર પેરેડાઇઝ ક્લબને તાળાં | Parad…

G METRO NEWS by G METRO NEWS
October 4, 2025
in GUJARAT
0 0
0
ફતેગંજની હોટલમાં ઇવેન્ટ યોજી દુબઇના પેકેજના નામે દંપતી સાથે ઠગાઇ કરનાર પેરેડાઇઝ ક્લબને તાળાં | Parad…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ ફતેગંજની હોટલમાં ઇવેન્ટ દરમિયાન નિવૃત્ત કર્મચારીને દુબઇનું લોભામણું પેકેજ આપી રૃ.૧.૧૩ લાખ પડાવી લેનાર ધ પેરેડાઇઝ ક્લબના વહીવટકર્તાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

સુભાનપુરાના જાસ્મિન પાર્કમાં રહેતા રિલાયન્સના નિવૃત્ત કર્મચારી જયંતિભાઇ પટેલે પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૮-૧૨-૨૦૨૪ની સાંજે મને પેરેડાઇઝ ક્લબના નામે ફોન આવ્યો હતો અને ભારત તેમજ એશિયા ફરવા જવાના પેકેજના નામે ઓફિસે આવવા આમંત્રણ આપ્યું હતું.

સાંજે હું અને મારા પત્ની અલકાપુરીના સારથી કોમ્પ્લેક્સ ખાતે ધ પરેડાઇઝ ક્લબે પહોંચ્યા ત્યારે તાળું હતું.જેથી મેં ફોન કરતાં અમને ફતેગંજની શેરેટોન ફોર પોઇન્ટ ખાતે ઇવેન્ટ હોવાથી ત્યાં આવવા કહેવાયું હતું.અમે ત્યાં ગયા ત્યારે નિકિતા પરિખ અને બિનિત બારોટે દુબઇનું એક વર્ષમાં ૭ નાઇટ અને ૮ દિવસનું પાંચ વર્ષનું પેકેજ આપ્યું હતું.જે અમે બુક કરાવી ૯૩ હજાર ભર્યા હતા.

જયંતિભાઇએ કહ્યું છે કે,ત્યારબાદ અમારી  પાસે પેકેજમાં વધુ કેટલીક સવલતોના નામે બીજા ૨૦ હજાર લીધા હતા.પરંતુ ત્યારબાદ અમને કોઇ પ્લાન આપ્યો નહતો અને ફોન પણ ઉપાડતા નહતા.જેથી અલકાપુરી ઓફિસે તપાસ કરતાં ત્યાં એક મહિનાથી ઓફિસ ખુલી નથી તેમ જાણવા મળ્યું હતું.જ્યારે અમદાવાદની ઓફિસ પણ બંધ છે.અમારી જેમ સયાજીપુરામાં ધ પેલેસ સોસાયટીમાં રહેતા ગૌરવભાઇ જવર પાસે પણ આવી રીતે ૨૫ હજાર પડાવી લીધા છે.જેથી પોલીસે ગુનો નોંધ્યો છે.

કોની કોની સામે ગુનો નોંધાયો

સયાજીગંજ પોલીસે સૂત્રધાર પ્રકાશસિંગ સત્તારસિંગ રાજપૂત(રાજપૂત મહોલ્લો, ગાઝી,અલવર,રાજસ્થાન),વૈભવ સંતોષ ભાઇ દુબે,નિકિતા પરિખ અને બિનિત બારોટ સામે ગુનો નોંધ્યો છે.

ફરી સયાજીગંજની હોટલમાં બોલાવી બીજા 20 હજાર પડાવ્યા

જયંતિભાઇએ ટુર પેકેજ બુક કરાવ્યા બાદ ત્રણ જ દિવસમાં તેમને ફોન આવ્યો હતો અને ૭ નાઇટને બદલે ૧૪ નાઇટના  પેકેજની ઓફર કરવામાં આવી હતી.જ્યારે, ૧૪ નાઇટ અને ૧૬ દિવસનું પણ  પેકેજ આપ્યું હતું.અમે પેકેજ લીધા બાદ બિનિત બારોટે અમને પરિવાર સાથે સયાજીગંજની લેમન હોટલમાં બોલાવી તમારા પેકેજમાં ફ્રી એરટિકિટ અને એક ટાઇમ નાસ્તો,ડીનર જેવી ફેસિલિટી એડ કરવાના નામે ૪૦ હજાર માંગ્યા હતા.પણ મારા પુત્રએ અડધી જ રકમ આપી હતી.

ફ્રોડ પછી પણ ઇવેન્ટ યોજતા હતા,તાયફો ના થાય તે માટે ચેક આપી દીધો

ગ્રાહકો સાથે પેકજમાં ખોટી રીતે સવલતો બતાવીને રૃપિયા પડાવી લેતા ધ પરેડાઇઝ ક્લબના સંચાલકો દ્વારા ફરિયાદો ઉઠતી હોવા છતાં હોટલોમાં ઇવેન્ટ ચાલુ રાખવામાં આવતી હતી.જયંતિભાઇ જાન્યુઆરી-૨૦૨૫માં હોટલ ફન ઇકોના ઇવેન્ટમાં પહોંચ્યા તો ત્યાં તાયફો ના થાય તે માટે પ્રકાશસિંગે તેમને ચાર દિવસ પછીનો ચેક આપ્યો હતો.જે ચેક બાઉન્સ થતા જયંતિભાઇએ સયાજીગંજ પોલીસમાં ફરિયાદ કરી હતી.પરંતુ ત્યાં પણ સમાધાનના નામે પ્રકાશસિંગ ખાતરી આપી છટકી ગયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોમી છમકલું થયા બાદ ચર્ચામાં આવેલી હરણીથી નીકળતી રામજીની શોભાયાત્રા ફતેપુરાવાળા રૃટેથી નહિ નીકળે | p…
GUJARAT

કોમી છમકલું થયા બાદ ચર્ચામાં આવેલી હરણીથી નીકળતી રામજીની શોભાયાત્રા ફતેપુરાવાળા રૃટેથી નહિ નીકળે | p…

March 25, 2026
સુરતના ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીનો વડોદરામાં ગળા ફાસો ખાઇ આપઘાત | physiotherapy student suicide hims…
GUJARAT

સુરતના ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીનો વડોદરામાં ગળા ફાસો ખાઇ આપઘાત | physiotherapy student suicide hims…

March 25, 2026
મહિલાના વિડીયો વાઇરલ કરનારા આરોપીને ત્રણ વર્ષની સજા : ત્રણ લાખનો દંડ | Accused who made woman’s vide…
GUJARAT

મહિલાના વિડીયો વાઇરલ કરનારા આરોપીને ત્રણ વર્ષની સજા : ત્રણ લાખનો દંડ | Accused who made woman’s vide…

March 25, 2026
Next Post
ભાયલી ગેંગ રેપ કેસમાં વધુ ત્રણ સાક્ષીની જુબાની લેવામાં આવી | Three more witnesses testified in Bhayl…

ભાયલી ગેંગ રેપ કેસમાં વધુ ત્રણ સાક્ષીની જુબાની લેવામાં આવી | Three more witnesses testified in Bhayl...

૧૭ વર્ષની કિશોરીની સાથે શારીરિક સંબંધ બાંધતા ગર્ભવતી થઇ | 17 year old girl Got pregnant while having…

૧૭ વર્ષની કિશોરીની સાથે શારીરિક સંબંધ બાંધતા ગર્ભવતી થઇ | 17 year old girl Got pregnant while having...

જો કોંક્રિટમાં વાંસના રેસા નાખીને રોડ બનાવાય તો ક્રેક ઓછી પડે, ટકાઉ બને | If a road is built by addi…

જો કોંક્રિટમાં વાંસના રેસા નાખીને રોડ બનાવાય તો ક્રેક ઓછી પડે, ટકાઉ બને | If a road is built by addi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘6 જાન્યુઆરીએ કર્ણાટકના CM બનશે ડીકે શિવકુમાર…’, કોંગ્રેસ નેતાના દાવાથી રાજકારણમાં હડકંપ

‘6 જાન્યુઆરીએ કર્ણાટકના CM બનશે ડીકે શિવકુમાર…’, કોંગ્રેસ નેતાના દાવાથી રાજકારણમાં હડકંપ

3 months ago
ગાંધીનગરમાં ટાઇફોઇડનો પ્રકોપ ઘટયો ૧૪ દિવસ બાદ કેસ સિંગલ ડિજિટમાં | Typhoid outbreak in Gandhinagar r…

ગાંધીનગરમાં ટાઇફોઇડનો પ્રકોપ ઘટયો ૧૪ દિવસ બાદ કેસ સિંગલ ડિજિટમાં | Typhoid outbreak in Gandhinagar r…

2 months ago
આજે સોમનાથ મંદિરે પૂજન-અર્ચન બાદ રાષ્ટ્રપતિ સિંહદર્શન અર્થે સાસણ પહોંચશે | Today after offering pray…

આજે સોમનાથ મંદિરે પૂજન-અર્ચન બાદ રાષ્ટ્રપતિ સિંહદર્શન અર્થે સાસણ પહોંચશે | Today after offering pray…

6 months ago
નવસારીમાં ગણેશ મૂર્તિ લાવતી વખતે વીજલાઈનને અડતાં 7 લોકોને કરંટ લાગ્યો, બેના મોત | Navsari Accident: …

નવસારીમાં ગણેશ મૂર્તિ લાવતી વખતે વીજલાઈનને અડતાં 7 લોકોને કરંટ લાગ્યો, બેના મોત | Navsari Accident: …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News