gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનામાં રૂ. 1,24,૦૦૦, ચાંદીમાં રૂ. 1,52,000નો રેકોર્ડ | Gold hits record high of Rs 1 24 000 silver …

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in Business
0 0
0
સોનામાં રૂ. 1,24,૦૦૦, ચાંદીમાં રૂ. 1,52,000નો રેકોર્ડ | Gold hits record high of Rs 1 24 000 silver …
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, મુંબઈ : અમેરિકામાં શટડાઉન લાંબુ ચાલવાની વધી ગયેલી શકયતાને  કારણે ગોલ્ડની સેફ હેવન માગમાં વધારો ઉપરાંત ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કપાતની અપેક્ષાને પરિણામે ે વિશ્વ બજારમાં   સોનાના પ્રતિ ઔંસ ભાવ પહેલીજ વખત ૩૯૦૦ ડોલરને પાર કરી ગયા છે. આ અહેવાલો પાછળ આજે અમદાવાદ સોના-ચાંદી બજારમાં સોનું રૂ,૧,૨૪,૦૦૦ અને ચાંદી રૂ.૧,૫૨,૦૦૦ની રેકોર્ડ સપાટીને સ્પર્શી ગયા હતા. 

અમેરિકામાં  ફન્ડિંંગ બિલને મુદ્દે  ડેમોક્રેટ તથા રિપબ્લિકન વચ્ચેની મડાગાંઠનો ઉકેલ હાલમાં નજરે નહીં પડતો હોવાથી  હેજ ફન્ડોની લેવાલી જળવાઈ રહી છે.  

અમદાવાદ બજારમાં સોનુ ૯૯.૯૦ દસ ગ્રામ દીઠ રૂપિયા ૧,૨૪,૦૦૦ જ્યારે ૯૯.૫૦ના પ્રતિ દસ ગ્રામના ભાવ રૂપિયા ૧,૨૩,૭૦૦ મુકાતા હતા. શનિવારની સરખામણીએ અમદાવાદ સોનું રૂપિયા ૧૫૦૦ ઊંચકાયું હતું. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૨૦૦૦ વધી રૂપિયા ૧,૫૨,૦૦૦ બોલાતા હતા. 

શટડાઉનને કારણે ડોલર હાલમાં નીચી સપાટીએ સરકી ગયો છે. સપ્તાહના પ્રથમ  દિવસે જ  વૈશ્વિક સોનામાં ૪૪ ડોલર વધીને ૩૯૩૦ ડોલર બોલાતા હતા.  ઓપેક દ્વારા ઉત્પાદનમાં અપેક્ષા કરતા ઓછો  વધારો થવાની ધારણાંને પરિણામે ક્રુડ તેલમાં સુધારો જોવા મળ્યો હતો. 

મુંબઈ બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના ભાવ જીએસટી વગર રૂપિયા ૧,૧૯,૨૪૯ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા એટલે કે રૂપિયા ૧,૨૨,૮૨૫ મુકાતા હતા. શુક્રવારના સત્તાવાર બંધના ભાવની સરખામણીએ રૂપિયા ૨૦૦૦થી વધુનો વધારો જોવાયો હતો. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧,૧૮,૭૭૧ મુકાતા હતા. જીએેસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.

ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર રૂપિયા ૧,૪૮,૮૩૩ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા એટલે કે રૂપિયા ૧,૫૩,૩૯૭ બોલાતા હતા. શુક્રવારના સત્તાવાર બંધ ભાવની સરખામણીએ   મુંબઈ ચાંદીમાં રૂપિયા ૩૦૦૦થી વધુ વધ્યા હતા. 

અમેરિકામાં શટડાઉન લાંબુ ચાલવાની વધી ગયેલી શકયતાને  કારણે ગોલ્ડની સેફ હેવન માગ જળવાઈ રહેતા વિશ્વબજારમાં હાજર સોનામાં પ્રતિ ઔંસ ૪૦ ડોલરથી વધુનો ઉછાળો આવી ભાવ ૩૯૨૮ ડોલર કવોટ થતા હતા. ચાંદી પ્રતિ ઔંસ વધી ૪૮.૪૪ ડોલર મુકાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ ૧૬૩૮ ડોલર જ્યારે પેલેડિયમ ઔંસ દીઠ ૧૨૯૩ ડોલર મુકાતું હતું. 

ઓપેક તથા સાથી દેશો દ્વારા નવેમ્બરમાં ક્રુડ તેલના ઉત્પાદનમાં વધારો અપેક્ષા કરતા નીચો રહેવાની ધારણાંએ ક્રુડ તેલમાં સુધારા તરફી વલણ રહ્યુ હતું. માગ નબળી રહેવાની શકયતાએ ઓપેક ઉત્પાદનમાં ઓછો વધારો કરશે તેવી ગણતરી મૂકવામાં આવી રહી છે. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ પ્રતિ બેરલ  ૬૧.૩૫ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ મોડી સાંજે પ્રતિ બેરલ ૬૫.૧૩ ડોલર મુકાતું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મેમાં ઈક્વિટી કેશ સેગમેન્ટમાં કામકાજમાં વધારો જ્યારે ડેરિવેટિવ્સમાં સ્થિરતા | Equity cash segment ac…
Business

મેમાં ઈક્વિટી કેશ સેગમેન્ટમાં કામકાજમાં વધારો જ્યારે ડેરિવેટિવ્સમાં સ્થિરતા | Equity cash segment ac…

June 9, 2026
ઈંધણ મોંઘુ થવા છતાં મેમાં વાહનોના વેચાણમાં નવ ટકાથી વધુની વૃદ્ધિ | Vehicle sales grow by over nine p…
Business

ઈંધણ મોંઘુ થવા છતાં મેમાં વાહનોના વેચાણમાં નવ ટકાથી વધુની વૃદ્ધિ | Vehicle sales grow by over nine p…

June 9, 2026
RBIના પગલાંથી સપ્ટેમ્બર સુધીમાં રૂપિયો સુધરે તેવી વકી | The rupee is expected to recover by Septembe…
Business

RBIના પગલાંથી સપ્ટેમ્બર સુધીમાં રૂપિયો સુધરે તેવી વકી | The rupee is expected to recover by Septembe…

June 9, 2026
Next Post
બિટકોઈનમાં તેજી: 1,25,000 ડોલરને પાર કરી નવી ઊંચી સપાટીએ | Bitcoin surges: crosses 1 25 000 hits new…

બિટકોઈનમાં તેજી: 1,25,000 ડોલરને પાર કરી નવી ઊંચી સપાટીએ | Bitcoin surges: crosses 1 25 000 hits new...

48 કલાકમાં 20 એન્કાઉન્ટર! યોગીના આદેશ બાદ યુપીમાં ઓપરેશન ‘લંગડા’ અને ‘ખલ્લાસ’ | yogi adityanath laun…

48 કલાકમાં 20 એન્કાઉન્ટર! યોગીના આદેશ બાદ યુપીમાં ઓપરેશન 'લંગડા' અને 'ખલ્લાસ' | yogi adityanath laun...

સાયલા નજીક કારની ઠોકેર બાઇક સવાર દંપતી ખંડિત, પત્નીનું મોત | Couple riding bike hit by car near Sayl…

સાયલા નજીક કારની ઠોકેર બાઇક સવાર દંપતી ખંડિત, પત્નીનું મોત | Couple riding bike hit by car near Sayl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા ફાયર બ્રિગેડના કર્મચારીઓના પગારનો મુદ્દો હલ થતાં હડતાળ પાછી ખેંચી | employees of fire brigade…

વડોદરા ફાયર બ્રિગેડના કર્મચારીઓના પગારનો મુદ્દો હલ થતાં હડતાળ પાછી ખેંચી | employees of fire brigade…

3 months ago
જિલ્લાનાં 598 ગામમાં ડ્રોન સર્વ બાદ DLR કચેરીએ ૫૪૫ ગામમાં 42209 પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ

જિલ્લાનાં 598 ગામમાં ડ્રોન સર્વ બાદ DLR કચેરીએ ૫૪૫ ગામમાં 42209 પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ

4 months ago
અમદાવાદ ચાંદીમાં એક જ દિવસમાં રૂ.8000, સોનામાં રૂ.4500નું ગાબડું | Ahmedabad: Silver plunges Rs 8000…

અમદાવાદ ચાંદીમાં એક જ દિવસમાં રૂ.8000, સોનામાં રૂ.4500નું ગાબડું | Ahmedabad: Silver plunges Rs 8000…

7 months ago
નડિયાદમાં ખાતેદારના બેંક ખાતામાંથી 3.08 લાખ ટ્રાન્સફર કરીને છેતરપિંડી કરી | Fraudulent transfer of R…

નડિયાદમાં ખાતેદારના બેંક ખાતામાંથી 3.08 લાખ ટ્રાન્સફર કરીને છેતરપિંડી કરી | Fraudulent transfer of R…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News