gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હાથ સલામત હોવા છંતાય, મહિલાને ફ્રેક્ચર થયાનું કહીને હાથમાં પ્લાસ્ટરના લગાવી દેવાયો | fake doctors ru…

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in GUJARAT
0 0
0
હાથ સલામત હોવા છંતાય, મહિલાને ફ્રેક્ચર થયાનું કહીને હાથમાં પ્લાસ્ટરના લગાવી દેવાયો | fake doctors ru…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,બુધવાર

શહેરના દિલ્હી ચકલા વિસ્તારમાં આવેલા ભાડભુંજા હાડવૈદના દવાખાનાનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં એક મહિલાના હાથમાં કોઇ ફ્રેક્ચર કે દુખાવો ન હોવા છતાંય, ભાડભુંજા હાડદૈવના દવાખાનામાં બેસતા ડીગ્રી વિનાના તબીબે હાથ તપાસવાનો ઢોંગ કરીને મહિલાને ફ્રેક્ચર થયાનું કહીને તે હાથમાં  પ્લાસ્ટરનો પાટો લગાવી દીધો હતો. સાથેસાથે સુચના આપી હતી કે દર પંદર દિવસે ત્રણ વાર આવવા માટે  સુચના આપી હતી.  

હાથ સલામત હોવા છંતાય, મહિલાને ફ્રેક્ચર થયાનું કહીને હાથમાં પ્લાસ્ટરના લગાવી દેવાયો 2 - imageઆ સમગ્ર વિડીયોની વિગતો એવી હતી કે  દિલ્હી ચકલામાં આવેલા એક ભાડભુંજા હાડદૈવના દવાખાનાના સંચાલકો દાવો કરે છે કે ૧૫૧ વર્ષ જુના હાડદૈવ છે.  જેમાં દવાખાનાનું સંચાલનએક જ  પરિવારના અલગ અલગ લોકો  દ્વારા કરવામાં આવે છે. અને જેમાં વાર પ્રમાણે એક વ્યક્તિનો વારો હોય છે.જેમાં અસ્ફાક હારૂનભાઇ નામના વ્યક્તિનો વારો હતો.પરંતુ, મહિલાની સારવાર અન્ય એક વ્યક્તિએ શરૂ કરી હતી. જેમાં તેના હાથને તપાસ્યા બાદ હાથમાં પાટો બાંધીને તેને દવા લખી આપી હતી.   સૌથી નવાઇની વાત એ હતી કે  દવાખાનામાં તબીબ દ્વારા તપાસ કરવામાં આવે છે પરંતુ, આ ભાડભુંજા હાડવૈદમાં કોઇ તબીબને રાખ્યા વિના જ દરરોજ સારવાર માટે અનેક લોકોને તપાસના નામે પ્લાસ્ટર કરવામાં આવે છે.

હાથ સલામત હોવા છંતાય, મહિલાને ફ્રેક્ચર થયાનું કહીને હાથમાં પ્લાસ્ટરના લગાવી દેવાયો 3 - imageઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં થોડા મહિના અગાઉ એક દવાખાનાને સીલ કરવામાં આવ્યું હતું. સુત્રોના જણાવ્યા મુજબ મનપાના આરોગ્ય વિભાગની મિલીભગતથી ભાડભુજા હાડદૈવના દવાખાના બેરોકોટોક ચાલે છે. જેના કારણે પ્રતિદિન અનેક લોકોને હાથ કે પગની તકલીફ વિના જ પ્લાસ્ટર બાંધી દેવામાં આવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિરમગામમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી | Grand celebration of the birth auspicio…
GUJARAT

April 1, 2026
સુરેન્દ્રનગર મનપાની ચૂંટણી માટે આજથી 2 દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે | Sensing process for Surendra…

કેનાલમાં 12 વર્ષથી ટીપું'ય પાણી નથી આવ્યું ને હવે સફાઈના નામે તોડી નાખી

Next Post
જાવેદ હબીબ પર બિટકોઇનના નામે સાત કરોડની ઠગાઈનો આરોપ

કચ્છ યુનિ.ની પરીક્ષા વ્યવસ્થામાં બેદરકારી પ્રથમ દિવસે જ દોઢ કલાક પેપર મોડા પહોંચ્યા | Carelessness i…

કચ્છ યુનિ.ની પરીક્ષા વ્યવસ્થામાં બેદરકારી પ્રથમ દિવસે જ દોઢ કલાક પેપર મોડા પહોંચ્યા | Carelessness i...

દિવાળી પૂર્વે વધુ એક ભેળસેળયુક્ત માવો બનાવતી ફેક્ટરી ઝડપાઈ | Another factory manufacturing adulterat…

દિવાળી પૂર્વે વધુ એક ભેળસેળયુક્ત માવો બનાવતી ફેક્ટરી ઝડપાઈ | Another factory manufacturing adulterat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિશ્વામિત્રી ભ્રષ્ટાચાર મુદ્દે મગરની પ્રતિકૃતિ સાથે કોંગ્રેસ દ્વારા ‘સત્તાધીશો જવાબ દો, હિસાબ દો’ ના…

7 months ago
મુળીના સડલામાં યુરિયા ખાતરની અછત : રવી પાકને નુકસાનની ભીતિ | Lack of urea fertilizer in radish rot: …

4 months ago
અમદાવાદમાં ખૂની ખેલ ખેલાયો, કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ નજીક લાકડી-છરાના ઘા ઝીંકી યુવાનની હત્યા | Ahmed…

3 months ago
આવા લક્ષણો દેખાય તો તમને પણ હોઈ શકે છે ‘નો મોબાઈલ ફોન ફોબિયા’! સૌરાષ્ટ્ર યુનિ.એ તૈયાર કર્યો મનોવૈજ્ઞ…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News