gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વેપાર ખાધ પણ વધીને 13 મહિનાની ઊંચી સપાટીએ પહોંચી | Trade deficit also rose to a 13 month high

G METRO NEWS by G METRO NEWS
October 17, 2025
in Business
0 0
0
વેપાર ખાધ પણ વધીને 13 મહિનાની ઊંચી સપાટીએ પહોંચી | Trade deficit also rose to a 13 month high
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : સોના અને ચાંદીની આયાતમાં વધારો થવાને કારણે સપ્ટેમ્બરમાં ભારતની વેપાર ખાધ ૧૩ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી છે. અમેરિકા ખાતે નિકાસમાં લગભગ ૧૨ ટકાનો ઘટાડો થયો હોવા છતાં, એકંદર નિકાસ મજબૂત રહીછે. 

વાણિજ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, સપ્ટેમ્બરમાં વેપારી માલની નિકાસ ૬.૭ ટકા વધીને ૩૬.૩૮ અબજ ડોલર થઈ હતી. જોકે, આયાત પણ ૧૬.૭ ટકા વધીને ૬૮.૫૩ અબજ ડોલર થઈ છે, જેના કારણે વેપાર ખાધ ૩૨.૧૫ અબજ ડોલર થઈ જે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ૨૪.૬૫ અબજ ડોલર હતી.

સેવાઓ નિકાસના આંકડા આશ્ચર્યજનક હતા. સપ્ટેમ્બરમાં, સેવાઓની નિકાસ ૫.૪૬ ટકા ઘટીને ૩૦.૮૨ બિલિયન ડોલર થઈ, જ્યારે સેવાની આયાત પણ ૭.૫૫ ટકા ઘટીને ૧૫.૨૯ બિલિયન ડોલર થઈ છે. આના પરિણામે સેવાઓનો સરપ્લસ ૧૫.૫૩ બિલિયન ડોલર થયો હતો.

વાણિજ્ય વિભાગે સ્પષ્ટતા કરી કે સપ્ટેમ્બરના સેવાઓના વેપારના આંકડા અંદાજિત છે અને ભારતીય રિઝર્વ બેંક દ્વારા ડેટા જાહેર કર્યા પછી તેમાં સુધારો કરવામાં આવશે. સપ્ટેમ્બરમાં સોનાની આયાત ૧૦૭ ટકા વધીને ૯.૬ બિલિયન ડોલર થઈ, જ્યારે ચાંદીની આયાત ૧૩૯ ટકા વધીને ૧.૩ બિલિયન ડોલર થઈ હતી. 

ખાતરની આયાત ૨૦૨ ટકા વધીને ૨.૩૬ બિલિયન ડોલર થઈ, અને ઇલેક્ટ્રોનિક્સ આયાત ૧૫ ટકા વધીને ૯.૮૨ બિલિયન ડોલર થઈ હતી.

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં, દેશમાંથી વેપારી માલની નિકાસ વધીને ૨૨૦.૧૨ બિલિયન ડોલર થઈ, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ૨૧૩.૬૮ બિલિયન ડોલર હતી.

સપ્ટેમ્બરમાં સોનાની આયાતમાં વધારો થયો હોવા છતાં, એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન કુલ આયાત વોલ્યુમની દ્રષ્ટિએ એક વર્ષ અગાઉની સરખામણીમાં ૮.૭ ટકા ઘટી હતી. વાણિજ્ય વિભાગ આ વધારાના કારણોનું નજીકથી મૂલ્યાંકન કરી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે સોનાની આયાતમાં આ ઉછાળો તહેવારોની મોસમને કારણે હોઈ શકે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

3 સંકેત જે સોમવારે શેરબજારમાં ભૂકંપ લાવી શકે… અમેરિકાનું માર્કેટ પણ તૂટ્યું, ક્રૂડ ઓઈલમાં ભડકો | G…
Business

March 28, 2026
સોનું મજબૂત સપોર્ટ પર, એક સપ્તાહમાં રૂ. 7,800થી વધુનો વધારો, નિષ્ણાતોએ જણાવ્યું આગળ શું થશે? | Gold …

ગોલ્ડમેને ભારતીય શેરબજારનું રેટિંગ ઘટાડયું, નિફ્ટીના ટાર્ગેટમાં ઘટાડો | Goldman downgrades Indian st…

Next Post
લૂંટને અંજામ આપે તે પહેલાં છ શખ્સોને ઢસા પોલીસે ઝડપી લીધા | Dhasa police nab six men before they can…

લૂંટને અંજામ આપે તે પહેલાં છ શખ્સોને ઢસા પોલીસે ઝડપી લીધા | Dhasa police nab six men before they can...

2025ના અંત સુધીમાં સોનાના ભાવ 4400 ડોલરને આંબી જશે | Gold prices will reach 4 400 by the end of 2025

પાટડીમાં વર્ષોથી બંધ ટ્રેન પેસેન્જર ટ્રેન ફરી શરૃ કરવાની માગણી | Demand to restart passenger train i…

પાટડીમાં વર્ષોથી બંધ ટ્રેન પેસેન્જર ટ્રેન ફરી શરૃ કરવાની માગણી | Demand to restart passenger train i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: ‘તમે પણ કહો જય શ્રી રામ’, તમિલનાડુના રાજ્યપાલે કોલેજમાં નારો લગાવતા નવો વિવાદ, વિપક્ષ ભડક્યું

12 months ago
હિંમત હોય તો આવતીકાલે જ ચૂંટણી મેદાને આવો: મમતા બેનરજીની PM મોદીને ચેલેન્જ | CM Mamta Banerjee PM Mo…

10 months ago
જામનગરમાં નાસ્તાની દુકાનમાં મોડી રાત્રે શોર્ટ સર્કિટના કારણે આગથી દોડધામ | Fire breaks out at a snac…

શિક્ષક ભરતી કૌભાંડમાં મમતા સરકારને રાહત, CBI તપાસ નહીં થાય, SCએ હાઇકોર્ટના આદેશને રદ કર્યો | mamta g…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News