gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લૂંટેરી દુલ્હન રોકડા એક લાખ અને દાગીના લઇને ભાગી ગઇ | Robber bride fled with Rs 1 lakh in cash and j…

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in GUJARAT
0 0
0
લૂંટેરી દુલ્હન રોકડા એક લાખ અને દાગીના લઇને ભાગી ગઇ | Robber bride fled with Rs 1 lakh in cash and j…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,આણંદના યુવક સાથે લગ્નનું તરકટ રચી વડોદરાની લૂંટેરી દુલ્હન અને તેની માતા રોકડા એક લાખ અને સોના – ચાંદીના દાગીના  લઇને ફરાર થઇ ગયા હતા. જે અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આણંદ જિલ્લાના ખંભાતમાં રહેતા રાજવીર ઉર્ફે રાજુ રમણભાઇ રાઠોડ હિરા ઘસવાનું કામ કરે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા લગ્ન થયા નથી. અમારા સંબંધીના ઓળખીતા મીનાબેન રાઠવા (રહે. બાજવા બ્રિજની બાજુમાં) એ મારો નંબર મનુભાઇ ભૂવાજીને આપ્યો હતો. ત્યારબાદ અમે આજવા રોડ કમલા નગર તળાવ પાસે ચાચા નેહરૃ નગરમાં રહેતા દિવ્યાંગ મીનાબેનના ઘરે ગયા હતા અને ભૂવાજીએ અમને મીનાબેનની દીકરી  પુજા બતાવી  હતી. છોકરી જોઇને અમે બહાર નીકળ્યા ત્યારે ભૂવાજીએ કહ્યું કે, લગ્ન માટે લેવડ – દેવડ કરવી  પડશે. જેમાં બે લાખ રોકડા અને સોના ચાંદીના દાગીના આપવા પડશે. મેં લેવડ – દેવડ વધારે હોવાનું કહી લગ્નની ના પાડી હતી. બે દિવસ પછી પુજાએ કોલ કરીને કહ્યું કે, ભૂવાજીને રહેવા દો. તમે ફરીથી વડોદરા આવો લાખ રૃપિયામાં નક્કી કરી દઇએ.  અમે સગા સંબંધી સાથે પુજાના ઘરે ગયા હતા. ત્યાં એક લાખ અને દાગીના આપીને ફૂલહાર કરવાની વાત થઇ હતી. નક્કી થયા પછી ૨૨ મી સપ્ટેમ્બરે અમે ફરીથી વડોદરા આવ્યા હતા. અમે એક લાખ અને દાગીના આપ્યા પછી ફૂલહાર કરાવી અમારા લગ્ન કરાવ્યા હતા. ફૂલહાર કર્યા પછી માંડવી માતાજીના મંદિરે દર્શન કરવા જવાનું કહી હું, પુજા, મીનાબેન તથા તેમની બીજી દીકરી રિક્ષામાં તથા અન્ય સગાઓ કારમાં બેસીને માંડવી જવા નીકળ્યા હતા. માંડવી મંદિરે જઇને બે ચક્કર મારી તેઓએ મને કહ્યું કે, તમે માતાજીને ચઢાવવા માટે ફૂલ અને હાર લઇ આવો. હું  રિક્ષામાંથી  ઉતરીને ફૂલ અને હાર લેવા ગયો તે દરમિયાન તેઓ રિક્ષા લઇને ભાગી ગયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate
GUJARAT

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

July 1, 2026
જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …
GUJARAT

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

July 1, 2026
Next Post
રાજ્યમાં GUJCTOCના ગુનાઓમાં વડોદરા અગ્રેસરઃ હવે ચોરી-લૂંટ કરતી સુનિલ પાન ગેંગના 9 સાગરીતો પર સકંજો |…

રાજ્યમાં GUJCTOCના ગુનાઓમાં વડોદરા અગ્રેસરઃ હવે ચોરી-લૂંટ કરતી સુનિલ પાન ગેંગના 9 સાગરીતો પર સકંજો |...

ગોરવા પોલીસે જાણ કરી ત્યારે વૃધ્ધ દંપતીને જાણ થઇ કે તેમનું કામ છોડી ગયેલો કેરટેકર બુટ્ટી ચોરી ગયો છે…

ગોરવા પોલીસે જાણ કરી ત્યારે વૃધ્ધ દંપતીને જાણ થઇ કે તેમનું કામ છોડી ગયેલો કેરટેકર બુટ્ટી ચોરી ગયો છે...

ઉજ્જૈનમાં મહાકાલના મંદિરમાં ડોરેમોનને દર્શન કરતો બતાવાતા વિવાદ, AI દ્વારા બનાવ્યો હતો VIDEO | Contro…

ઉજ્જૈનમાં મહાકાલના મંદિરમાં ડોરેમોનને દર્શન કરતો બતાવાતા વિવાદ, AI દ્વારા બનાવ્યો હતો VIDEO | Contro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લદાખ મુદ્દે ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, લેફ્ટનન્ટ ગવર્નર પાસેથી નાણાકીય સત્તા છીનવી લેવાઈ | MHA Stri…

લદાખ મુદ્દે ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, લેફ્ટનન્ટ ગવર્નર પાસેથી નાણાકીય સત્તા છીનવી લેવાઈ | MHA Stri…

7 months ago
યુપીના ફતેહપુરમાં વિવાદિત મકબરામાં પૂજા કરવા પહોંચી મહિલાઓ, પોલીસ સાથે અથડામણ, 21 સામે કેસ | Tension…

યુપીના ફતેહપુરમાં વિવાદિત મકબરામાં પૂજા કરવા પહોંચી મહિલાઓ, પોલીસ સાથે અથડામણ, 21 સામે કેસ | Tension…

8 months ago
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં બિનવારસુ અવસ્થામાં મળી આવેલા 61 વર્ષના બુઝુર્ગ મહિલાનું બીમારીના …

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં બિનવારસુ અવસ્થામાં મળી આવેલા 61 વર્ષના બુઝુર્ગ મહિલાનું બીમારીના …

1 year ago
વાપીના કરવડમાં 12 ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, છ કલાક બાદ આગ કાબુમાં આવી | Fire in 12 Scrap Godowns at…

વાપીના કરવડમાં 12 ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, છ કલાક બાદ આગ કાબુમાં આવી | Fire in 12 Scrap Godowns at…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News