
– દંપતી
અને પરિચિત લાજપોર ગામે ખેતરમાં મજુરી કામ કરીને પરત ઘરે સામરોદ ગામ જતું હતું
સુરત,:
લાજપોર ખાતે ખેતરમાં મજુરી કામ કરીને ઘરે જતી વખતે શુક્રવારે સાંજે સચિન રોડ પર ડમ્પર
ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાતા ઇજા પામેલા ત્રણ વ્યકિત પૈકી એક મહિલાનું
ધટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નીંપજયું હતું.