gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેડૂતોના માથે આભ ફાટ્યું! ગુજરાતના 72 તાલુકામાં માવઠું, ગીર સોમનાથના સુત્રાપાડામાં 1.50 ઇંચ વરસાદ ખા…

G METRO NEWS by G METRO NEWS
October 26, 2025
in GUJARAT
0 0
0
ખેડૂતોના માથે આભ ફાટ્યું! ગુજરાતના 72 તાલુકામાં માવઠું, ગીર સોમનાથના સુત્રાપાડામાં 1.50 ઇંચ વરસાદ ખા…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Rainfall In Gujarat : અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયું છે, ત્યારે હવામાન વિભાગે આગામી 4 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે રવિવારે (26 ઓક્ટોબર) સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત કુલ 72 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ગીર સોમનાથના સુત્રાપાડામાં 1.50 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં કમોસમી વરસાદ થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

72 તાલુકામાં માવઠું 

ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) મુજબ, આજે રવિવારે સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં 72 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં છોટા ઉદેપુરના કવાંટમાં 1.42 ઇંચ, સંખેડામાં 1.30 ઇંચ, ગીર સોમનાથના કોડિનારમાં 1.42 ઇંચ, પંચમહાલના જાંબુઘોડામાં 1.26 ઇંચ કમોસમી વરસાદ ખાબક્યો છે.

67 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ

નર્મદાના દેડીયાપાડા, ગીર સોમનાથના ઉના, અમરેલીના રાજુલા, સુરતના ઉમરપાડા, ડાંગના આહવા સહિત કુલ 76 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ થયો છે.

જુઓ ક્યાં-કેટલો કમોસમી વરસાદ

ખેડૂતોના માથે આભ ફાટ્યું! ગુજરાતના 72 તાલુકામાં માવઠું, ગીર સોમનાથના સુત્રાપાડામાં 1.50 ઇંચ વરસાદ ખાબક્યો 2 - imageખેડૂતોના માથે આભ ફાટ્યું! ગુજરાતના 72 તાલુકામાં માવઠું, ગીર સોમનાથના સુત્રાપાડામાં 1.50 ઇંચ વરસાદ ખાબક્યો 3 - imageખેડૂતોના માથે આભ ફાટ્યું! ગુજરાતના 72 તાલુકામાં માવઠું, ગીર સોમનાથના સુત્રાપાડામાં 1.50 ઇંચ વરસાદ ખાબક્યો 4 - imageખેડૂતોના માથે આભ ફાટ્યું! ગુજરાતના 72 તાલુકામાં માવઠું, ગીર સોમનાથના સુત્રાપાડામાં 1.50 ઇંચ વરસાદ ખાબક્યો 5 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોલીસ ફરિયાદમાં સમાધાન કરી લેવા માટે ધમકી | Threat to settle police complaint
GUJARAT

પોલીસ ફરિયાદમાં સમાધાન કરી લેવા માટે ધમકી | Threat to settle police complaint

June 24, 2026
સુરત અને લખનઉની દુર્ઘટના બાદ વડોદરાના ટ્યુશન ક્લાસો પર તવાઇ,1250થી વધુ ક્લાસીસની FIRE NOC તપાસ | Fir…
GUJARAT

સુરત અને લખનઉની દુર્ઘટના બાદ વડોદરાના ટ્યુશન ક્લાસો પર તવાઇ,1250થી વધુ ક્લાસીસની FIRE NOC તપાસ | Fir…

June 24, 2026
નંદેસરીમાં ઘરમાં ઘૂસી યુવકની હત્યાના પ્રયાસમાં બે હુમલાખોર ઝડપાયાઃરિકન્સ્ટ્રક્શન કરાવતાં ટોળાં જામ્ય…
GUJARAT

નંદેસરીમાં ઘરમાં ઘૂસી યુવકની હત્યાના પ્રયાસમાં બે હુમલાખોર ઝડપાયાઃરિકન્સ્ટ્રક્શન કરાવતાં ટોળાં જામ્ય…

June 23, 2026
Next Post
અરબી સમુદ્રમાં ઉનાની ‘સૂરજ સલામતી’ નામની બોટ ડૂબી, 8 માછીમારોનું રેસ્ક્યુ, ગીર સોમનાથમાં દરિયો થયો ત…

અરબી સમુદ્રમાં ઉનાની 'સૂરજ સલામતી' નામની બોટ ડૂબી, 8 માછીમારોનું રેસ્ક્યુ, ગીર સોમનાથમાં દરિયો થયો ત...

ઉકાઈમાં પાણીની આવક થતા કોઝવે ઓવર ફ્લો થાય તેવી શક્યતાને પગલે બંધ કરાયો | Causeway closed due to poss…

ઉકાઈમાં પાણીની આવક થતા કોઝવે ઓવર ફ્લો થાય તેવી શક્યતાને પગલે બંધ કરાયો | Causeway closed due to poss...

લોકો વેકેશનની રજા ભોગવવાના મુડમાં : સુરતમાં દિવસે રસ્તા સુમસામ તો રાત્રીના હોટલ-રેસ્ટોરન્ટ હાઉસ ફુલ …

લોકો વેકેશનની રજા ભોગવવાના મુડમાં : સુરતમાં દિવસે રસ્તા સુમસામ તો રાત્રીના હોટલ-રેસ્ટોરન્ટ હાઉસ ફુલ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચારેય આતંકીઓ દેશમાં મોટા હુમલાને અંજામ આપવાનું કાવતરૂ ઘડતા હતા | four terrerist in planning to gener…

ચારેય આતંકીઓ દેશમાં મોટા હુમલાને અંજામ આપવાનું કાવતરૂ ઘડતા હતા | four terrerist in planning to gener…

11 months ago
ચપ્પલ પર થૂંકીને ચટાવ્યું, ઘર પર પથ્થરમારો કર્યો…’, યુપીમાં દબંગોનું યુવક સાથે અમાનવીય વર્તન | Inh…

ચપ્પલ પર થૂંકીને ચટાવ્યું, ઘર પર પથ્થરમારો કર્યો…’, યુપીમાં દબંગોનું યુવક સાથે અમાનવીય વર્તન | Inh…

7 months ago
પીએમ મોદીએ બિહારમાં રૂ. 36,000 કરોડના પ્રોજેક્ટના ઉદ્ઘાટન-શિલાન્યાસ કર્યા

પીએમ મોદીએ બિહારમાં રૂ. 36,000 કરોડના પ્રોજેક્ટના ઉદ્ઘાટન-શિલાન્યાસ કર્યા

9 months ago
રાંધણ ગેસમાં કાળાબજારી! થરાદમાં રસ્તા પર ‘વિરોધના રોટલા’ ટીપી કોંગ્રેસની મહિલા કાર્યકરોએ કર્યો હલ્લા…

રાંધણ ગેસમાં કાળાબજારી! થરાદમાં રસ્તા પર ‘વિરોધના રોટલા’ ટીપી કોંગ્રેસની મહિલા કાર્યકરોએ કર્યો હલ્લા…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News