gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

બિટકોઈન માટે 2018 બાદનો સૌથી ખરાબ મહિનો, | Worst month for Bitcoin since 2018

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in Business
0 0
0
બિટકોઈન માટે 2018 બાદનો સૌથી ખરાબ મહિનો, | Worst month for Bitcoin since 2018
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : ક્રિપ્ટોકરન્સી માર્કેટ માટે ઓક્ટોબર મહિનો સામાન્ય રીતે ખુશનુમા હોય છે પરંતુ ૨૦૨૫ના ઓક્ટોબરમાં ક્રિપ્ટો માર્કેટમાં ભૂચાલ આવ્યો છે. ગત મહિને ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ૨૪૫ અબજ ડોલરની મૂડી સાફ થઈ ગઈ છે. બિટકોઇન રોકાણકારો માટે ૨૦૧૮ બાદનો સૌથી ખરાબ મહિનો રહ્યો છે. 

શુક્રવારે સમાપ્ત થયેલા ઓક્ટોબર મહિના માટે બિટકોઇનએ છેલ્લા ૭ વર્ષનો સૌથી ખરાબ ઓક્ટોબર નોંધાવ્યો છે. વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઇનમાં આ મહિને લગભગ ૫ ટકાનો ઘટાડો થયો છે,જે ૨૦૧૮ બાદનું પ્રથમ ઓક્ટોબર માસનું નુકશાન છે.

કુલ ક્રિપ્ટો માર્કેટકેપ હાલમાં લગભગ ૩.૭ ટ્રિલિયન ડોલર આસપાસ છે. ઓક્ટોબર માસમાં ૨૪૫ અબજ ડોલરનો સફાયો એટલેકે કુલ માર્કેટ કેપિટલમાં લગભગ ૬.૬ ટકાનો ઘટાડો છે.

સોના-ચાંદી માર્કેટમાં ભારે ઉથલપાથલ વચ્ચે મજબૂત થતો ડોલર અને અનિશ્ચિતાઓ વચ્ચે ડિજિટલ એસેટ માર્કેટમાં અફરાતફરી જોવા મળી છે. આ સિવાય રોકાણકારોની જોખમ લેવાની ક્ષમતામાં ઘટાડો થવાને કારણે પણ ક્રિપ્ટો માર્કેટમાં મંદીનો માહોલ છે.

ઓક્ટોબરમાં ઇતિહાસનું સૌથી મોટું ક્રિપ્ટો લિક્વિડેશન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીની આયાત પર ૧૦૦ ટકા ટેરિફ અને આવશ્યક સોફ્ટવેર પર નિકાસ નિયંત્રણો લાદવાની ધમકી આપ્યા પછી થયું હતુ. 

ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ૧,૨૬,૦૦૦ ડોલરની ઓલટાઈમ હાઈ સપાટી સ્પર્શ કર્યા બાદ ૧૦-૧૧ ઓક્ટોબરની વચ્ચે બિટકોઇન ઘટીને ૧,૦૪,૭૮૨ ડોલર થયું. ૧૫-૨૦ મિનિટમાં જ મોટાભાની ક્રિપ્ટોકરન્સી ૧૦ ટકા કરતા વધુ તૂટી હતી. જોકે આ ઘટાડા છતાં આ વર્ષે અત્યાર સુધીમાં બિટકોઈન ૧૬ ટકાથી વધુ વધ્યો છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ક્રૂડના વાયદાએ રૂ.10 હજારની સપાટી કુદાવી
Business

ક્રૂડના વાયદાએ રૂ.10 હજારની સપાટી કુદાવી

April 5, 2026
કસ્ટમ એક્સચેન્જના દર ઘટતા સોના-ચાંદીમાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો | Effective import duty on g…
Business

કસ્ટમ એક્સચેન્જના દર ઘટતા સોના-ચાંદીમાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો | Effective import duty on g…

April 5, 2026
રૂ પરની આયાત ડયૂટી નાબુદ કરવા ગારમેન્ટ ઉદ્યોગ દ્વારા કરાયેલી રજૂઆત | Garment industry’s proposal to …
Business

રૂ પરની આયાત ડયૂટી નાબુદ કરવા ગારમેન્ટ ઉદ્યોગ દ્વારા કરાયેલી રજૂઆત | Garment industry’s proposal to …

April 5, 2026
Next Post
વેરાવળ-બનારસ ટ્રેનને ઢસામાં સ્ટોપેજ આપવા રજૂઆત કરાઈ | A proposal was made to provide a stoppage at D…

વેરાવળ-બનારસ ટ્રેનને ઢસામાં સ્ટોપેજ આપવા રજૂઆત કરાઈ | A proposal was made to provide a stoppage at D...

લગ્નસરામાં કારોબાર 10% વધીને રૂ. 5.5 લાખ કરોડને આંબશે | Business in weddings season will increase by…

લગ્નસરામાં કારોબાર 10% વધીને રૂ. 5.5 લાખ કરોડને આંબશે | Business in weddings season will increase by...

એટીએફના ભાવમાં વધારો કોમર્શિયલ સિલિન્ડર સસ્તા થયા | ATF price hike commercial cylinders become cheap…

એટીએફના ભાવમાં વધારો કોમર્શિયલ સિલિન્ડર સસ્તા થયા | ATF price hike commercial cylinders become cheap...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંબરનાથમાં ગઠબંધન તૂટ્યા બાદ મોટો ખેલ, કોંગ્રેસના તમામ 12 કાઉન્સિલરના ભાજપમાં કેસરિયા

અંબરનાથમાં ગઠબંધન તૂટ્યા બાદ મોટો ખેલ, કોંગ્રેસના તમામ 12 કાઉન્સિલરના ભાજપમાં કેસરિયા

3 months ago
જામજોધપુરના સતાપર ગામના ખેડૂત યુવાનનો માનસિક બીમારીથી કંટાળી જઈ ઝેરી દવા ગટગટાવી આપઘાત | young farme…

જામજોધપુરના સતાપર ગામના ખેડૂત યુવાનનો માનસિક બીમારીથી કંટાળી જઈ ઝેરી દવા ગટગટાવી આપઘાત | young farme…

5 months ago
ગાંધીનગરમાં વહેલી સવારે ડિમોલિશન : અડાલજ-ઝુંડાલ રોડ પર ગેરકાયદે ધાર્મિક દબાણ દૂર કરાયું | gandhinaga…

ગાંધીનગરમાં વહેલી સવારે ડિમોલિશન : અડાલજ-ઝુંડાલ રોડ પર ગેરકાયદે ધાર્મિક દબાણ દૂર કરાયું | gandhinaga…

4 months ago
યુપીમાં બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટે સરકારને ઝાટકી, 10-10 લાખ વળતર આપવા આદેશ | supreme court slam…

યુપીમાં બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટે સરકારને ઝાટકી, 10-10 લાખ વળતર આપવા આદેશ | supreme court slam…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News