gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

હિન્દુજા ગ્રૂપના ચેરમેન ગોપીચંદ હિન્દુજાનું 85 વર્ષની વયે નિધન | gopichand hinduja chairman of hindu…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in Business
0 0
0
હિન્દુજા ગ્રૂપના ચેરમેન ગોપીચંદ હિન્દુજાનું 85 વર્ષની વયે નિધન | gopichand hinduja chairman of hindu…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Hinduja Chairman Death: હિન્દુજા ગ્રૂપના ચેરમેન ગોપીચંદ હિન્દુજાનું આજે 85 વર્ષની વયે નિધન થયુ છે. ભારતીય મૂળના અબજોપતિ ગોપીચંદ હિન્દુજાના નિધન પર બ્રિટિશ હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય રામી રેન્જરે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે હિન્દુજાને સૌથી દયાળુ, નમ્ર અને વફાદાર મિત્રો પૈકી એક ગણાવ્યા હતાં. 

લંડનની હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેઓ ચાર હિન્દુજા બ્રધર્સમાં બીજા મોટા ભાઈ હતાં. ગોપીચંદ પરમાનંદ હિન્દુજા એક ભારતીય મૂળના બ્રિટિશ અબજોપતિ ઉદ્યોગપતિ, રોકાણકાર અને પરોપકારી માટે જાણીતા હતા. તેઓ વૈશ્વિક સ્તરે ફેલાયેલા હિન્દુજા ગ્રુપના વર્તમાન ચેરમેન છે. તેઓ બ્રિટનના સૌથી ધનિક વ્યક્તિઓ પૈકી એક છે.

ગોપીચંદ હિન્દુજાનો જન્મ 29 જાન્યુઆરી, 1940ના રોજ થયો હતો. હિન્દુજા ગ્રૂપની બીજી પેઢીના બિઝનેસમેન હતાં. તેમણે પોતાના ત્રણેય ભાઈ સાથે મળી ગ્રૂપના વિસ્તરણ અને વૈવિધ્યકરણમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. તેમના નેતૃત્વ હેઠળ ગ્રૂપે ઓટોમોટિવ, બેન્કિંગ, IT, ઉર્જા, મીડિયા અને આરોગ્ય જેવા અનેક ક્ષેત્રોમાં સફળતાપૂર્વક પ્રવેશ કર્યો છે. મે 2023માં તેમના મોટા ભાઈ શ્રીચંદ હિન્દુજાના નિધન બાદ ગોપીચંદ હિન્દુજાએ ગ્રુપના મુખ્ય ચેરમેન તરીકેની જવાબદારી સંભાળી છે.

હિન્દુજા ગ્રૂપના ચેરમેન ગોપીચંદ હિન્દુજાનું 85 વર્ષની વયે નિધન 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

PM મોદીની અપીલ બાદ સોનાના ભાવમાં કડાકો! MCX પર કિંમત ગગડી, જાણો લેટેસ્ટ રેટ | gold silver price toda…
Business

May 11, 2026
શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો, PM મોદીની અપીલ બાદ ડર ફેલાયો? | Share Market Cras…

યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi…

May 10, 2026
Next Post
રેશનિંગ દુકાનધારકોની હડતાળનો ચોથો દિવસ: ગાંધીનગરમાં નિર્ણાયક બેઠક, સમાધાન પર સૌની નજર | gujarat rati…

રેશનિંગ દુકાનધારકોની હડતાળનો ચોથો દિવસ: ગાંધીનગરમાં નિર્ણાયક બેઠક, સમાધાન પર સૌની નજર | gujarat rati...

હિન્દુજા ગ્રૂપના ચેરમેન ગોપીચંદ હિન્દુજાનું 85 વર્ષની વયે નિધન | gopichand hinduja chairman of hindu…

હિન્દુજા ગ્રૂપના ચેરમેન ગોપીચંદ હિન્દુજાનું 85 વર્ષની વયે નિધન | gopichand hinduja chairman of hindu...

‘દેશના બે ટુકડાં કરી દીધા છે, એક ધનિકોનો અને બીજો…’, રાહુલ ગાંધીના મોદી સરકાર સામે પ્રહાર | rahul …

'દેશના બે ટુકડાં કરી દીધા છે, એક ધનિકોનો અને બીજો...', રાહુલ ગાંધીના મોદી સરકાર સામે પ્રહાર | rahul ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વઢવાણ નવા 80 ફુટ રોડ પર રહિશોને પ્રાથમિક સુવિધાઓ નહીં મળતા હાલાકી | Residents on the new 80 feet ro…

8 months ago
આણંદ જિલ્લામાં 10 દિવસથી જન્મ- મરણના દાખલાની કામગીરી ઠપ | Birth and death certificate work stalled i…

હવે HDFC બેન્કે પણ મિનિમમ બેલેન્સના નિયમો બદલ્યા, જાણો બીજી બેન્કોની પોલિસી | hdfc bank announce sav…

9 months ago
બંગાળમાં ઇવીએમ સાથે છેડછાડને પગલે આજે 15 બુથ પર ફરી મતદાન | Re polling to be held at 15 booths in Be…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News