gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બહેન સાથે ઝઘડો કરનાર બનેવીના બંને પગ કાપી મોતને ઘાટ ઉતાર્યા | Brother in law killed by chopping off …

G METRO NEWS by G METRO NEWS
November 12, 2025
in GUJARAT
0 0
0
બહેન સાથે ઝઘડો કરનાર બનેવીના બંને પગ કાપી મોતને ઘાટ ઉતાર્યા | Brother in law killed by chopping off …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડિયાના નાના એવા અરજણસુખ ગામની ઘટના : બનેવીને તાલીબાન જેવી ક્રૂર સજા આપનાર 5 સાળા સહિત 8 આરોપીઓ સામે ગુનો નોંધાયો

અમરેલી, : પોતાની બહેન સાથે ઝઘડો કરતાં બનેવીને સાળાઓએ તાલીબાન જેવી ક્રૂર સજા આપી, કુહાડીથી તેના બંને પગ કાપી નાખ્યા હતા. એટલું જ નહીં માથાંમાં પાઈપના આડેધડ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા. વડિયાના અરજણસુખ ગામે બનેલી આ ખોફનાક ઘટના અંગે પોલીસે પાંચ સાળાઓ અને ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

ગોંડલમાં રહેતાં દિનેશભાઈ વનાભાઈ સોલંકી (ઉ.વ. 60)ને તેની પત્ની રતન અને બાળકો સાથે માથાકૂટ ચાલતી હતી. જેને કારણે તે ઘર છોડી છેલ્લા એકાદ મહિનાથી રખડતા-ભટકતા હતા. ગઈકાલે તેના સાળાઓએ સમાધાન માટે બોલાવ્યા હતા. જેથી તે ગઈકાલે જ અરજણસુખ ગામે રહેતાં સંબંધી મનિષા રાઠોડના ઘરે પહોંચ્યા હતા. તેને કહ્યું કે મારા સાળાઓ સાથે સાંજે સમાધાન માટે બેઠક કરવાની છે. આ પછી ત્યાંથી જતા રહ્યા હતા. સાંજે મનિષાના ઘરે તેના બે સાળા કાનજી જેરામ સાવલિયા અને હકુ પહોંચ્યા હતા. 

 જેથી આ બંને માટે મનિષાનો પતિ ગામમાં પાન-માવા લેવા ગયો હતો. પાછળથી ત્યાં દિનેશભાઈ પણ આવી પહોંચ્યા હતા. ત્રણેય સાળો-બનેવી સમાધાન બાબતે રૂમમાં વાતચીત કરતા હતા ત્યારે ઉગ્રતા ફેલાઈ હતી. જેને કારણે હકુએ તેના અન્ય ભાઈઓ અને બીજા આરોપીઓને બોલાવી લીધા હતા. થોડીવારમાં જ બીજા આરોપીઓ પાઈપ અને લોખંડના હાથાવાળી કુહાડી સાથે ત્યાં ઘસી આવ્યા હતા. 

આવીને બધા આરોપીઓ  આજે તો દિનેશને જાનથી મારી નાખવો છે તેવા હાકલા-પડકારા કરી, તેની ઉપર પાઈપથી તૂટી પડયા હતા. એટલું જ નહીં અમુક આરોપીઓએ કુહાડી વતી ક્રૂરતાપૂર્વક તેના બંને પગમાં ઘા ઝીકવાનું શરૂ કરી બંને પગ જ કાપી નાખ્યા હતા. 

ત્યાર પછી તમામ આરોપીઓ પોતાના વાહનમાં ભાગી ગયા હતા. હુમલા દરમિયાન મનિષા, દિનેશભાઈની બૂમાબૂમ સાંભળી રૂમમાં દોડી ગઈ હતી. પરંતુ આરોપીઓએ તેને પણ ઘરની બહાર કાઢી મુકી હતી. આરોપીઓ ભાગી ગયા બાદ તે પતિ સાથે રૂમમાં પહોંચી હતી. અને જોયું તો દિનેશભાઈ લોહી નિંગળતી હાલતમાં પડયા હતા. તેના બંને પગ ઘુંટીના ભાગેથી કપાયેલા પડયા હતા. 108માં તેને અમરેલી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવીલમાં ખસેડયા  હતા. જયાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં બનાવ હત્યામાં પલ્ટાયો હતો વડિયા પોલીસે મનિષાની ફરિયાદ પરથી મૃતક દિનેશભાઈના પાંચ સાળા કાનજી, હકુ, નાનો, બાઘો અને જાદવ ઉપરાંત ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કચ્છના મુન્દ્રા બંદરેથી 140 કિલો ડ્રગ્સ ઝડપાયાની આશંકા, કન્ટેનરમાં ‘ઊન’ની આડમાં જથ્થો છુપાવ્યાનો સૂત…
GUJARAT

કચ્છના મુન્દ્રા બંદરેથી 140 કિલો ડ્રગ્સ ઝડપાયાની આશંકા, કન્ટેનરમાં ‘ઊન’ની આડમાં જથ્થો છુપાવ્યાનો સૂત…

May 15, 2026
અમદાવાદમાં બેફામ ડમ્પરનો કહેર, સરખેજ-ધોળકા રોડ પર 20 વર્ષીય યુવતીનું કમકમાટીભર્યું મોત | Ahmedabad A…
GUJARAT

અમદાવાદમાં બેફામ ડમ્પરનો કહેર, સરખેજ-ધોળકા રોડ પર 20 વર્ષીય યુવતીનું કમકમાટીભર્યું મોત | Ahmedabad A…

May 15, 2026
મોરબીમાં કલંકિત ઘટના : મકાન માલિકે સગીરા પર આચર્યું દુષ્કર્મ, પિતાએ જ દીકરીને સોંપી દીધી હતી | morbi…
GUJARAT

મોરબીમાં કલંકિત ઘટના : મકાન માલિકે સગીરા પર આચર્યું દુષ્કર્મ, પિતાએ જ દીકરીને સોંપી દીધી હતી | morbi…

May 15, 2026
Next Post
રાજકોટમાં મનપાને કર ચૂકવનારા 16,600 વધ્યા છતાં આવક સ્થિર | Rajkot: Taxpayers increase by 16 600 but …

રાજકોટમાં મનપાને કર ચૂકવનારા 16,600 વધ્યા છતાં આવક સ્થિર | Rajkot: Taxpayers increase by 16 600 but ...

બૂટલેગરે ભાજપના ધારાસભ્યને દારૂના ધંધાના ભાગીદાર ગણાવ્યા | Bootlegger calls BJP MLA a partner in liq…

બૂટલેગરે ભાજપના ધારાસભ્યને દારૂના ધંધાના ભાગીદાર ગણાવ્યા | Bootlegger calls BJP MLA a partner in liq...

13મી નવેમ્બર- 1947 ના સરદાર પટેલે સોમનાથ મંદિરના જિર્ણોધ્ધારનો સંકલ્પ કર્યો હતો | On 13th November 1…

13મી નવેમ્બર- 1947 ના સરદાર પટેલે સોમનાથ મંદિરના જિર્ણોધ્ધારનો સંકલ્પ કર્યો હતો | On 13th November 1...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દરોડાની ઝપટમાં આવેલા કરદાતોએ છ વર્ષની છુપાવેલી આવક જાહેર કરવી ં પડશે | New ITR B for tax payer cover…

દરોડાની ઝપટમાં આવેલા કરદાતોએ છ વર્ષની છુપાવેલી આવક જાહેર કરવી ં પડશે | New ITR B for tax payer cover…

1 year ago
કન્ટેનરના ગુપ્ત ખાનામાંથી 15.08 લાખનો દારૂ ઝડપાયો, ચાલક ફરાર | Liquor worth Rs 15 08 lakh seized fro…

કન્ટેનરના ગુપ્ત ખાનામાંથી 15.08 લાખનો દારૂ ઝડપાયો, ચાલક ફરાર | Liquor worth Rs 15 08 lakh seized fro…

1 year ago
શેર માર્કેટનો બિઝનેસ કરતા યુવકને 5 કરોડની લોન આપવાનું કહી 9.93 લાખ પડાવી લીધા | young man cheated 9 …

શેર માર્કેટનો બિઝનેસ કરતા યુવકને 5 કરોડની લોન આપવાનું કહી 9.93 લાખ પડાવી લીધા | young man cheated 9 …

5 months ago
Explainer: ભારતમાં શારીરિક સંબંધ બાંધવા માટે ‘સંમતિ વય’ની ઐતિહાસિક સફર, જાણો કઈ રીતે 18 વર્ષની વય નક…

Explainer: ભારતમાં શારીરિક સંબંધ બાંધવા માટે ‘સંમતિ વય’ની ઐતિહાસિક સફર, જાણો કઈ રીતે 18 વર્ષની વય નક…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News