gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદમાં ચાઈનીઝ દોરીથી યુવતીનું ગળું કપાયું, સદનસીબે જીવ બચ્યો | A young woman throat was slit with…

G METRO NEWS by G METRO NEWS
November 18, 2025
in GUJARAT
0 0
0
નડિયાદમાં ચાઈનીઝ દોરીથી યુવતીનું ગળું કપાયું, સદનસીબે જીવ બચ્યો | A young woman throat was slit with…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વૈશાલી સિનેમા રોડ પર ટુવ્હીલર ઉપર જતા દુર્ઘટના

– સખીએ ત્વરિત સિવિલમાં પહોંચાડતા સારવાર મળી ગઈ : જીવલેણ દોરી વેચનારાઓ સામે કાર્યવાહીની પરિવારની માંગ

નડિયાદ : ઉત્તરાયણના તહેવારને હજૂ બે મહિનાની વાર છે. ત્યાં નડિયાદ શહેરમાં ચાઈનીઝ દોરીના કારણે એક યુવતીનું ગળું કપાયાની ઘટના સામે આવી છે. યુવતીને સમયસર સારવાર મળી જતાં તેનો જીવ બચી ગયો છે. ચાઈનીઝ દોરીથી ઘાયલ થયેલી યુવતીના પિતાએ આ જીવલેણ દોરી વેચનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. 

નડિયાદના વૈશાલી સિનેમા રોડ પરથી માનવ સેવા પરિવાર ટી-પોઇન્ટ તરફ ટુ-વ્હીલર પર જઈ રહેલી મનીષા મારવાડીના ગળામાં અચાનક ચાઈનીઝ દોરી આવીને ફસાઈ ગઈ હતી. ગળાના ભાગે દોરી વાગવાથી યુવતી લોહીલુહાણ થઈ ગઈ હતી. યુવતી સાથે રહેલી તેની મિત્રએ તાત્કાલિક તેને સિવિલ હોસ્પિટલ પહોંચાડી હતી. જ્યાં ડોક્ટરે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક સારવાર શરૂ કરી દેતાં યુવતીનો જીવ બચી ગયો હતો. યુવતી કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહી છે. ચાઈનીઝ દોરીથી ગળું કપાયાની ઘટનામાં યુવતીનો જીવ બચી જતાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ આ ઘટનાને લઈને સ્થાનિકોમાં અને યુવતીના પરિવારમાં ભારે આક્રોશ છે. 

જીવલેણ ચાઈનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તેવી ઈજાગ્રસ્ત યુવતીના પિતાએ તંત્ર પાસે માંગ કરી છે. 

ગત વર્ષે ચાઈનીઝ દોરીથી એક યુવતીનું મોત થયું હતું

ગયા વર્ષે એક યુવતીનું ચાઈનીઝ દોરાના કારણે મોત થયું હતું. આ વર્ષે પણ તંત્રએ ચાઈનીઝ દોરા પર પ્રતિબંધ ફરમાવ્યો છે, ત્યારે હવે તેના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગે તેવી લોકમાંગણી પ્રબળ બની છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

September 26, 2026
ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

Next Post
સેન્સેક્સ 388 પોઈન્ટ ઉછળી 84951 | Sensex rises 388 points to 84951

આંકલાવમાં ઝાડની ડાળીઓ રસ્તા ઉપર પાથરી દેતા શહેર કોંગ્રેસ પ્રમુખ સામે ગુનો | Crime against city Congr…

આંકલાવમાં ઝાડની ડાળીઓ રસ્તા ઉપર પાથરી દેતા શહેર કોંગ્રેસ પ્રમુખ સામે ગુનો | Crime against city Congr...

વ્યાજે લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી થતા યુવાને ઝેરી દવા ગટગટાવી લીધી | A young man swallowed poison …

વ્યાજે લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી થતા યુવાને ઝેરી દવા ગટગટાવી લીધી | A young man swallowed poison ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાયુસેના બનશે વધુ શક્તિશાળી, સંરક્ષણ મંત્રાલયે 97 તેજસ ફાઇટર જેટ ખરીદવાની આપી મંજૂરી | Tejas Fighter…

1 year ago
હજારો યાત્રાળુ માટે આસ્થા કેન્દ્ર ચાણોદ ખાતે નર્મદા નદીમાં મહાકાય મગરના પડાવથી ભક્તોમાં ગભરાટ | Devo…

7 months ago
ટેકઓફ બાદ એર ઈન્ડિયાના વિમાનથી પક્ષી ટકરાયું, નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ; સદનસીબે જાનહાનિ ટળી | bir…

11 months ago
જામજોધપુરના શેઠ વડાળામાં રહેતા યુવાન પર જુની અદાવતના કારણે હુમલો : બે પિતરાઈ ભાઈઓ સામે પોલીસ ફરિયાદ …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News