Stock Market Today: ભારતીય શેરબજાર વૈશ્વિક અને સ્થાનિક પરિબળોના પગલે વોલેટાઈલ બન્યા છે. ગઈકાલે 1500 પોઈન્ટના સુધારા બાદ આજે ફરી ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સ 124 પોઈન્ટના ઘટાડે ખૂલ્યા બાદ થોડી જ ક્ષણોમાં 554.02 પોઈન્ટ તૂટ્યો હતો. જે બાદમાં 10.30 વાગ્યે 314.