gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ધિરાણમાં વૃદ્ધિ, એસેટ કવોલિટીમાં સુધારાથી બેન્કોની કામગીરી મજબૂત રહેશે | Banks’ performance will rem…

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in Business
0 0
0
ધિરાણમાં વૃદ્ધિ, એસેટ કવોલિટીમાં સુધારાથી બેન્કોની કામગીરી મજબૂત રહેશે | Banks’ performance will rem…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ધિરાણ માગમાં વૃદ્ધિના મળી રહેલા સંકેત તથા એસેટ કવોલિટીમાં સુધારાને ધ્યાનમાં રાખતા વર્તમાન નાણાં વર્ષમાં દેશની બેન્કોની કામગીરી મજબૂત રહેવાની ધારણાં રાખવામાં આવી રહી છે.

વર્તમાન નાણાં વર્ષના પાછલા છ મહિનામાં કોર્પોરેટ તરફથી ધિરાણ માગ ઉપરાંત ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)માં કપાતને કારણ ઉપભોગમાં વધારાને પરિણામે બેન્કોની ધિરાણમાં ૧૧.૫૦-૧૨.૫૦ ટકા વૃદ્ધિ જોવા મળવાની અપેક્ષા એક રેટિંગ એજન્સી દ્વારા વ્યકત કરવામાં આવી છે.

ગત નાણાં વર્ષમાં બેન્ક ધિરાણમાં ૧૧ ટકા વધારો જોવા મળ્યો હતો.

બેન્કિગ ક્ષેત્રમાં ખાસ કરીને જાહેર ક્ષેત્રની બેન્કોમાં નોન-પરફોર્મિંગ એસેટસનું સ્તર હાલમાં નીચું છે અને ધિરાણ ઉપાડ જે મંદ હતો તેમાં હવે વધારો જોવા મળી રહ્યો છે.

રિઝર્વ બેન્ક દ્વારા વર્તમાન વર્ષના ફેબુ્રઆરીથી અત્યારસુધીમાં વ્યાજ દરમાં એક ટકો ઘટાડો કરાયો છે અને આગામી ડિસેમ્બરની બેઠકમાં વધુ પા ટકાના ઘટાડાની અપેક્ષા છે, જે ધિરાણ ઉપાડમાં વધારા માટેનું એક કારણ બની રહેશે.

વધી રહેલા ધિરાણ માગ પ્રમાણે થાપણ વૃદ્ધિ થતી નહીં હોવાથી બેન્કો માટે માગને પહોંચી વળવાનું મુશકેલ બનવાની શકયતા નકારાતી નથી. થાપણથી ધિરાણનું પ્રમાણ હાલમાં ૮૦ ટકા આસપાસ જોવા મળી રહ્યું છે.

ધિરાણ માટે ભંડોળની વ્યવસ્થા કરવા બેન્કો થાપણ ઉપરાંત કમર્સિઅલ પેપર્સ જેવા અન્ય માર્ગો મારફત પણ નાણાં ઊભી કરી રહી હોવાનું તાજેતરના એક અહેવાલમાં જણાવાયું હતું. 

સોનાના ઊંચા ભાવને કારણે હાલમાં ગોલ્ડ લોનની માગ ઊંચી જોવા મળી રહી છે. આ ઉપરાંત જીએસટીમાં કપાતને કારણે વાહન લોનમાં પણ વધારો થયાનું બેન્કિંગ ક્ષેત્રના વર્તુળોએ જણાવ્યું હતું. બીજી બાજુ વિઝા સમશ્યાને કારણે વિદેશમાં શિક્ષણ માટેની લોન છૂટી કરવાની માત્રા નીચી જોવા મળી રહી છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: સોનામાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે? સમજો આયાત ડ્યુટીમાં વધારા પાછળનું સંપૂર્ણ ગણિત | ind…
Business

Explainer: સોનામાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે? સમજો આયાત ડ્યુટીમાં વધારા પાછળનું સંપૂર્ણ ગણિત | ind…

May 14, 2026
બજાર ખુલતાં જ પ્રોફિટ બુકિંગ, સોના-ચાંદીના ભાવમાં કડાકો, જાણી લો આજના લેટેસ્ટ રેટ | Silver Prices Dr…
Business

બજાર ખુલતાં જ પ્રોફિટ બુકિંગ, સોના-ચાંદીના ભાવમાં કડાકો, જાણી લો આજના લેટેસ્ટ રેટ | Silver Prices Dr…

May 14, 2026
EPFO કરશે મોટો ફેરફાર, 7 કરોડ ખાતાધારકોને મળશે ગુડ ન્યૂઝ, ફટાફટ કરી લેજો આ કામ | EPFO Big Update Wit…
Business

EPFO કરશે મોટો ફેરફાર, 7 કરોડ ખાતાધારકોને મળશે ગુડ ન્યૂઝ, ફટાફટ કરી લેજો આ કામ | EPFO Big Update Wit…

May 14, 2026
Next Post
કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલનું નિધન, 3 વખત સાંસદ રહ્યા | Thr…

કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલનું નિધન, 3 વખત સાંસદ રહ્યા | Thr...

ઠંડી ‘ભૂલાઈ’ : 8 શહેરોમાં 18 ડિગ્રીથી વધુ તાપમાન, અમદાવાદમાં સામાન્યથી 6 ડિગ્રી વધુ | Temperatures a…

ઠંડી 'ભૂલાઈ' : 8 શહેરોમાં 18 ડિગ્રીથી વધુ તાપમાન, અમદાવાદમાં સામાન્યથી 6 ડિગ્રી વધુ | Temperatures a...

ઉત્તરાયણ પહેલાં જ સુરતમાં કરુણાંતિકા, પતંગ પકડવા ગયેલા 12 વર્ષીય માસૂમ પર જર્જરિત દીવાલ પડતાં મોત | …

ઉત્તરાયણ પહેલાં જ સુરતમાં કરુણાંતિકા, પતંગ પકડવા ગયેલા 12 વર્ષીય માસૂમ પર જર્જરિત દીવાલ પડતાં મોત | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજ્યસભા ચૂંટણીમાં ‘દગો’ આપનારા ધારાસભ્યો સામે કોંગ્રેસ-RJDએ શા માટે ન કરી કાર્યવાહી? જાણો શું છે મજ…

રાજ્યસભા ચૂંટણીમાં ‘દગો’ આપનારા ધારાસભ્યો સામે કોંગ્રેસ-RJDએ શા માટે ન કરી કાર્યવાહી? જાણો શું છે મજ…

2 months ago
હોર્મુઝ અંગે દક્ષિણ કોરિયાએ માંગ્યો ભારતનો સાથ, AIથી લઈને ડિફેન્સ સુધીના સેક્ટરમાં થશે કરાર | lee pl…

હોર્મુઝ અંગે દક્ષિણ કોરિયાએ માંગ્યો ભારતનો સાથ, AIથી લઈને ડિફેન્સ સુધીના સેક્ટરમાં થશે કરાર | lee pl…

4 weeks ago
449 પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેકસે 85000 ની સપાટી કુદાવી | Sensex crosses 85 000 mark with 449 points…

449 પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેકસે 85000 ની સપાટી કુદાવી | Sensex crosses 85 000 mark with 449 points…

5 months ago
‘દ્વારકામાં ભગવાન નથી, વડતાલમાં છે, ગુગળી બ્રાહ્મણો લાલચુ-લોભી છે..’: સ્વામીનો બફાટ | There is no Go…

‘દ્વારકામાં ભગવાન નથી, વડતાલમાં છે, ગુગળી બ્રાહ્મણો લાલચુ-લોભી છે..’: સ્વામીનો બફાટ | There is no Go…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News