gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કારને ટક્કર મારી ફરાર થઇ ગયેલા ટ્રકના ચાલકને અંતે ઝડપી લેવાયો | The driver of the truck that hit the…

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in GUJARAT
0 0
0
કારને ટક્કર મારી ફરાર થઇ ગયેલા ટ્રકના ચાલકને અંતે ઝડપી લેવાયો | The driver of the truck that hit the…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ચિલોડા-ગાંધીનગર હાઇવે ૬ દિવસ પહેલા

અકસ્માત પહેલાના અને પછીના સીસીટીવી ફૂટેજ મેળવીને ટ્રકની ઓળખ કર્યા બાદ આરોપીની ધરપકડ

ગાંધીનગર :  પાટનગર આસપાસ મુખ્ય માર્ગો પર નોંધાયેલા અકસ્માતના ગુનાઓ
ઉકેલાયા વગરના ના રહે તેના માટે પણ ગાંધીનગર પોલીસને કામે લગાડવામાં આવી છે. તેના
અંતર્ગત ચિલોડાથી ગાંધીનગરના હાઇ વે પર છ દિવસ પહેલાં કારને ટક્કર મારીને તેના
ચાલકને ઇજા પહોંચી હોવા છતા નાશી છુટેલા ડર્બો ટ્રકના ચાલકને ઝડપી લેવાયો છે. સીસી
ટીવી ફૂટેજથી ઓળખ સ્થાપિત કર્યા બાદ ચિલોડા પોલીસે તેની ધરપકડ કરી હતી.

ગત તારીખ ૨૪મી નવેમ્બરે ઉપરોક્ત અકસ્માત સર્જાયો હતો. તેમાં
ટર્બો ટ્રકની ટક્કરથી કારને નુકસાન થવાની સાથે તેના ચાલકને ઇજા પહોંચી હતી. પરંતુ
ચાલક ટ્રકને ભાગવીને નાસી છુટયો હતો. નોંધવું રહેશે
, કે ગાંધીનગર જિલ્લામાં રેતીની હેરાફેરી કરતા સહિતના ટર્બો
ટ્રક્સ બેફામ દોડતા રહેવાની સાથે છાશવારે અકસ્માતો સર્જતાં રહે છે. ત્યારે જિલ્લા
પોલીસ વડા દ્વારા અકસ્માતના બનાવોમાં નોંધાયેલા ગુનાઓ ઉકેલવા પર વિશેષ ભાર મુકવાની
સુચના આપી હતી.

દરમિયાન ઉપરોક્ત બનાવ સંબંધે ચિલોડા પોલીસ દ્વારા તપાસ હાથ
ધરવામાં આવી તે દરમિયાન હાઇવે પર આવેલા પેટ્રોલ પમ્પ
, હોટેલ, રેસ્ટોરન્ટ, આર્મી કેમ્પ તથા
એરફોર્સ કેમ્પ પર લગાવવામાં આવેલા સીસી ટીવી કેમેરાના ફૂટેજ મેળવવામાં આવ્યા હતાં.
તેમાં કાર અને ટર્બો ટ્રકના આ અકસ્માત પહેલાના અને પછીના સીસી ટીવી ફૂટેજની
બારિકાઇથી ચકાસણી કરીને અકસ્માત સર્જનાર ટ્રકની ઓળખ સ્થાપિત કર્યા બાદ તેના ચાલક
મુળ બિહારના અને હાલ અમદાવાદના દસક્રોઇ તાલુકાના ભુવાલડી ગામે તેના શેઠ બિકાસ
ઠાકુરની ઓરડીમાં રહેતા મકસુદખાન સુલતાનખાનને અમદાવાદ જઇને ઝડપી લીધો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી અપાતી ખુરશી પર જીએમસીનો લોગો એમ્બોઝ કરાશે | GMC logo will be embossed on c…

કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી અપાતી ખુરશી પર જીએમસીનો લોગો એમ્બોઝ કરાશે | GMC logo will be embossed on c...

ખેતરોમાં બોર-કુવાના કેબલ કાપી જતા તલોદ તાલુકાના ત્રણ શખ્સ પકડાયા | Three people from Talod taluka we…

ખેતરોમાં બોર-કુવાના કેબલ કાપી જતા તલોદ તાલુકાના ત્રણ શખ્સ પકડાયા | Three people from Talod taluka we...

વિદેશ જવાની ઘેલછામાં આઇટી નિષ્ણાત યુવકે ૩૪ લાખ ગુમાવ્યા | Emon sou silelap lon IT a poutalo Rs 34 la…

વિદેશ જવાની ઘેલછામાં આઇટી નિષ્ણાત યુવકે ૩૪ લાખ ગુમાવ્યા | Emon sou silelap lon IT a poutalo Rs 34 la...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: અકસ્માત વળતરના અધિકારમાં ભાઈ-બહેનોનો પણ સમાવેશ, કોર્ટે ‘પરિવાર’ની…

ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: અકસ્માત વળતરના અધિકારમાં ભાઈ-બહેનોનો પણ સમાવેશ, કોર્ટે ‘પરિવાર’ની…

4 months ago
અમદાવાદના જમાલપુરમાં ગાર્બેજ કલેક્શન વાહનના ચાલકે અનેક વાહનો લીધા અડફેટે, એકનું મોત, 7ને ઈજા | garba…

અમદાવાદના જમાલપુરમાં ગાર્બેજ કલેક્શન વાહનના ચાલકે અનેક વાહનો લીધા અડફેટે, એકનું મોત, 7ને ઈજા | garba…

1 year ago
કચ્છના રાપરમાં ‘મામાદેવ મંદિર’ના પૂજારીએ ગાંજો વાવ્યો, 14 લીલા છોડ સાથે થઈ ધરપકડ | Kutch News Rapar …

કચ્છના રાપરમાં ‘મામાદેવ મંદિર’ના પૂજારીએ ગાંજો વાવ્યો, 14 લીલા છોડ સાથે થઈ ધરપકડ | Kutch News Rapar …

3 months ago
માતરના ધારાસભ્ય કલ્પેશ પરમારના ભત્રીજા બાદશાહ સહિત 16 જુગાર રમતા ઝડપાયા | 16 people including Badsha…

માતરના ધારાસભ્ય કલ્પેશ પરમારના ભત્રીજા બાદશાહ સહિત 16 જુગાર રમતા ઝડપાયા | 16 people including Badsha…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News