gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગર સ્થિત રાજભવન હવે ‘ગુજરાત લોકભવન’ તરીકે ઓળખાશે, રાજ્યપાલ દેવવ્રતની જાહેરાત | Raj Bhavan in G…

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in GUJARAT
0 0
0
ગાંધીનગર સ્થિત રાજભવન હવે ‘ગુજરાત લોકભવન’ તરીકે ઓળખાશે, રાજ્યપાલ દેવવ્રતની જાહેરાત | Raj Bhavan in G…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Lok Bhavan: ગાંધીનગર સ્થિત રાજભવન હવે ‘ગુજરાત લોકભવન’ તરીકે ઓળખાશે. જેને લઈને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમના સોશિયલ મીડિયા માધ્યમ પર જાણકારી આપી છે. તેમણે પોસ્ટમાં જણાવ્યું કે, ‘આ પરિવર્તન ફક્ત નામ પૂરતું નથી, પરંતુ જાહેર સેવાની ભાવનાને વધુ ઊંડાણપૂર્વક આત્મસાત કરવાનો સંકલ્પ છે. જેમાં લોકભવન એટલે જનતા સર્વોપરી…’

ગાંધીનગર સ્થિત રાજભવન હવે ‘ગુજરાત લોકભવન’ તરીકે ઓળખાશે

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સોશિયલ મીડિયા માધ્યમ ‘X’ પર લખ્યું કે, ‘હવે આ ભવન ફક્ત રાજ્યપાલનું નિવાસસ્થાન જ નહીં પરંતુ નાગરિકો, વિદ્યાર્થીઓ, ખેડૂતો, સંશોધકો અને સામાજિક સંગઠનો સાથે સંવાદ, સહયોગ અને ભાગીદારીનું એક જીવંત કેન્દ્ર પણ બનશે. ગત વર્ષોમાં પ્રાકૃતિક ખેતી, નૈતિક શિક્ષણ, મહિલા સશક્તિકરણ, પર્યાવરણીય સંરક્ષણ અને આદિવાસી વિકાસ જેવા વિવિધ ક્ષેત્રોમાં જે લોક કલ્યાણકારી પ્રયાસો કરવામાં આવ્યા છે, જેમાં લોકભવન તેને વધુ ગતિ અને દિશા પ્રદાન કરશે.’

આ પણ વાંચો: અમદાવાદ ફાયર વિભાગના સહાયક સ્ટેશન ઓફિસરના ઈન્ટરવ્યૂ રદ, લેખિત પરીક્ષા વિના કરાઈ હતી ભરતી પ્રક્રિયા

તેમણે વધુમાં જણાવ્યું કે, ‘ગ્રામીણ વિસ્તારોમાં રાત્રિ રોકાણ, ગામની સફાઈ, વૃક્ષારોપણ, સ્વયંભૂ જાહેર વાર્તાલાપ અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પરિવારો સાથે ભોજન જેવા અનુભવોએ મને હંમેશા જીવનના સાચા મૂલ્યોની નજીક લાવ્યો છે. લોકભવનનો ઉદ્દેશ્ય સરકાર અને લોકો વચ્ચે વિશ્વાસ, કરુણા અને સેવાનો મજબૂત સેતુ બનવાનો છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાણવી ગામ નજીકથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે 3 શખ્સ ઝબ્બે | 3 people arrested with car loaded with fo…
GUJARAT

June 23, 2026
સાંગાસર ગામે યુવાન પર 7 શખ્સનો લાકડી પાઇપ વડે હુમલો | 7 men attack young man with stick and pipe in …

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 69 શાળામાં ધો.1 થી 8માં ૨૯૯૩૩ વિદ્યાર્થીને પ્રવેશ | 29933 students admit…

Next Post
ભારતમાં 5 વર્ષમાં 2 લાખથી વધુ ખાનગી કંપનીઓ પર લાગ્યા તાળાં! સરકારે કહ્યું- ચિંતાની વાત નથી | More th…

ભારતમાં 5 વર્ષમાં 2 લાખથી વધુ ખાનગી કંપનીઓ પર લાગ્યા તાળાં! સરકારે કહ્યું- ચિંતાની વાત નથી | More th...

માધવગઢમાં દરોડોઃરેતી ખનનના વાહનો સહિત કુલ ૩.૭૬ કરોડનો મુદ્દામાલ જપ્ત | Raid in Madhavgarh: Sand mini…

માધવગઢમાં દરોડોઃરેતી ખનનના વાહનો સહિત કુલ ૩.૭૬ કરોડનો મુદ્દામાલ જપ્ત | Raid in Madhavgarh: Sand mini...

પોલીસને થાપ આપી દારુના કેસનો કેદી ભાગી ગયો | Emon chon kanapus a su seni ewe imwen safei Civil

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

NHSRCL એ વડોદરા પ્લેટફોર્મ નં.7 માટે રૂ.14.56 કરોડનું ટેન્ડર જાહેર કર્યું | NHSRCL announces tender …

2 months ago
અમદાવાદ: નવરંગપુરાના સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બ હોવાની ધમકી, તંત્ર દોડતું થયું, તપાસ શરૂ | Ahmedabad Ne…

3 weeks ago
જામનગરના ખોજાવાડ વિસ્તારમાં યુવાન પર લાકડાના ધોકાથી હુમલો : બે આરોપીઓ સામે ગુનો નોંધાયો | Attack on …

૧૯ લાખના વિદેશી દારૃના કેસમાં બૂટલેગર પકડાયો | Bootlegger arrested in foreign liquor case worth Rs 1…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News