gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

તહેવારોની સીઝન બાદ પણ પેસેન્જર વાહનોમાં જંગી વેચાણ વૃદ્ધિ જળવાઈ | Even after the festive season pass…

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in Business
0 0
0
તહેવારોની સીઝન બાદ પણ પેસેન્જર વાહનોમાં જંગી વેચાણ વૃદ્ધિ જળવાઈ | Even after the festive season pass…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ગયા વર્ષના નવેમ્બરની સરખામણીએ વર્તમાન વર્ષના સમાન મહિનામાં દેશમાં પેસેન્જર વાહનોના વેચાણમાં વીસ ટકા વધારો જોવા મળ્યો છે. તહેવારોની મોસમ બાદ પણ ખરીદી જળવાઈ રહેતા વેચાણમાં વૃદ્ધિ જોવા મળી હોવાનું ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (ફાડા)ના સુત્રોએ જણાવ્યું હતું.ખરીફ તથા રવી પાકની સારી સ્થિતિને પરિણામે ટ્રેકટર્સના વેચાણમાં જોરદાર વધારો જોવા મળ્યો છે.  

વાહનોના સ્ટોકમાં નોંધપાત્ર ઘટાડો થઈને તે ૪૪-૪૬ દિવસો પર આવી ગયો છે જે અગાઉ ૫૩-૫૫ દિવસો સુધીનો જોવા મળતો હતો. આમ માગ પૂરવઠાની સ્થિતિ સારી જોવા મળી રહી છે. ૨૦૨૪ના નવેમ્બરમાં ૩૨૯૨૫૩ની સામે વર્તમાન વર્ષના સમાન મહિનામાં પેસેન્જર  વાહનોનું વેચાણ વીસ ટકા ઊંચુ રહી ૩૯૪૧૫૨ રહ્યું હોવાનું ફાડાએે જણાવ્યું હતું.

ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)માં ઘટાડા ઉપરાંત દિવાળી બાદ શરૂ થયેલી લગ્નસરાની મોસમને કારણે પણ પેસેન્જર  વાહનોની માગમાં વધારો જળવાઈ રહ્યો છે. 

પેસેન્જર  વાહનોની સરખામણીએ ટુ વ્હીલર્સમાં ૩ ટકાનો સાધારણ ઘટાડો થયો છે પરંતુ કમર્સિઅલ વાહનોમાં વીસ ટકા, થ્રી વ્હીલર્સમાં ૨૪ ટકા જ્યારે ટ્રેકટર્સમાં ૫૭ ટકા જેટલો જંગી વધારો થયો છે.

વાહનોના એકંદર વેચાણમાં બે ટકા વધારો થઈને ૩૩ લાખ વાહનો રહ્યું હોવાનું પણ ફાડાના આંકડા જણાવે છે. 

સામાન્ય રીતે તહેવારો બાદ નવેમ્બરમાં વાહનોના વેચાણમાં મંદી જોવા મળતી હોય છે પરંતુ આ વર્ષ ચિત્ર અલગ છે. લગ્નસરા ઉપરાંત જીએસટીમાં ઘટાડાએ વેચાણ વૃદ્ધિ માટે મુખ્ય ભૂમિકા ભજવી છે. 

જો કે દિવાળીના તહેવાર ઓકટોબરના અંતમા સમાપ્ત થયા હોવાથી વાહનોનું મોટી સંખ્યામાં રજિસ્ટ્રેશન નવેમ્બરમાં જોવા મળ્યું છે.

વર્તમાન વર્ષમાં ખરીફ પાકની સારી ઉપજ ઉપરાંત રવી પાકની પણ સાનુકૂળ સ્થિતિને પરિણામે ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ વાહનોની ખરીદી નીકળી છે. ખાસ કરીને ટ્રેકટર્સની જોરદાર માગ જોવા મળી હોવાનું પણ સુત્રોએ ઉમેર્યું હતું. 

જીએસટીમાં ઘટાડા ઉપરાંત ધિરાણ દર નીચે જતા આગામી ત્રણ-ચાર મહિના દેશના ઓટો ઉદ્યોગ માટે પ્રોત્સાહક રહેવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.  

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા શરૂ, હાઈકોર્ટમાં રિપોર્ટ સોંપશે SIT …

ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા શરૂ, હાઈકોર્ટમાં રિપોર્ટ સોંપશે SIT ...

ચકલાસીમાં બંધ મકાનમાંથી જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા | 6 people caught gambling from a locked house in C…

ચકલાસીમાં બંધ મકાનમાંથી જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા | 6 people caught gambling from a locked house in C...

ધોળકામાંથી કફ સીરપની 349 બોટલ સાથે 1 શખ્સ ઝડપાયો | 1 person arrested with 349 bottles of cough syrup…

ધોળકામાંથી કફ સીરપની 349 બોટલ સાથે 1 શખ્સ ઝડપાયો | 1 person arrested with 349 bottles of cough syrup...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુંબઈમાં નોનેવજ મુદ્દે ગુજરાતી અને મરાઠીઓ વચ્ચે તણાવ, MNS નેતાઓએ આપી ધમકી

મુંબઈમાં નોનેવજ મુદ્દે ગુજરાતી અને મરાઠીઓ વચ્ચે તણાવ, MNS નેતાઓએ આપી ધમકી

1 year ago
બોરસદની હોસ્પિટલમાં મેનેજરે સાથી કર્મીઓ સાથે મળી 24 લાખની ઠગાઇ કરી | Manager along with fellow emplo…

બોરસદની હોસ્પિટલમાં મેનેજરે સાથી કર્મીઓ સાથે મળી 24 લાખની ઠગાઇ કરી | Manager along with fellow emplo…

7 months ago
નડિયાદ પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: સગીરા પર દુષ્કર્મ આચરી ફોટા વાઈરલ કરનાર નરાધમને 20 વર્ષની સખત…

નડિયાદ પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: સગીરા પર દુષ્કર્મ આચરી ફોટા વાઈરલ કરનાર નરાધમને 20 વર્ષની સખત…

1 month ago
પોરબંદર પાસે 1800 કરોડનું 300 કિલો ડ્રગ્સ જપ્ત

પોરબંદર પાસે 1800 કરોડનું 300 કિલો ડ્રગ્સ જપ્ત

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News