gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં કરુણ ઘટના, રીપેરીંગ દરમિયાન લિફ્ટ પડી જતાં 21 વર્ષીય યુવકનું મોત | 21 Year Old Technician …

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં કરુણ ઘટના, રીપેરીંગ દરમિયાન લિફ્ટ પડી જતાં 21 વર્ષીય યુવકનું મોત | 21 Year Old Technician …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar News: જામનગર શહેરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલા ઈન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સમાં ગત મોડી રાત્રે લિફ્ટ રીપેરીંગ દરમિયાન એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 21 વર્ષીય યુવાન નવાઝ સોરઠિયાનું કરૂણ મૃત્યુ નિપજ્યું છે. આ યુવાન પરિવારનો એકમાત્ર કમાતો સભ્ય હતો. તેના આકસ્મિક અને કરૂણ મોતથી સોરઠીયા પરિવારમાં ગમગીની અને શોકનો માહોલ છવાયો છે.

લિફ્ટ નીચે પછડાતાં યુવકને ગંભીર ઈજા

મળતી માહિતી મુજબ, નવાઝ સોરઠીયા અન્ય ટેક્નિશિયન સાથે ઈન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સમાં લિફ્ટના રીપેરીંગની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક લિફ્ટનો બોલ્ટ ખુલી ગયો હતો અને લિફ્ટ ધડાકાભેર નીચે પછડાઈ હતી. નવાઝ સોરઠિયા પણ લિફ્ટની સાથે નીચે પટકાયા હતા, જેના કારણે તેમને માથા અને છાતીના ભાગે ગંભીર ઈજા થઈ હતી.

ગંભીર રીતે ઈજાગ્રસ્ત નવાઝને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આ પણ વાંચો: સુરતમાં લાલબત્તી સમાન કિસ્સો, ઘર પાસે રમતા 3 વર્ષના માસૂમનું ખુલ્લી ટાંકીમાં ડૂબી જતાં મોત

પોલીસ કાર્યવાહી અને તપાસ

આ બનાવની જાણ થતાં જ સિટી બી ડિવિઝન પોલીસનો સ્ટાફ હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે લિફ્ટની જાળવણી અને રીપેરીંગ કરતી કંપની સામે પણ બેદરકારી બદલ કાર્યવાહીની તૈયારી શરૂ કરી છે, જેથી જવાબદારી નક્કી કરી શકાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચાર દિવસ પહેલા ગુમ થયેલા પટાવાળાની લાશ નદીમાંથી મળી | Body of a peon who went missing four days ago …
GUJARAT

May 9, 2026
વડોદરામાં ૪૩.૪ ડિગ્રી તાપમાન સાથે સિઝનનો હોટેસ્ટ ડે | Hottest day of the season in Vadodara with tem…

અકોટાના કેરિયરને હાઇબ્રિડ ગાંજો આપનાર ગોત્રીનો સપ્લાયર પકડાયો | police caught supplier of hybrid mar…

Next Post
ગુજરાતના વધુ 11 તાલુકાને વિકાસશીલ જાહેર, સીએમએ દરેક માટે 3 કરોડની ગ્રાન્ટ ફાળવી | Gujarat Declares 1…

ગુજરાતના વધુ 11 તાલુકાને વિકાસશીલ જાહેર, સીએમએ દરેક માટે 3 કરોડની ગ્રાન્ટ ફાળવી | Gujarat Declares 1...

સુરતમાં લાલબત્તી સમાન કિસ્સો, ઘર પાસે રમતા 3 વર્ષના માસૂમનું ખુલ્લી ટાંકીમાં ડૂબી જતાં મોત | Surat a…

સુરતમાં લાલબત્તી સમાન કિસ્સો, ઘર પાસે રમતા 3 વર્ષના માસૂમનું ખુલ્લી ટાંકીમાં ડૂબી જતાં મોત | Surat a...

અમદાવાદના વટવા રેલવે સ્ટેશને 6 નવા પ્લેટફોર્મ, 29 પાર્કિંગ લાઈન સાથે કોચિંગ ટર્મિનલ બનશે | Ahmedabad…

અમદાવાદના વટવા રેલવે સ્ટેશને 6 નવા પ્લેટફોર્મ, 29 પાર્કિંગ લાઈન સાથે કોચિંગ ટર્મિનલ બનશે | Ahmedabad...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીમાં ગેસ ચેમ્બર જેવી હાલત,  AQI 400 પાર, NCR સુધી ઝેરીલો સ્મોગ છવાતા સ્થિતિ ચિંતાજનક

6 months ago
‘હું મુંબઈ આવું છું, હિંમત હોય તો…’, રાજ ઠાકરેની ધમકી બાદ અન્નામલાઈની MNSને ચેલેન્જ | annamalai da…

4 months ago
પ્રેમ પ્રકરણમાં અપહરણ અને હત્યાના પ્રયાસ કેસમાં મુખ્ય આરોપી સહિત બેની જામીન અરજીઓ નામંજૂર | Bail app…

10 hours ago
વીજ કંપનીની વિજિલન્સ ટીમના દરોડામાં રૂપિયા 1.06 કરોડની વીજ ચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 1…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News