gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ડૉલરની તુલનાએ રૂપિયો ફરી તૂટ્યો, 90.56ની નવી ઓલ ટાઈમ લૉ સપાટી, કડાકાનું કારણ શું? | Indian Rupee Hit…

G METRO NEWS by G METRO NEWS
December 12, 2025
in Business
0 0
0
ડૉલરની તુલનાએ રૂપિયો ફરી તૂટ્યો, 90.56ની નવી ઓલ ટાઈમ લૉ સપાટી, કડાકાનું કારણ શું? | Indian Rupee Hit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rupees Sharp Fall: ભારતીય રૂપિયાના મૂલ્યમાં ઘટાડો અટકવાનું નામ લઈ રહ્યો નથી. શુક્રવારે (12મી ડિસેમ્બર) પણ ભારતીય રૂપિયો અમેરિકન ડૉલર સામે 24 પૈસા ઘટીને 90.56ના નવા રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો છે. જો કે, રૂપિયામાં સતત ઘટાડા વચ્ચે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી રહી છે.

ગુરુવારે શું સ્થિતિ હતી? 

અહેવાલો અનુસાક, ગુરુવારે રૂપિયો 38 પૈસા ઘટીને ડૉલરની સરખામણીમાં 90.32ના સ્તરે બંધ થયો હતો. શુક્રવારે રૂપિયો યુએસ ડૉલર સામે 90.43 પર ખુલ્યો, પરંતુ વધુ ગગડીને 90.56 પર પહોંચી ગયો, જે તેના અગાઉના બંધ ભાવ કરતાં 24 પૈસાનો ઘટાડો દર્શાવે છે. આ દરમિયાન, ડૉલરની મજબૂતી માપતો ડૉલર ઇન્ડેક્સ 0.02 ટકા વધીને 98.37 પર કારોબાર કરી રહ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ પણ 0.67 ટકા વધીને 61.69 ડૉલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું હતું. સ્થાનિક શેરબજારની વાત કરીએ તો 30-શેરોનો બેન્ચમાર્ક સેન્સેક્સ 400 પોઈન્ટ વધીને 85215 પર અને નિફ્ટી 118 પોઈન્ટ વધીને 26000 ઉપર કારોબાર કરી રહ્યો છે.

આ પણ વાંચો: અમેરિકા બાદ હવે મેક્સિકોએ ટેરિફ લાગુ કર્યાં, ભારત સહિત અનેક દેશો સામે 50% ટેરિફ!

રૂપિયો શા માટે તૂટી રહ્યો છે? મુખ્ય બે કારણો

બજાર નિષ્ણાતો માની રહ્યા છે કે ભારત-અમેરિકા વેપાર કરારને લઈને અનિશ્ચિતતા અને વિદેશી રોકાણના સતત પ્રવાહને કારણે રૂપિયા પર દબાણ છે. વિદેશી ચલણના વેપારીઓનું કહેવું છે કે વૈશ્વિક કિંમતી ધાતુઓના ભાવમાં ઉછાળા વચ્ચે આયાતકારો દ્વારા ડૉલરની આક્રમક ખરીદીને કારણે રૂપિયામાં ઘટાડો થઈ રહ્યો છે.

1. ભારત-અમેરિકા વેપાર કરાર પર અનિશ્ચિતતા: ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે, તેમ છતાં કોઈ નક્કર માહિતી સામે આવી નથી. આ ડીલ ક્યારે પૂર્ણ થશે તે અંગેની અનિશ્ચિતતા રોકાણકારો અને વેપારીઓ માટે ચિંતા વધારી રહી છે, જેના કારણે રોકાણકારો સાવચેત બન્યા છે અને ભારતીય રૂપિયા પર દબાણ સર્જાયું છે.

2. વિદેશી રોકાણકારોનું વેચાણ (FPI Exit): ભારતીય રૂપિયાના મૂલ્યમાં ઘટાડાનું બીજું મુખ્ય કારણ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI) દ્વારા સતત વેચવાળી છે. વિદેશી રોકાણકારોએ ગુરુવારે જ ભારતીય શેરબજારમાંથી 2,020.94 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. ડિસેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં તેઓ કુલ આશરે $2.5 બિલિયન (22,500 કરોડ રૂપિયા)ની ઇક્વિટી અને એસેટ વેચી ચૂક્યા છે. આ મોટા પાયે વેચવાળી રૂપિયા પર દબાણ વધારી રહી છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
VCEને હવે યુનિટ દીઠ ઓછામાં ઓછા રૂ. 20 મળશે: આવક વધારવા સરકારનો નિર્ણય | VCE will now get at least Rs…

VCEને હવે યુનિટ દીઠ ઓછામાં ઓછા રૂ. 20 મળશે: આવક વધારવા સરકારનો નિર્ણય | VCE will now get at least Rs...

અંકલેશ્વર નજીક રીક્ષા-બાઈક વચ્ચે ભીષણ ટક્કર બાદ આગ ભડકતાં મહિલાનું મોત, 4 ઈજાગ્રસ્ત | WoWoman dies 4…

અંકલેશ્વર નજીક રીક્ષા-બાઈક વચ્ચે ભીષણ ટક્કર બાદ આગ ભડકતાં મહિલાનું મોત, 4 ઈજાગ્રસ્ત | WoWoman dies 4...

અપ્રમાણસર સંપત્તિના કેસમાં ગાંધીનગરના પૂર્વ જિલ્લા કલેક્ટર એસ.કે.લાંગાને જામીન ન મળ્યાં | gandhinaga…

અપ્રમાણસર સંપત્તિના કેસમાં ગાંધીનગરના પૂર્વ જિલ્લા કલેક્ટર એસ.કે.લાંગાને જામીન ન મળ્યાં | gandhinaga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડોલર સામે રૂપિયામાં કડાકો , 92.35ના તળિયે પટકાયો : હવે 93 થવાની ભીતિ | Rupee falls against dollar hi…

ડોલર સામે રૂપિયામાં કડાકો , 92.35ના તળિયે પટકાયો : હવે 93 થવાની ભીતિ | Rupee falls against dollar hi…

4 months ago
રાજસ્થાનથી વડોદરા શહેરમાં ડિલિવરી દુમાડ ચોકડીથી ગાડીનો પીછો કરતા દારૃ સાથે પાદરાનો શખ્સ ઝડપાયો | pad…

રાજસ્થાનથી વડોદરા શહેરમાં ડિલિવરી દુમાડ ચોકડીથી ગાડીનો પીછો કરતા દારૃ સાથે પાદરાનો શખ્સ ઝડપાયો | pad…

8 months ago
એર ઈન્ડિયાએ બે વખત ક્રેશ ડ્રીમલાઈનરનું TCM બદલ્યું હતું, ફ્યુલ કન્ટ્રોલ સ્વિચ પણ તેનો જ ભાગ | air in…

એર ઈન્ડિયાએ બે વખત ક્રેશ ડ્રીમલાઈનરનું TCM બદલ્યું હતું, ફ્યુલ કન્ટ્રોલ સ્વિચ પણ તેનો જ ભાગ | air in…

12 months ago
બગદાણાના કોળી સમાજના યુવક પર હુમલાના બનાવની તપાસ માટે એસઆઈટીની રચના | SIT formed to investigate atta…

બગદાણાના કોળી સમાજના યુવક પર હુમલાના બનાવની તપાસ માટે એસઆઈટીની રચના | SIT formed to investigate atta…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News