gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદમાં વેરો નહીં ભરતા પ્લેટીનમ પ્લાઝાની 11 દુકાનો સીલ કરી | 11 shops in Platinum Plaza sealed for…

G METRO NEWS by G METRO NEWS
December 19, 2025
in GUJARAT
0 0
0
નડિયાદમાં વેરો નહીં ભરતા પ્લેટીનમ પ્લાઝાની 11 દુકાનો સીલ કરી | 11 shops in Platinum Plaza sealed for…
0
VIEWS
Share on FacebookShare on Twitter

લાંબા સમયથી બાકી વેરો ભરી દેવા તાકીદ

સાત દુકાનના માલિકોએ સ્થળ પર ૧.૫૯ લાખનો વેરો જમા કરાવી દીધો, મનપા ઝુંબેશ ચાલુ રાખશે

નડિયાદ: નડિયાદ મહાનગરપાલિકા દ્વારા મિલકત ધારકો પાસેથી બાકી મિલકત વેરો વસૂલવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે આજે પાલિકાની ટેક્ષ શાખા દ્વારા પ્લેટીનમ પ્લાઝા કોમ્પ્લેક્ષમાં  ૧૧ દુકાનો સીલ કરવામાં આવી છે. 

મહાનગરપાલિકાના ટેક્ષ વિભાગની ટીમે પ્લેટીનમ પ્લાઝામાં ૨.૯૦ લાખનો વેરો બાકી હોવાથી ૧૧ દુકાનો સીલ કરી છે. તે દરમિયાન અન્ય ૭ દુકાનોના માલિકોએ પોતાની બાકી રકમ ૧,૫૯,૦૦૦ રૂપિયા સ્થળ પર જ જમા કરાવી દીધી હતી. 

પાલિકાના ટેક્ષ અધિકારી દ્વારા જણાવાયું છે કે આગામી દિવસોમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં આ પ્રકારે બાકી વેરાની વસૂલાત માટે સીલિંગ સહિતની કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

 જે મિલકત ધારકોનો વેરો લાંબા સમયથી બાકી છે તેઓએ વહેલી તકે વેરો ભરી દેવા તાકીદ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

Next Post
ચાર રીઝર્વ પ્લોટ વેચાયા, શિલજના પ્લોટના વેચાણથી ૧૬૮ કરોડની મ્યુનિ.ને આવક | Four reserve plots sold

૫૦૦ કરોડની આવક થવાની સંભાવના, ૧ જાન્યુઆરીથી અમદાવાદમાં પ્રોપર્ટી ટેકસમાં વ્યાજમાફી અપાશે | Potential…

૫૦૦ કરોડની આવક થવાની સંભાવના, ૧ જાન્યુઆરીથી અમદાવાદમાં પ્રોપર્ટી ટેકસમાં વ્યાજમાફી અપાશે | Potential...

થાનના અભેપરમાં ગેરકાયદે કોલસા ખનન ઝડપાયું- 17 લાખનો મુદ્દામાલ જપ્ત | Illegal coal mining caught in A…

થાનના અભેપરમાં ગેરકાયદે કોલસા ખનન ઝડપાયું- 17 લાખનો મુદ્દામાલ જપ્ત | Illegal coal mining caught in A...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાહુલ ગાંધીની નાગરિકતા મુદ્દે સરકારે કોઈ જ જવાબ ન આપતા હાઈકોર્ટે અરજી ફગાવી, બીજો વિકલ્પ શોધવા સલાહ …

1 year ago
GPCBના ગાલ પર ફરી તમાચો! અમદાવાદ ગ્રામ્યના તળાવમાં ત્રીજી વખત માછલીઓના સામૂહિક મોત, કેમિકલનો ખેલ | A…

5 months ago
ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટઃ જાણો આજે રાજ્યભરમાં કેવું રહેશે વરસાદી વાતાવરણ | Gujarat rain for…

11 months ago
હાઈબ્રિડ વર્ક મોડ હેઠળ કામ કરનારા કર્મચારીઓ સૌથી ઓછો તનાવ અનુભવે છે | less stres in hybrid work mod …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News