gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઓમાન ખાતે જ્વેલરી નિકાસ 150 મિલિયન ડોલર પહોંચશે | Oman’s jewelry exports to reach 150 million

G METRO NEWS by G METRO NEWS
December 20, 2025
in Business
0 0
0
ઓમાન ખાતે જ્વેલરી નિકાસ 150 મિલિયન ડોલર પહોંચશે | Oman’s jewelry exports to reach 150 million
1
VIEWS
Share on FacebookShare on Twitter

ભારત-ઓમાન વેપાર કરાર : ૩ બિલિયન ડોલરથી વધુ મૂલ્યની નિકાસને રાહત

અમદાવાદ : જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી)ના મતે ભારત-ઓમાન કોમ્પ્રેહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશિપ એગ્રિમેન્ટ (સીઈપીએ) કે જે અંતર્ગત ઓમાનમાં ભારતમાંથી જેમ્સ અને જ્વેલરીની આયાત પર ઈમ્પોર્ટ ડયુટીને નાબૂદ કરી છે તેને લીધે બન્ને દેશ વચ્ચે થતી નિકાસમાં નોંધપાત્ર પ્રમાણમાં વૃદ્ધિ થશે તથા બન્ને દેશો વચ્ચે પ્રત્યક્ષ વ્યાપાર સંબંધોને વધુ મજબૂતી મળે તેવી આશા છે.

ભારતની ઓમાનમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ અત્યારે ૩૫ મિલિયન યુએસ ડોલર રહી છે(વર્ષ ૨૦૨૪). સીઈપીએ અંતર્ગત ડયુટી-ફ્રી એક્સેસ મળવાથી જીજેઈપીસીને એવો અંદાજ છે કે વધારી સારી કિંમતની સ્પર્ધાત્મકતા, વધારે ઉત્પાદનોને લગતા વિકલ્પો તથા ઈન્ડસ્ટ્રીઝ વચ્ચે વધુ સારા સહયોગને લીધે આગામી ત્રણ વર્ષમાં નિકાસ વધીને ૧૫૦ મિલિયન યુએસ ડોલર સુધી પહોંચી શકે છે.

 જીજેઈપીસીએ જણાવ્યું હતું કે, ભારત-ઓમાન સીઈપીએ પ્રત્યક્ષ વ્યાપાર સંબંધોને મજબૂત કરશે અને ઓમાનમાં ભારતના જેમ અને જ્વેલરીની નિકાસ વધારવા માટે એક મુખ્ય માધ્યમ છે.ઝીરો ડયુટી એક્સેસથી ભારતીય નિકાસકારો માટે સ્પર્ધાત્મકતામાં ઘણો સુધારો થશે તથા ડાયરેક્ટ સોર્સિંગને ઉત્તેજન મળશે. 

ચાંદી, પ્લેટિનમ તથા ઈમિટેશન જ્વેલરીની માંગ વધી રહી છે. આ ફ્રેમવર્ક સાથે આગામી ત્રણ વર્ષમાં ઓમાનમાં નિકાસ ૩૫ મિલિયન યુએસ ડોલરથી વધીને આશરે ૧૫૦ મિલિયન યુએસ ડોલર થઈ શકે છે.

 ભારત અગાઉથી જ ઓમાનને ગોલ્ડ જ્વેલરીનો સૌથી મોટો સપ્લાયર છે, ખાસ કરીને ૨૨ કેરેટના વેડિંગ અને ટ્રેેડિશનલ ડિઝાઈનની જ્વેલરીમાં તથા વર્ષ ૨૦૨૪-૨૫માં ૮૦.૧૧ ટકાની મજબૂત વૃદ્ધિ જોવા મળી છે.

 ઓમાનના વ્યૂહાત્મક સ્થાન તથા સ્થિર બિઝનેસ માહોલ સાથે સીઈપીએ આ દેશને જીસીસી, આફ્રિકા તથા પડોશી ક્ષેત્રોમાં ભારતીય જ્વેલરીની નિકાસ માટે એક સંભવિત ગેટવે તરીકે સ્થાપિત કરે છે, જેથી ટ્રેડ એફિશિએન્સી અને પ્રાદેશિક બજાર સુધીની પહોંચ વધુ સારી બને છે.

ભારત-ઓમાન વેપાર કરાર હેઠળ, ઓમાનમાં ૩ બિલિયન ડોલરથી વધુ મૂલ્યની નિકાસ ડયુટી-મુક્ત થશે. આ ડયુટી-મુક્ત નિકાસમાં ભારતીય કાપડ, રસાયણો અને અન્ય માલનો સમાવેશ થશે. આ કરાર વેપારને વેગ આપશે, કારણ કે નાણાકીય વર્ષ ૨૦૨૫માં ૩.૪૨ બિલિયન ડોલર મૂલ્યની ભારતીય નિકાસના આશરે ૮૩.૫ ટકા, ઓમાનમાં આશરે ૫ ટકા ડયુટીને આધીન હતી. 

ભારત અને ઓમાન વચ્ચે દ્વિપક્ષીય વેપાર નાણાકીય વર્ષ ૨૦૨૫માં ૧૦ બિલિયન ડોલરનો આંકડો વટાવી ગયો હતો. આ જ સમયગાળા દરમિયાન, ભારતે ઓમાનથી ૬.૬ બિલિયન ડોલરના માલની આયાત કરી હતી, જેના પરિણામે ૨.૫ બિલિયન ડોલરની વેપાર ખાધ થઈ હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોલ્ડ-સિલ્વર માર્કેટ ક્રેશ, સોનું 2,500 રૂપિયા તો ચાંદી 10,500થી વધુ સસ્તી થઈ, જાણો લેટેસ્ટ રેટ | Go…
Business

ગોલ્ડ-સિલ્વર માર્કેટ ક્રેશ, સોનું 2,500 રૂપિયા તો ચાંદી 10,500થી વધુ સસ્તી થઈ, જાણો લેટેસ્ટ રેટ | Go…

June 23, 2026
આધાર કાર્ડના નિયમમાં મોટા ફેરફાર, 1 જુલાઈથી 6 મહિના માટે ફ્રીમાં મળશે આ સુવિધા | Free Aadhaar Email …
Business

આધાર કાર્ડના નિયમમાં મોટા ફેરફાર, 1 જુલાઈથી 6 મહિના માટે ફ્રીમાં મળશે આ સુવિધા | Free Aadhaar Email …

June 23, 2026
નોકરી બદલી નાખી? આ 1 કામ ભૂલતા નહીં, આપમેળે મર્જ નથી થતું પીએફ એકાઉન્ટ | EPF Account Merge Process H…
Business

નોકરી બદલી નાખી? આ 1 કામ ભૂલતા નહીં, આપમેળે મર્જ નથી થતું પીએફ એકાઉન્ટ | EPF Account Merge Process H…

June 23, 2026
Next Post
અમદાવાદ મ્યુનિ.બોર્ડ બેઠકમાં, ૪૭૦ કરોડનું ટેન્ડર રદ કરવા વિપક્ષની માંગ, શાસકોએ મૌન સેવ્યું | At the …

અમદાવાદ મ્યુનિ.બોર્ડ બેઠકમાં, ૪૭૦ કરોડનું ટેન્ડર રદ કરવા વિપક્ષની માંગ, શાસકોએ મૌન સેવ્યું | At the ...

ડોલર સામે રૂપિયો ઉછળીને 89.25 : એક દિવસીય ઉછાળામાં ત્રણ વર્ષનો રેકોર્ડ તૂટયો | Rupee rises to 89 25 …

ડોલર સામે રૂપિયો ઉછળીને 89.25 : એક દિવસીય ઉછાળામાં ત્રણ વર્ષનો રેકોર્ડ તૂટયો | Rupee rises to 89 25 ...

ચીનથી આયાત થતા કોલ્ડ રોલ્ડ નોન ઈલેકટ્રીકલ સ્ટીલ પર એન્ટી ડમ્પિંગ ડયૂટી | Anti dumping duty on cold r…

ચીનથી આયાત થતા કોલ્ડ રોલ્ડ નોન ઈલેકટ્રીકલ સ્ટીલ પર એન્ટી ડમ્પિંગ ડયૂટી | Anti dumping duty on cold r...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હૈદરાબાદમાં હચમચાવતી ઘટના, ચપ્પુની અણીએ દારૂ પીવડાવી 8મું ભણતી વિદ્યાર્થિની પર ગેંગ રેપ | Hyderabad …

હૈદરાબાદમાં હચમચાવતી ઘટના, ચપ્પુની અણીએ દારૂ પીવડાવી 8મું ભણતી વિદ્યાર્થિની પર ગેંગ રેપ | Hyderabad …

4 months ago
મતદાન કરતી વખતે ચક્કર આવ્યા, મતદાન મથકમાં જ સારવાર કરવી પડી | Woman felt dizzy while voting had to b…

મતદાન કરતી વખતે ચક્કર આવ્યા, મતદાન મથકમાં જ સારવાર કરવી પડી | Woman felt dizzy while voting had to b…

2 months ago
ચિલોડાની શુભ-લાભ આવાસમાં એક જ રાતમાં ચાર મકાનના તાળા તૂટયા | Locks of four houses broken in a single…

ચિલોડાની શુભ-લાભ આવાસમાં એક જ રાતમાં ચાર મકાનના તાળા તૂટયા | Locks of four houses broken in a single…

9 months ago
દૂધસાગર ડેરીમાં 15 કરોડનું બોનસ કૌભાંડઃ હાઈકોર્ટે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીને 10 હજારનો દંડ ફટકાર્…

દૂધસાગર ડેરીમાં 15 કરોડનું બોનસ કૌભાંડઃ હાઈકોર્ટે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીને 10 હજારનો દંડ ફટકાર્…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News