gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારત અને ન્યુઝીલૅન્ડ વચ્ચે ઐતિહાસિક ટેરિફ મુક્ત વેપાર સમજૂતી, કૃષિથી લઈને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને ફાય…

G METRO NEWS by G METRO NEWS
December 22, 2025
in INDIA
0 0
0
ભારત અને ન્યુઝીલૅન્ડ વચ્ચે ઐતિહાસિક ટેરિફ મુક્ત વેપાર સમજૂતી, કૃષિથી લઈને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને ફાય…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India-New Zealand Free Trade Agreement: ભારત અને ન્યુઝીલૅન્ડ વચ્ચેના આર્થિક સંબંધોમાં એક ઐતિહાસિક વળાંક આવ્યો છે. બંને દેશો વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ(FTA) એટલે કે મુક્ત વ્યાપાર સમજૂતી પરની વાતચીત સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. ન્યુઝીલૅન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને સોમવારે આ અંગે સત્તાવાર જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ‘આ સમજૂતી બાદ ન્યુઝીલૅન્ડ તેના 100 ટકા ટેરિફ લાઇન પર ટેક્સ ખતમ કરી દેશે, જેનાથી ભારતીય નિકાસકારોને ન્યુઝીલૅન્ડના બજારોમાં શૂન્ય ડ્યુટી સાથે સીધો પ્રવેશ મળશે.’

ભારતની તેજ રફ્તાર અર્થવ્યવસ્થાનો ન્યુઝીલૅન્ડને મળશે લાભ

પીએમ લક્સને વડાપ્રધાન મોદી સાથે વાતચીત કર્યા બાદ સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે, ‘આ સમજૂતી ભારતની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાનો લાભ કીવી વ્યવસાયોને અપાવશે અને તેનાથી 1.4 અબજ ભારતીય ગ્રાહકો સુધી તેમની પહોંચ વધશે. અંદાજ છે કે આગામી બે દાયકામાં ન્યુઝીલૅન્ડની ભારત ખાતેની નિકાસ વાર્ષિક 1.1 બિલિયન ડૉલરથી વધીને 1.3 બિલિયન ડૉલર થઈ શકે છે.

ન્યુઝીલૅન્ડ માટે 70 ટકા ટેરિફ લાઇન પર છૂટછાટની ઓફર

આ મહત્ત્વપૂર્ણ સમજૂતીની સત્તાવાર શરુઆત 16 માર્ચ, 2025ના રોજ કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને ન્યુઝીલૅન્ડના વ્યાપાર મંત્રી ટોડ મેક્લે વચ્ચેની બેઠકથી થઈ હતી. માત્ર પાંચ રાઉન્ડની ઔપચારિક ચર્ચા અને અનેક વર્ચ્યુઅલ બેઠકો બાદ તેને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે. આ સમજૂતી હેઠળ ભારતે પણ ઉદારતા દાખવી ન્યુઝીલૅન્ડ માટે 70 ટકા લાઇન પર ટેરિફમાં છૂટછાટની ઓફર કરી છે. 

17.8 ટકા ઊંચા આયાત ટેક્સમાંથી મળશે મુક્તિ

હાલમાં ભારતનો ન્યુઝીલૅન્ડમાં સરેરાશ આયાત ટેક્સ 2.3 ટકા છે, જ્યારે ભારતનો ટેક્સ 17.8 ટકા જેટલો ઊંચો છે, જે હવે આ સંધિ બાદ ઘટશે. નાણાકીય વર્ષ 2024-25માં બંને દેશો વચ્ચે 1.3 બિલિયન ડૉલરનો વેપાર થયો હતો, જેમાં ભારતે 711.1 મિલિયન ડૉલરની નિકાસ કરી હતી.

આ પણ વાંચો: એર ઈન્ડિયાના વિમાને ઉડાન ભરતાં જ જમણું એન્જિન બંધ, દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડિંગ

ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભારતની મજબૂત પકડ

વ્યાપારિક દ્રષ્ટિએ જોઈએ તો, ભારત મુખ્યત્વે ન્યુઝીલૅન્ડને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ(ATF), ટેક્સટાઈલ્સ, ફાર્માસ્યુટિકલ્સ અને મશીનરીની નિકાસ કરે છે. ખાસ કરીને એટીએફ અને કાપડ ઉદ્યોગનો ફાળો આ નિકાસમાં મોટો રહ્યો છે. બીજી તરફ, ન્યુઝીલૅન્ડથી ભારતમાં મોટાભાગે કાચો માલ અને કૃષિ ઉત્પાદનોની આયાત થાય છે, જેમાં લાકડાની વસ્તુઓ, લાકડાનો માવો(પલ્પ), સ્ટીલ સ્ક્રેપ અને એલ્યુમિનિયમ સ્ક્રેપ મુખ્ય છે. આ મુક્ત વ્યાપાર સમજૂતી માત્ર આર્થિક લાભ જ નહીં, પરંતુ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભારતની વ્યૂહાત્મક સ્થિતિને પણ મજબૂત બનાવશે. આ સમજૂતી બંને દેશોની મજબૂત મિત્રતાનું પ્રતીક છે અને તેનાથી આગામી વર્ષોમાં દ્વિપક્ષીય વેપારને નવી ઊંચાઈ મળશે.

ભારત અને ન્યુઝીલૅન્ડ વચ્ચે ઐતિહાસિક ટેરિફ મુક્ત વેપાર સમજૂતી, કૃષિથી લઈને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને ફાયદો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દિલ્હીમાં ફરી હચમચાવતી ઘટના, બસમાં મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ, ડ્રાઈવર-કંડક્ટરની ધરપકડ | Delhi Poli…
INDIA

દિલ્હીમાં ફરી હચમચાવતી ઘટના, બસમાં મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ, ડ્રાઈવર-કંડક્ટરની ધરપકડ | Delhi Poli…

May 14, 2026
વિજય વિધાનસભામાં પણ સુપરસ્ટાર ઃ ફલોર ટેસ્ટમાં ૧૪૪ ધારાસભ્યોનું સમર્થન | vijay pass floor test assemb…
INDIA

વિજય વિધાનસભામાં પણ સુપરસ્ટાર ઃ ફલોર ટેસ્ટમાં ૧૪૪ ધારાસભ્યોનું સમર્થન | vijay pass floor test assemb…

May 14, 2026
નરેન્દ્ર મોદીનું પર્યાવરણ માટે સમર્પણ 14 ગાડીના બદલે કાફલામાં 4 ગાડી !! | Narendra Modi’s dedication…
INDIA

નરેન્દ્ર મોદીનું પર્યાવરણ માટે સમર્પણ 14 ગાડીના બદલે કાફલામાં 4 ગાડી !! | Narendra Modi’s dedication…

May 14, 2026
Next Post
દોઢ કરોડની સામે 4.39 કરોડ ચૂકવી દેવા છતાં 80 લાખની માગણી કરતા ત્રણ આરોપીઓ જેલ ભેગા | 3 accused in ja…

દોઢ કરોડની સામે 4.39 કરોડ ચૂકવી દેવા છતાં 80 લાખની માગણી કરતા ત્રણ આરોપીઓ જેલ ભેગા | 3 accused in ja...

બાબરી મસ્જિદ બનાવવાનું એલાન કરનારા હુમાયુએ બનાવી નવી પાર્ટી, TMCએ કર્યા હતા સસ્પેન્ડ | Kolkata mla h…

બાબરી મસ્જિદ બનાવવાનું એલાન કરનારા હુમાયુએ બનાવી નવી પાર્ટી, TMCએ કર્યા હતા સસ્પેન્ડ | Kolkata mla h...

અમદાવાદમાં પાર્કિંગ બાબતે મહિલા વકીલને શખસે લાફા મારી દીધા, સોનાની ચેન ગુમ થઈ | Parking Row in Ahmed…

અમદાવાદમાં પાર્કિંગ બાબતે મહિલા વકીલને શખસે લાફા મારી દીધા, સોનાની ચેન ગુમ થઈ | Parking Row in Ahmed...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

26 જાન્યુઆરીએ લાલ કિલ્લા પર હુમલાનો હતો પ્લાન…! ડૉ.મુજમ્મિલની પૂછપરછમાં ડરામણો ખુલાસો | Attack on …

26 જાન્યુઆરીએ લાલ કિલ્લા પર હુમલાનો હતો પ્લાન…! ડૉ.મુજમ્મિલની પૂછપરછમાં ડરામણો ખુલાસો | Attack on …

6 months ago
ગુજરાત રમખાણોના પીડિતોના પરિવારજનોને સરકારી ભરતીમાં છૂટ નહી મળે, ગૃહ મંત્રાલયે કર્યો આદેશ | Families…

ગુજરાત રમખાણોના પીડિતોના પરિવારજનોને સરકારી ભરતીમાં છૂટ નહી મળે, ગૃહ મંત્રાલયે કર્યો આદેશ | Families…

1 year ago
ગુજરાતમાં 9 મહિનામાં સાયબર ફ્રોડના 1.42 લાખ ફોન કોલ! 72 હજાર લોકોના રૂ.678 કરોડ ચાંઉ | Cyber Fraud i…

ગુજરાતમાં 9 મહિનામાં સાયબર ફ્રોડના 1.42 લાખ ફોન કોલ! 72 હજાર લોકોના રૂ.678 કરોડ ચાંઉ | Cyber Fraud i…

6 months ago
જામજોધપુર તાલુકાના સડોદર ગામમાં દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરી રહેલો એક બોગસ તબીબ SOGની ટીમના હાથે પ…

જામજોધપુર તાલુકાના સડોદર ગામમાં દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરી રહેલો એક બોગસ તબીબ SOGની ટીમના હાથે પ…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News