gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

2025માં IPO દ્વારા વિક્રમી એવા રૂ. 1.76 લાખ કરોડ એકત્ર કરાયા | Record Rs 1 76 lakh crore raised thro…

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in Business
0 0
0
2025માં IPO દ્વારા વિક્રમી એવા રૂ. 1.76 લાખ કરોડ એકત્ર કરાયા | Record Rs 1 76 lakh crore raised thro…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : ભારતીય આઇપીઓ (પ્રારંભિક જાહેર ઓફર) બજારમાં ૨૦૨૫ દરમિયાન જબરદસ્ત તેજી જોવા મળી હતી, અને આ ગતિ ૨૦૨૬માં પણ ચાલુ રહેવાની અપેક્ષા છે. મજબૂત સ્થાનિક તરલતા, રોકાણકારોનો વિશ્વાસ અને સુધરેલી આર્થિક સ્થિતિની અસર પ્રાઈમરી બજાર પર જોવાઈ હતી. ૨૦૨૫માં, કંપનીઓએ આઇપીઓ દ્વારા વિક્રમી એવા ૧.૭૬ લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.

૨૦૨૫માં પ્રાઈમરી બજારની મુખ્ય હાઇલાઇટમાં સ્ટાર્ટઅપ્સની લિસ્ટિંગ હતી. આ વર્ષે, લેન્સકાર્ટ, મિશો, ફિઝિક્સવાલા સહિત ૧૮ સ્ટાર્ટઅપ્સે તેમના આઇપીઓ લોન્ચ કર્યા હતા અને સાથે મળીને ૪૧,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ એકત્ર કર્યા હતા. તેની સરખામણીમાં, સ્ટાર્ટઅપ્સે ૨૦૨૪માં આશરે રૂ. ૨૯,૦૦૦ કરોડ એકત્ર કર્યા હતા. 

આ વર્ષે, કંપનીઓએ ઑફર્સ ફોર સેલ (OFS) દ્વારા વધુ ભંડોળ એકત્ર કર્યું હતું. ૨૦૨૫માં, કુલ ભંડોળના આશરે ૬૦% ઑફર્સ ફોર સેલ થકી આવ્યા હતા  આઇપીઓની સંખ્યામાં વધારો થયો હોવા છતાં, પ્રમોટર્સે નવી મૂડી એકત્ર કરવાને બદલે શેર વેચીને વધુ નાણાં ઘર ભેગા કર્યા હતા.

વર્ષના પહેલા સાત મહિના દરમિયાન બજારમાં ઉતાર-ચઢાવ રહ્યો હતો. વિદેશી રોકાણકારોની નબળી ભાગીદારી અને ભૂ-રાજકીય તણાવને કારણે આઇપીઓ પ્રવૃત્તિ ધીમી રહી હતી. જોકે, ઓગસ્ટ પછી, બજારની સ્થિતિ, તરલતામાં વધારો થતાં  આઇપીઓની ગતિ ઝડપી બની હતી. 

૧૦૩ કંપનીઓમાંથી, ૭૦ કંપનીઓએ લિસ્ટિંગના દિવસે ફાયદો મેળવ્યો, જ્યારે ૩૨ ડિસ્કાઉન્ટ પર લિસ્ટેડ થઈ હતી. SME (નાના અને મધ્યમ કદની કંપનીઓ) સેગમેન્ટમાં પણ તેજી જોવા મળી હતી.  ડેટા અનુસાર, ૨૦૨૫માં, ૨૫૨ SME કંપનીઓએ આઇપીઓ દ્વારા આશરે રૂ.૧૧,૪૦૦ કરોડ એકત્ર કર્યા હતા. તેની તુલનામાં, ૨૦૨૪માં, ૨૨૨ SME કંપનીઓએ રૂ.૯,૫૮૦ કરોડ એકત્ર કર્યા હતા.

ભારતીય શેરબજારે પણ ૨૦૨૫માં સારું વળતર આપ્યું હતું. વર્ષ અસ્થિરતા સાથે શરૂ થયું હોવા છતાં, તે પછીના મહિનાઓમાં બજાર સુધર્યું.  નિફ્ટી ૧૦%થી વધુ  જ્યારે સેન્સેક્સ ૯%થી વધુ વધ્યો હતો.

બજાર નિષ્ણાતો આગાહી કરે છે કે ૨૦૨૬માં આઇપીઓ પ્રવૃત્તિ મજબૂત રહી શકે છે. ૭૫થી વધુ કંપનીઓને SEBIની મંજૂરી મળી છે. લગભગ ૧૦૦ કંપનીઓ હજુ પણ નિયમનકારી મંજૂરીની રાહ જોઈ રહી છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેન્સેક્સ-નિફ્ટી અને સોના-ચાંદીમાં કડાકો, ક્રૂડ ઓઇલ 110$ને પાર, ડૉલર સામે રૂપિયો 96.89ના તળિયે | Sen…
Business

સેન્સેક્સ-નિફ્ટી અને સોના-ચાંદીમાં કડાકો, ક્રૂડ ઓઇલ 110$ને પાર, ડૉલર સામે રૂપિયો 96.89ના તળિયે | Sen…

May 20, 2026
મેટામાં છટણીઃ વર્ક ફ્રોમ હોમના આદેશ બાદ એકઝાટકે 8000ની હકાલપટ્ટી, તો 7000ની AI ટીમોમાં ટ્રાન્સફર | m…
Business

મેટામાં છટણીઃ વર્ક ફ્રોમ હોમના આદેશ બાદ એકઝાટકે 8000ની હકાલપટ્ટી, તો 7000ની AI ટીમોમાં ટ્રાન્સફર | m…

May 20, 2026
સોના-ચાંદીમાં આગેકૂચ: સપ્લાય વધારવા બુલિયન બેન્કની રચના માટે હિલચાલ | Advance in gold and silver: Mo…
Business

સોના-ચાંદીમાં આગેકૂચ: સપ્લાય વધારવા બુલિયન બેન્કની રચના માટે હિલચાલ | Advance in gold and silver: Mo…

May 20, 2026
Next Post
તારાપુર પાલિકામાં 6 વોર્ડની રચના સાથે 24 બેઠકોની ફાળવણી જાહેર | Allocation of 24 seats announced wit…

તારાપુર પાલિકામાં 6 વોર્ડની રચના સાથે 24 બેઠકોની ફાળવણી જાહેર | Allocation of 24 seats announced wit...

સુરેન્દ્રનગરમાં ફૂડ સેફ્ટી ઓફિસરે લીધેલા સુકુન ‘પ્રીમિયમ કાઉ ઘી’ના નમૂના ફેલ | Sample of Sukun ‘Prem…

સુરેન્દ્રનગરમાં ફૂડ સેફ્ટી ઓફિસરે લીધેલા સુકુન 'પ્રીમિયમ કાઉ ઘી'ના નમૂના ફેલ | Sample of Sukun 'Prem...

સંકલ્પસિદ્ધ મંડળીનાં ચેરમેન સહિત બે સામે નોંધાતો ગુનો | Crime registered against two including the c…

સંકલ્પસિદ્ધ મંડળીનાં ચેરમેન સહિત બે સામે નોંધાતો ગુનો | Crime registered against two including the c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુનિતા વિલિયમ્સ લાખો લોકો માટે પ્રેરણાનો સ્રોતઃ PM મોદીએ Crew-9 મિશનની સફળતાને બિરદાવી

સુનિતા વિલિયમ્સ લાખો લોકો માટે પ્રેરણાનો સ્રોતઃ PM મોદીએ Crew-9 મિશનની સફળતાને બિરદાવી

1 year ago
રાહુલ ગાંધીએ તોડેલી પરંપરા પ્રિયંકા ગાંધીએ નિભાવી, સંસદમાં PM મોદી સહિત દિગ્ગજો સાથે ‘ચાય પે ચર્ચા’ …

રાહુલ ગાંધીએ તોડેલી પરંપરા પ્રિયંકા ગાંધીએ નિભાવી, સંસદમાં PM મોદી સહિત દિગ્ગજો સાથે ‘ચાય પે ચર્ચા’ …

5 months ago
આંતરરાજ્ય ગેંગના 4 આરોપી ઝડપાયા : 7.86 લાખનો મુદ્દામાલ જપ્ત | 4 accused of interstate gang arrested:…

આંતરરાજ્ય ગેંગના 4 આરોપી ઝડપાયા : 7.86 લાખનો મુદ્દામાલ જપ્ત | 4 accused of interstate gang arrested:…

4 months ago
ગુજરાતમાં 6 દિવસ ભારે વરસાદની આગાહી, 25 થી વધુ જિલ્લામાં એલર્ટ | Heavy rains forecast for 6 days in …

ગુજરાતમાં 6 દિવસ ભારે વરસાદની આગાહી, 25 થી વધુ જિલ્લામાં એલર્ટ | Heavy rains forecast for 6 days in …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News