gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO | મુખ્યમંત્રી નીતિશ કુમારના કાફલાની કારે DSPને જ પાછળથી મારી જોરદાર ટક્કર | VIDEO Chief Minist…

G METRO NEWS by G METRO NEWS
December 27, 2025
in INDIA
0 0
0
VIDEO | મુખ્યમંત્રી નીતિશ કુમારના કાફલાની કારે DSPને જ પાછળથી મારી જોરદાર ટક્કર | VIDEO Chief Minist…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Nitish Kumar Convoy Car : બિહારમાં શુક્રવારે એક વિચિત્ર ઘટના બની, જ્યાં મુખ્યમંત્રી નીતીશ કુમારના કાફલામાં સામેલ એક ગાડીએ ડ્યુટી પર તૈનાત એક વરિષ્ઠ પોલીસ અધિકારીને જ ટક્કર મારી દીધી. જોકે, ત્યાં હાજર અન્ય પોલીસકર્મીઓની સતર્કતાને કારણે ટ્રાફિક ડીએસપી મોટી દુર્ઘટનામાંથી બચી ગયા હતા. જો થોડી પણ ચૂક થઈ હોત તો કોઈ મોટો અકસ્માત થઈ શકતો હતો.

આ ઘટના ત્યારે બની જ્યારે મુખ્યમંત્રી નીતીશ કુમાર શીખોના દસમા ગુરુ શ્રી ગુરુ ગોવિંદ સિંહ મહારાજના પ્રકાશ પર્વ નિમિત્તે શ્રદ્ધાળુઓને આપવામાં આવતી સુવિધાઓનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા.

નિરીક્ષણ દરમિયાન બની ઘટના

જ્યારે CM નીતીશ કુમાર દીદારગંજના બજાર સમિતિમાં બનેલા પ્રકાશ પુંજ પાસે વૉચ ટાવરનું નિરીક્ષણ કરી રહ્યા હતા, ત્યારે જ તેમના કાફલામાં સામેલ સ્કોર્પિયો ગાડીએ ડ્યુટી પર તૈનાત ટ્રાફિક ડીએસપીને ટક્કર મારી દીધી હતી. જોરદાર ટક્કર વાગતા જ ડીએસપી જમીન પર પડતા-પડતા બચ્યા હતા.

ગાડી રિવર્સ લેતી વખતે મારી ટક્કર

જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે મુખ્યમંત્રી સુવિધાઓનું નિરીક્ષણ કરી રહ્યા હતા, ત્યારે સ્કોર્પિયોનો ડ્રાઈવર ગાડીને પાછળ (બેક) કરી રહ્યો હતો. આ દરમિયાન જ ડીએસપીને ટક્કર લાગી ગઈ. જોકે, ત્યાં હાજર અન્ય પોલીસકર્મીઓએ તરત જ પરિસ્થિતિને સંભાળી લીધી અને ડીએસપીને પકડી લીધા. તેમણે ગાડીને પાછળથી હાથ મારીને રોકી દીધી, જેના કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ.

આ ઘટના બાદ ત્યાં હાજર પોલીસકર્મીઓ સ્કોર્પિયો પાસે ભેગા થઈ ગયા અને ડ્રાઈવરની પૂછપરછ કરવા લાગ્યા. સદભાગ્યે, ડીએસપીને કોઈ ઈજા થઈ ન હતી, નહીંતર મામલો મોટો બની શકતો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોકરોચ જનતા પાર્ટીને અનેક બોલિવૂડ સેલેબ્સનું સમર્થન, અભિનેત્રીએ કહ્યું – અમે તમારી સાથે | NEET Paper…
INDIA

કોકરોચ જનતા પાર્ટીને અનેક બોલિવૂડ સેલેબ્સનું સમર્થન, અભિનેત્રીએ કહ્યું – અમે તમારી સાથે | NEET Paper…

June 6, 2026
તૃણમૂલમાં બળવાની ઈનસાઈડ સ્ટોરી, જાણો આખરે કેમ ધારાસભ્યો-નેતાઓ મમતાથી દૂર થવા લાગ્યા | TMC Crisis Ins…
INDIA

તૃણમૂલમાં બળવાની ઈનસાઈડ સ્ટોરી, જાણો આખરે કેમ ધારાસભ્યો-નેતાઓ મમતાથી દૂર થવા લાગ્યા | TMC Crisis Ins…

June 6, 2026
વૈશ્વિક મહાસંકટ વચ્ચે PM મોદીની ઇકોનોમિક કાઉન્સિલ સાથે હાઈ-લેવલ બેઠક, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ પર ફોકસ | p…
INDIA

વૈશ્વિક મહાસંકટ વચ્ચે PM મોદીની ઇકોનોમિક કાઉન્સિલ સાથે હાઈ-લેવલ બેઠક, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ પર ફોકસ | p…

June 6, 2026
Next Post
અમરેલી: 31 ડિસેમ્બર પૂર્વે SMCનો મોટો સપાટો, ખાંભાના નાના વિસાવદરમાંથી 1.04 કરોડનો દારૂ ઝડપાયો | Amr…

અમરેલી: 31 ડિસેમ્બર પૂર્વે SMCનો મોટો સપાટો, ખાંભાના નાના વિસાવદરમાંથી 1.04 કરોડનો દારૂ ઝડપાયો | Amr...

લગ્ન પ્રસંગે વતન ગયેલા પરિવારના ઘરમાંથી પાંચ તોલા સોનાના દાગીનાની ચોરી | 5 tolas of gold jewelry sto…

લગ્ન પ્રસંગે વતન ગયેલા પરિવારના ઘરમાંથી પાંચ તોલા સોનાના દાગીનાની ચોરી | 5 tolas of gold jewelry sto...

વાંસદામાં શિક્ષણની કથળતી સ્થિતિ: બીજા સત્રના એક મહિના બાદ પણ બાળકો પાઠ્યપુસ્તકોથી વંચિત | Vansda Edu…

વાંસદામાં શિક્ષણની કથળતી સ્થિતિ: બીજા સત્રના એક મહિના બાદ પણ બાળકો પાઠ્યપુસ્તકોથી વંચિત | Vansda Edu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કલોલ અને મુબારકપુરામાં જુગાર રમતાં નવ શખ્સો ઝડપાઇ ગયા | Nine people caught gambling in Kalol and Mub…

કલોલ અને મુબારકપુરામાં જુગાર રમતાં નવ શખ્સો ઝડપાઇ ગયા | Nine people caught gambling in Kalol and Mub…

6 months ago
જિલ્લાના બે પુલ ક્ષતિગ્રસ્ત જણાતા ભારે વાહન માટે બંધ કરવા નિર્ણય | Decision to close two bridges in …

જિલ્લાના બે પુલ ક્ષતિગ્રસ્ત જણાતા ભારે વાહન માટે બંધ કરવા નિર્ણય | Decision to close two bridges in …

11 months ago
જામનગર શહેરમાં કુખ્યાત દિવલા ડોને ફરીથી લખણ ઝળકાવ્યા, લૂંટ-અપહરણ સહિતનો વધુ એક ગુનો નોંધાયો | Anothe…

જામનગર શહેરમાં કુખ્યાત દિવલા ડોને ફરીથી લખણ ઝળકાવ્યા, લૂંટ-અપહરણ સહિતનો વધુ એક ગુનો નોંધાયો | Anothe…

10 months ago
કેનાલમાં નાહવા ગયેલો વિદ્યાર્થી ડૂબી જતા મોત | drowns after bathing in canal

કેનાલમાં નાહવા ગયેલો વિદ્યાર્થી ડૂબી જતા મોત | drowns after bathing in canal

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News